પેનાસોનિકે પશ્ચિમ ભારતમાં પોતાની 2025 AC ઉત્પાદન શ્રેણી રજૂ કરી; 55ᵒC સુધીના આકરા તાપમાન સામે ટકી શકે તેવી ડિઝાઇન કરાઇ
61 નવા રેસિડેન્શિયલ એર કન્ડિશનર (RAC) મોડેલ્સને 2025 ઉત્પાદન શ્રેણીમાં રજૂ કર્યા નવી ACની રેન્જમાં વર્ગમાં શ્રેષ્ઠ IDU (ઇન્ડોર યુનિટ)ગુણધર્મ સાથે ચડીયાતા કૂલીંગ અનુભવ ખાતરી...