સેમસંગ ‘ગેલેક્સી એમ્પાવર્ડ’ દ્વારા ભૂતાનના શિક્ષક સમુદાય માટે આકર્ષક કાર્યક્રમ રજૂ કરાયો
ગુરુગ્રામ, ભારત ૧૫ મે ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ભૂતાનના અંતરિયાળ ખૂણાઓના જોશીલા શિક્ષકોને પોતાના વધતા સમુદાય ‘ગેલેક્સી એમ્પાવર્ડ’માં આવકારે છે, જે અનોખો...