કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ દ્વારા નવી મુંબઈમાં આધુનિક કેન્સર ઉપચાર લાવવા માટે ટાટા મેમોરિયલના એસીટીઆરઈસી સાથે ભાગીદારી
મુંબઈ | ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ — કેન્સર સંભાળને વધુ પહોંચક્ષમ બનાવવાના શક્તિશાળી પગલાંમાં કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ (કેએમપીએલ) દ્વારા નવી મુંબઈના ખારઘરમાં તેના પ્રોટોન થેરપી...
