Truth of Bharat

Category : રિયલ એસ્ટેટ

ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

NAREDCO પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદના 500થી વધુ પ્રોજેક્ટ્સની રજૂઆત થશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ — નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈશ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19થી 21...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રેનીવ ડેવલપર્સના સીઈઓ અને એમડીને હુરુન ઈન્ડિયા સન્માન મળ્યું

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ — 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના લે મેરિડિયન ખાતે યોજાયેલા હુરુન ઈન્ડિયા એવોર્ડ્સ 2025માં રેનીવ ડેવલપર્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટરને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

રાજહંસ ગ્રુપ દ્વારા રાજહંસ ઈવાના ખાતે ભવ્ય સમારોહનું આયોજન : સચિન તેંડુલકરે પ્રથમ 10 માલિકો અને ચેનલ પાર્ટનરનું સન્માન કર્યું

truthofbharat
ખોપોલી, મહારાષ્ટ્ર | ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: રિયલ એસ્ટેટ અને લાઇફસ્ટાઇલ બિઝનેસ ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાજહંસ ગ્રુપ દ્વારા હાલમાં જ તેના સુપર-લક્ઝરી વિલા પ્રોજેક્ટ, રાજહંસ ઇવાના ખાતે...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

truthofbharat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમની યોજાઈ –: મુખ્યમંત્રી શ્રી:– ⇒ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

truthofbharat
દેહરાદૂન, ઉત્તરાખંડ | ૦૫ ઓગસ્ટ ૨૦૨૫: આવાસ યોજના, સરકાર દ્વારા માન્ય અને તમામ કાનૂની મંજૂરીઓ ધરાવતું—RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી), ઓથોરિટી મંજૂર ઘોળખાકા તથા બેંક...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ગુજરાતમાં પહેલીવાર ‘રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો’નું આયોજન – અમદાવાદ ના લોકોએ મળશે 50થી વધુ પ્રોપર્ટીઝ ના વિકલ્પ

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૧ જુલાઈ ૨૦૨૫: ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. K9 Realtorz દ્વારા...
ગુજરાતફાઇનાન્શિયલબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

સ્ટાર HFL સ્ટ્રેટેજીક ગ્રોથ રોડમેપના ભાગ રૂપે NSE લિસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે

truthofbharat
મુંબઈ ૧૭ મે ૨૦૨૫: સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (સ્ટાર HFL)એક BSE લિસ્ટેડ હોમ ફાઇનાન્સ કંપની (BSE સ્ક્રિપ કોડ BOM: ૫૩૯૦૧૭) જે અનેક રાજ્યોમાં ઓછા ખર્ચે...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર, મેસ્કોટ  ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ,...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

વિઠ્ઠલાપુરમાં 385 એકરમાં મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટી બનશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૫ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુરમાં તેનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, મેસ્કોટ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

સુરતમાં ફાઈન એસર્સ દ્વારા ઇન્વેસ્ટર મીટનું આયોજન કરાયું

truthofbharat
સુરત ૨૨ એપ્રિલ ૨૦૨૫– ફાઈન એસર્સ, ભારતમાં અને વિદેશમાં નવીન વેચાણ લીઝબેક મોડેલમાં વિશેષતા ધરાવતા બ્રાન્ડેડ રિસોર્ટ ઉદ્યોગમાં અગ્રણી નામ, સુરતના પ્રતિષ્ઠિત પાર્ક ઇન બાય...