એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે જે ફરી આર્ચર દ્વારા લખાયેલા 6 આઇકોનિક પુસ્તકોના અધિકારો મેળવ્યા – એક લેન્ડમાર્ક ગ્લોબલ પાર્ટનરશિપ
મુંબઈ | ૦૪ ઓગસ્ટ ૨૦૨૫: ભારતના અગ્રણી કન્ટેન્ટ સ્ટુડિયો, એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે વિશ્વ વિખ્યાત લેખક જેફરી આર્ચર દ્વારા લખાયેલા 6 ક્લાસિક નવલકથાઓના વિશિષ્ટ સ્ક્રીન અધિકારો મેળવ્યા...
