લિમકા તૃપ્તિ ડિમરી સાથે ‘લાઈમ ‘એન’ લેમની’ કેમ્પેઈન સાથે તે જોશ પાછી લાવી
કેમ્પેઈનફિલ્મઃ https://youtu.be/qUYcyrlxFx0?si=MnJSFn6u2UAmFef7 નવી દિલ્હી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: કોકા-કોલા ઈન્ડિયાની ઘરઆંગણે વૃદ્ધિ પામેલી બ્રાન્ડ લિમકા સર્વત્ર પ્રતિકાત્મક બનેલું પીણું છે. તેના અજોડ ક્લાઉડી બબલ્સથી ઝેસ્ટી ટેસ્ટ સુધી,...