IOQM 2025: આકાશ–વાપી વિદ્યાર્થીઓનો સર્વગ્રાહી શાનદાર દેખાવ – તમામ હાઈસ્કૂલ ગ્રેડમાં ઉત્તમ પ્રદર્શન
ટોપ પરફોર્મિંગ બેચ: એક જ ક્લાસ 11 એ પોતાની શક્તિ દર્શાવી, કુલ ક્વોલિફાયર્સમાંથી 40% (કિન્શુક, સૃજિતા, હીર, દ્રષ્ટિ અને આર્યન જાસાણી) આપીને સામર્થ્ય સાબિત કર્યું....
