પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર 24 કલાકમાં રોડ નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
» હરદોઈ અને ઉન્નાવ વચ્ચે રેકોર્ડબ્રેક સમયમાં બનાવ્યો 6-લેન એક્સપ્રેસવે » ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ...