સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 25 જુલાઈ 2025 ના રોજ તેનો આઈપીઓ લોન્ચ કરશે; મૂડી બજારમાં હવે ચાર દાયકાથી વધુનો ઓટોમોટિવ અનુભવ
ગુજરાત, અમદાવાદ | ૨૧ જુલાઈ ૨૦૨૫: ઓટોમોટિવ, વ્હાઇટ ગુડ્ઝ અને નોન-ઓટોમોટિવ સેક્ટરની મોટી ઓઇએમ કંપનીઓને સેવાઓ પૂરી પાડતી મુંબઇ સ્થિત કન્સ્ટ્રક્શન કંપની સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે...
