“વિનિંગ પિચીસ” વર્કશોપ પાવરફૂલ પ્રેઝન્ટેશન અને આકર્ષક વિડિઓઝ સાથે આંતરપ્રિન્યોર્સને સશક્ત બનાવે છે
અમદાવાદ ૧૮ જાન્યુઆરી ૨૦૨૫: વિદ્યાર્થીઓથી લઈને અનુભવી વ્યાવસાયિકો સુધીના આંતરપ્રિન્યોર્સના વિવિધ ગ્રૂપોએ તાજેતરમાં “વિનિંગ પિચીસ: અ હેન્ડ્સ-ઓન જર્ની ફ્રોમ ડેક ટુ ડિલિવરી” વર્કશોપમાં ભાગ લીધો...
