‘ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ’ પર વ્યવહાર કરવાવાળી જાહેર જનતા માટે સાવધાની
મુંબઈ ૨૯ એપ્રિલ ૨૦૨૫: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ના ધ્યાનમાં આવ્યું છે કે ‘ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ’ તરીકે ઓળખાતા અમુક પ્લેટફોર્મ તેમના વપરાશકર્તાઓ/સહભાગીઓને...
