Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બૂઝથી બૂમ સુધીઃ બૂમર્સની જસપ્રિત બુમરાહ સાથે નવી ટીવીસી ગમ સાથે સંકળાયેલા સ્વેગરને પુનઃજીવિત કરે છે

સિગ્નેચર સ્વેગ અને બબલ પાવર સાથે બૂઝને બૂમમાં ફેરવે છે 

નેશનલ 16મી જૂન 2025 માર્સ રિગ્લે ઈન્ડિયા ત્રણ દાયકાથી ભારતમાં બબલ- બ્લોઈંગ ગેમની આગેવાની કરનારી પ્રતીકાત્મક ગમ બ્રાન્ડ બૂમર માટે બોલ્ડ નવી કેમ્પેઈન સાથે ગમ શ્રેણીને નવો આકાર આપ્યો છે. ભારતીય ક્રિકેટના અગ્રગણ્ય પેસ બોલર જસપ્રિત બુમરાહને ચમકાવતી નવીનતમ ટીવી ફરીથી એક સ્પોટલાઈટમાં લાવે છે કે બબલ- બ્લોઈંગ મોજીલી કૃતિ તો છે જ, પરંતુ નવી પેઢી માટે આત્મવિશ્વાસ, સ્વેગ અને વ્યક્તિગતતાનું સ્ટેટમેન્ટ પણ છે. આખરે બધા જ ફિટ થવાનો પ્રયાસ કરતા હોય તેવી દુનિયામાં બૂમર આપણને એ યાદ અપાવે છે કે તમારો અવસર તમારો બનાવવો તે બબલ બ્લો કરવા જેટલું આસાન બની શકે છે.

રોમાંચક ક્રિકેટ મેચ દરમિયાન સ્થાપિત ટીવી મોજીલી અને શક્તિશાળી પળ દર્શાવે છે. જસપ્રિત બુમરાહ બાઉન્ડરી નજીક ફિલ્ડિંગ કરતો હોય છે ત્યારે અમુક ચાહકો તેને બૂઈંગ અને ટીઝિંગ કરવાનું શરૂ કરે છે. તે શાંતિથી બૂમર ગમ ચગળે છે, બબલ બ્લો કરે છે અને બધા જ બદલાઈ જાય છે. બૂઝ તુરંત ચિયર્સમાં ફેરવાઈ જાય છેઃ  “BOOOOOOO-MRAHH… BUMRAH!” બૂમર કૂલ, આત્મવિશ્વાસને ઉમેરીને કપરા અવસરને જીતમાં કઈ રીતે ફેરવી શકે તે દર્શાવે છે.

માર્સ રિગ્લેના ચીફ માર્કેટિંગ ઓફિસર નિખિલ રાવ કહે છે, “બૂમર હંમેશાં ભારતની ગમ સંસ્કૃતિમાં અગ્રગણ્ય રહ્યું છે. દાયકાઓથી અમે બબલ- બ્લોઈંગને કૂલ બનાવવાની પહેલ કરી ત્યારથી હવે નવી પેઢી માટે તેનો નવો દાખલો બેસાડવા સુધી પ્રવાહો સ્થાપિત કર્યા છે. આ કેમ્પેઈન તે વારસો ફરીથી દાવો કરવા વિશે અને જન-ઝેડને એ યાદ અપાવવા વિશે છે કે આત્મવિશ્વાસ લાઉડ નથી હોતો, પરંતુ અમુક વાર તે ગમ ચગળવાથી મળતા સ્વેગ જેટલો સિંપલ છે.”

“બુમર પ્રતીકાત્મક ચેન્ટ સાથે આઈકોનિક બ્રાન્ડ છે. આ બ્રાન્ડ અને ચાન્ટને પણ બૂમર બબલ ગમ સાથે નવો એટિટ્યુડ આપે છે. અને બુમરાહ કરતાં તે માટે સારો ચહેરો બીજો કયો હોઈ શકે અને હું તો કહીશ Boom-rah,” એમ ડીડીબી મુદ્રા ગ્રુપના સીસીઓ રાહુલ મેથ્યુએ જણાવ્યું હતું.

TVC Link – https://www.youtube.com/watch?v=NF-CD5_5J5Y

ટીવીસી બ્રાન્ડની તાજેતરની ગતિ પર નિર્માણ કરાઈ છે, જે સ્ટ્રોબેરી, ઓરેન્જ અને વોટરમેલન જેવી બોલ્ડ ફ્લેવર્સમાં બૂમર લોલિપોપ્સના સફળ લોન્ચ પછી લાવવામાં આવી છે. આ સાથે બૂમર ગમની પાર વિસ્તરવા સાથે તે રમતિયાળ, નીડર ઓળખ હોવાની ઓળખ પણ જાળવી રાખે છે.

*****

Related posts

ગાર્નિયર બ્લેક નેચરલ્સ ‘T’rust (ટ્રસ્ટ) નું નવું પ્રતીક બનાવવા માટે એમ.એસ. ધોની અને સાક્ષીસિંહ ધોની સાથે સહયોગ કરી રહી છે

truthofbharat

SSK ભારત સ્ટાર્ટઅપ ક્રાંતિ: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની

truthofbharat

HCG વડોદરામાં 10 વર્ષની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ – “ઉપચારનો એક દાયકોઃ અને દાનનો એક દિવસ”

truthofbharat