- હોળીની તૈયારી કેવી રીતે કરવી તે સમજાઈ નથી રહ્યું? યાદગાર ઉજવણી માટે જરૂરી બધું શોધવા માટે હવે રુફસને પૂછો – અજમાવી જુઓ “હોળી પાર્ટી એસેન્શિયલ્સ સૂચવો” અથવા “હોળી માટે શ્રેષ્ઠ ઓર્ગેનિક રંગો કયાં છે”
- કરિયાણા અને રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુઓ, ફેશન, બ્યુટી, હોમ ડેકોર વગેરેમાં હોળી માટેની વિવિધ આવશ્યક ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ્સ મેળવો
- છેલ્લી ઘડીની હોળીની તૈયારી માટે, એમેઝોન નાઉ સાથે મિનિટોમાં તમારા રંગો, મીઠાઈઓ, નાસ્તા, સજાવટની વસ્તુઓ અને વધુની ડિલિવરી મેળવો
- 1 થી 8 માર્ચ સુધી શોપિંગ પર ચાલતી નવી સુપર ઓફર સાથે, એમેઝોન પે Amazon.in પર શોપિંગ પર 5% કેશબેક (રૂ. 50 સુધી) સાથે UPI મની ટ્રાન્સફર માટે રીવોર્ડ આપીને જે રોજિંદી ચુકવણીઓને તાત્કાલિક બચતમાં ફેરવે છે
બેંગલુરુ | 27 ફેબ્રુઆરી 2026 — જેમ-જેમ ભારત વર્ષના તેના સૌથી રંગીન તહેવાર માટે તૈયારી કરી રહ્યું છે, Amazon.in એ તેનો સમર્પિત હોળી સ્ટોર લોન્ચ કર્યો છે, જે ફેશન, બ્યુટી, હોમ ડેકોર, કરિયાણા, રમકડાં અને વધુમાં ઉત્સવ માટે જરૂરી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓ લઈને આવે છે. ગ્રાહકો આજના સમયમાં ઉજવણી કેવી રીતે કરે છે તે દર્શાવતું આ સ્ટોરમાં ત્વચાને અનુકૂળ હર્બલ ગુલાલ અને ઉત્સવની મીઠાઈઓથી લઈને પિચકારી, પાર્ટી માટેના કપડાંઓ, વોટરપ્રૂફ મેકઅપ, પોર્ટેબલ સ્પીકર્સ, સ્માર્ટ ડિવાઇસીસ અને ઘણું બધું છે.
એઆઈ ટુલ્સની મદદથી, એમેઝોન હોળીની ખરીદીને સરળ બનાવી રહ્યું છે. એમેઝોનના એઆઈ-સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ રુફસ સાથે, ગ્રાહકો ઉત્પાદનો શોધી શકે છે અને ખાસ તેમના માટે રેકમેન્ડેશન્સ મેળવી શકે છે, જે તેમના ખરીદીના અનુભવને વધુ વ્યક્તિગત અને અનુકૂળ બનાવે છે. ખાલી પૂછો, “હોળી પાર્ટી માટેની આવશ્યક વસ્તુઓ સૂચવો” અથવા “બાળકો માટે સુરક્ષિત રંગો બતાવો” અથવા “હોળી માટે રૂ. 2,000 ની અંદર હોળી આઉટફિટ્સ” પૂછો. લેન્સ એઆઈ સાથે, સોશિયલ મીડિયા પર અથવા સ્ટોરમાં તમે જોયેલી કોઈ વસ્તુનો ફોટો લો અને તેને Amazon.in પર તરત જ શોધો – ઉદાહરણ તરીકે, મિત્રની પિચકારી અથવા ફેસ્ટિવ કુર્તા પર ક્લિક કરો અને “સર્ચ ધીસ ઓન એમેઝોન” શોધો. જ્યારે ખરીદી કરતા પહેલા તમે ઝડપથી જાણવા માંગતા હો કે “શું આ રંગો ત્વચા માટે સલામત છે?” અથવા “સંવેદનશીલ ત્વચા માટે સલામત છે શું?” ત્યારે એઆઈ રિવ્યૂ હાઇલાઇટ્સ હજારો રિવ્યૂમાંથી મુખ્ય જરૂરી માહિતી ઝડપથી સમજવાનું સરળ બનાવે છે, સૌથી મહત્વપૂર્ણ બાબતોનો સારાંશ આપીને નિર્ણય લેવાનું સરળ બનાવે છે. “વ્યૂ ઇન યોર રૂમ” સુવિધા તમને તમારી પોતાની જગ્યામાં વસ્તુઓ કેવી દેખાશે તે જોવા દે છે – તમારી હોળી પાર્ટી અને મેળાવડા માટે રંગોળી સેટ, બેઠક વ્યવસ્થા અથવા સજાવટની કલ્પના કરવાનો પ્રયાસ કરો, જ્યારે ક્વિક લર્ન અને બાયિંગ ગાઇડ્સ ગ્રાહકોને તેમની હોળીની ખરીદીમા ઝડપી, વધુ આત્મવિશ્વાસપૂર્ણ અને ખરીદીના જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરે છે.
આ હોળીને ઇકો-ફ્રેન્ડલી બનાવો
125 રૂપિયામાં ઉપલબ્ધ ફૂલ ડબલ ધમાલ નેચરલ ગુલાલ પેક અને 299 રૂપિયામાં ઉપલબ્ધ ઇક્રાફ્ટઇન્ડિયા રસરંગ હર્બલ ગુલાલ હોલી કલર્સ (2નો પેક) જેવા ત્વચા માટે અનુકૂળ, બિન-ઝેરી અને પર્યાવરણ માટે સુરક્ષતિ રંગોની સાથે તમારી હોળીની ઉજવણીને વધુ યાદગાર અને સુરક્ષિત બનાવો
ઘરે ઉજવણી માટે જરૂરી કરિયાણું
આ તહેવારોની મોસમમાં, ઘરે તહેવારોની તૈયારીને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ 319 રૂપિયામાં ઉપલબ્ધ EM સોહમ લવિંગ પૂજા તેલ 900 મિલી, 2નો પેક અને 669 રૂપિયામાં ઉપલબ્ધ આશીર્વાદ પ્યોર ગાય ઘી જેવા સ્માર્ટ રસોડાના સાધનો અને પૂજા માટેની જરૂરી વસ્તુઓ સાથે ઉજવણીને સરળ બનાવો.
હોળી પહેલા અને પછીની સંભાળની આવશ્યક વસ્તુઓ 40% ડિસ્કાઉન્ટ પર ખરીદો અને 30% સુધીના ડિસ્કાઉન્ટ સાથે 383 રૂપિયામાં ઉપલબ્ધ ઓમે ફૂડ્સ સુપ્રીમ ટ્રીટ્સ ગિફ્ટ બોક્સ જેવી વસ્તુઓ ભેટ તરીકે આપો. 452 રૂપિયામાં ઉપલબ્ધ સર્ફ એક્સેલ મેટિક ફ્રન્ટ લોડ લિક્વિડ ડિટર્જન્ટ જેવા લોન્ડ્રી અને સફાઈ ઉત્પાદનો પર 50% સુધીના ડિસ્કાઉન્ટ સાથે ડાઘ વિનાની હોળી ઉજવો. વધુમાં, 899 રૂપિયામાં ફૂલ 13+ આઇટમ હોલી મિલન ગિફ્ટબોક્સ જેવી મીઠાઈઓ અને ભેટ માટેની ચીજવસ્તુઓ પર 60% સુધીના ડિસ્કાઉન્ટનો આનંદ માણો. ગ્રાહકો 2000 રૂપિયાથી વધુના વ્યવહારો પર 200 રૂપિયા સુધીનું કેશબેક પણ મેળવી શકે છે.
ટ્રેન્ડિંગ પૂલ પાર્ટી વાઇબ સાથે ધૂમ મચાવો
499 રૂપિયામાં ઉપલબ્ધ 3-4 વર્ષના બાળકો માટે ઉગાઓ સ્વિમિંગ પૂલ ફોર કિડ્સ , 4,499 રૂપિયામાં ઉપલબ્ધ ઉગાઓ 10 ફૂટ સ્વિમિંગ પૂલ ફોર એડલ્ટ્સ એન્ડ કિડ્સ વિથ 2-વે ઇલેક્ટ્રિક પંપ અને 19,145 રૂપિયામાં ઉપલબ્ધ ઇન્ટેક્સ 10 ફૂટ x 30 ઇંચ રાઉન્ડ મેટલ ફ્રેમ બેકયાર્ડ અબોવ ગ્રાઉન્ડ સ્વિમિંગ પૂલ સાથે તમારી હોળીની ઉજવણીને એક ધમાકેદાર પુલ પાર્ટીમાં ફેરવો. ટેરેસ પાર્ટી, લૉન પાર્ટી અથવા બાળકો માટે અનુકૂળ ઉજવણીઓ માટે યોગ્ય, પૂલ પાર્ટી માટેની આ આવશ્યક વસ્તુઓ તમારી હોળીની ઉજવણીમાં તાજગી ઉમેરવાની સાથે દરેકને આનંદ અને મનોરંજન પણ આપે છે..
હોલી ડેકોર અને આકર્ષક પ્રોપ્સ સાથે તમારી જગ્યાને સજાવો
189 રૂપિયામાં ઉપલબ્ધ વોબબોક્સ હેપ્પી હોળી ડેકોરેશન કલરફુલ હોલી પાર્ટી, 278 રૂપિયામાં ઉપલબ્ધ રંગ બરસે પેપર બેનર અને રૂપિયામાં ઉપલબ્ધ હોલી પાર્ટી ફેન્સી ગ્લાસીસ ફોર કિડ્સ એન્ડ એડલ્ટ્સ સાથે જેવા રંગબેરંગી બેકડ્રોપ્સ, રંગોળી કિટ્સ, ફેસ્ટિવ બેનર, ફોટો બૂથ પ્રોપ્સ અને હોળી-થીમ આધારિત ડેકોર સાથે તમારા ઉજવણીમાં ઉત્સવનો માહોલ ઉમેરીને તેને જીવંત બનાવીને ઇન્સ્ટાગ્રામ-યોગ્ય પાર્ટી માટે મૂડ સેટ કરો.
ઇલેક્ટ્રિક પિચકારી અને વોટર ગન સાથે વધુ સ્માર્ટ રીતે રમો
892 રૂપિયામાં નેર્ફ સુપર સોકર ફ્લિપ ફિલ વોટર બ્લાસ્ટર અને 389 રૂપિયામાં ઝેસ્ટ હોલી પિચકારી ફોર કિડ્સ વોટર ગન ફોર કિડ્સ સ્પાઇડરમેન બેકપેક વોટર ટેન્ક સાથે તમારી હોળી વધુ શાનદાર બનાવો.
સ્વાદિષ્ટ મીઠાઈઓ અને નાસ્તા સાથે ઉજવણીને મધુર બનાવો
કોઈ પણ હોળી પાર્ટી મનગમતી મીઠાઈઓ અને તાજગી આપનારા ફેસ્ટિવ ડ્રિંક્સ વિના અધૂરી છે. હાઉસ પાર્ટીઓ અને પારિવારિક મેળાવડા માટે યુનિબિક સ્વદેશી ડ્રાયફ્રુટ કોકોનટ ગુજિયા અને ભુજિયાલાલજી બિકાનેરી ભુજિયા જેવી ભારતીય મીઠાઈઓ અને ગુજિયા પર 25% સુધીની છૂટ અને રૂ. 180 માં 1 લીટર અમૂલ મેંગો લસ્સી જેવા પીણાં પર 30% સુધીની છૂટનો આનંદ માણો.
સ્વાદિષ્ટ મીઠાઈઓ અને નાસ્તા સાથે ઉજવણીને મધુર બનાવો
કોઈ પણ હોળી પાર્ટી મનગમતી મીઠાઈઓ અને તાજગી આપનારા ફેસ્ટિવ ડ્રિંક્સ વિના અધૂરી છે. હાઉસ પાર્ટીઓ અને પારિવારિક મેળાવડા માટે યુનિબિક સ્વદેશી ડ્રાયફ્રુટ કોકોનટ ગુજિયા અને ભુજિયાલાલજી બિકાનેરી ભુજિયા જેવી ભારતીય મીઠાઈઓ અને ગુજિયા પર 25% સુધીની છૂટ અને રૂ. 180 માં 1 લીટર અમૂલ મેંગો લસ્સી જેવા પીણાં પર 30% સુધીની છૂટનો આનંદ માણો.
સ્માર્ટ ઉપકરણો સાથે સ્ટ્રી-ફ્રી ઉજવણી કરો
₹37,990 માં ઉપલબ્ધ સેમસંગ એઆઈ ઇકોબબલ વોશિંગ મશીન જેવા શક્તિશાળી, કાર્યક્ષમ વોશિંગ મશીનો પર 65% સુધીની છૂટ સાથે ઉજવણી પછીની સફાઈને સરળ બનાવો. તેમજ ₹77,990 માં ઉપલબ્ધ સેમસંગ એઆઈ-સક્ષમ સ્માર્ટ રેફ્રિજરેટર જેવા નવીનતમ એઆઈ-સક્ષમ રેફ્રિજરેટર ખરીદો જેથી તમારા પીણાં ઠંડા અને પીરસવા માટે તૈયાર રહે. ઉનાળો નજીક આવવાની સાથે, વહેલી તૈયારી શરૂ કરો અને 30,250 રૂપિયામાં ઉપલબ્ધ વોલ્ટાસ વેક્ટ્રા સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ એસી જેવા એર કંડિશનર્સ પર 65% સુધીની છૂટ સાથે તહેવારો દરમિયાન અને પછી ઠંડક અને આરામનો અનુભવ કરો.
આ હોળી પર ધ બ્યુટી એડિટ પર 60% સુધીની છૂટ સાથે લોકોનું ધ્યાન ખેંચો.
આ હોળી પર, 342 રૂપિયામાં નિવિયા નરિશિંગ બોડી મિલ્ક, 403 રૂપિયામાં સેટાફિલ જેન્ટલ સ્કિન હાઇડ્રેટિંગ ફેસ વોશ, 387 રૂપિયામાં DOT & KEY વિટામિન C + E સુપર બ્રાઇટ સનસ્ક્રીન અને 379 રૂપિયામાં કેમિસ્ટ એટ પ્લે એક્સફોલિએટિંગ બોડી વોશ જેવા સ્કિનકૅર અને બ્યુટી મસ્ટ-હેવસ સાથે આખો દિવસ સુંદર અને ચમકતા રહો.
શું તમે અતિ-ઝડપી ડિલિવરી ઈચ્છી રહ્યા છો? છેલ્લી ઘડીએ હોળીની આવશ્યક વસ્તુઓની મિનિટોમાં ડિલિવર ઇચ્છતા ગ્રાહકો માટે, અમારી પાસે એમેઝોન નાઉ પર તમારા ખાસ ક્ષણ માટે હજારો ઉત્પાદનો પણ છે. દિલ્હી એનસીઆર, મુંબઈ અને બેંગ્લોરના અમુક ભાગોમાં ઉપલબ્ધ એમેઝોન નાઉ દ્વારા ગ્રાહકો ખાસ ઑફર્સ સાથે મિનિટોમાં ઉત્પાદનોની ડિલિવરી મેળવી શકે છે.
એમેઝોન બજાર પર દરેક બજેટ માટે તહેવારોની પસંદગી
ગુણવત્તા અને પોષણક્ષમતાને એકસાથે લાવીને, એમેઝોન બજાર દરેક ભારતીય માટે ખૂબ જ ઓછી કિંમતે હોળી ઉજવવાનું સરળ બનાવે છે. ગ્રાહકોને રૂ. 299 થી ઓછી કિંમતે હોળીની આવશ્યક વસ્તુઓ મળે છે, તેઓ વધારાના કેશબેક અને બધા ઓર્ડર પર મફત ડિલિવરીનો આનંદ માણી શકે છે અને મેગા ડિસ્કાઉન્ટ અનલૉક કરી શકે છે. ઉત્સવની પરવડે તેવી ખરીદી માટે ભારતના વિશ્વસનીય ગો-ટુ ડેસ્ટિનેશન, એમેઝોન બજાર સાથે રંગોના તહેવારનો આનંદ માણો. હોળીની આવશ્યક વસ્તુઓ જેમ કે એસેન્શન હોલી ગુલાલ પેક ઓફ 5, વેદવતી એન્ટરપ્રાઇઝ મલ્ટી-શેપ મોલ્ડ સેટ ફોર ગુજિયા એન્ડ સ્નેક્સ and મોર પંખ હર્બલ હોલી ગુલાલ, અને એમેઝોન બજાર પર રૂ. 299 થી ઓછી કિંમતે ખરીદો.
એમેઝોન પે સાથે તમારી બચત મહત્તમ કરો
આ હોળી પર, એમેઝોન પે તેની શોપિંગ પર સુપર ઓફર સાથે રોજિંદી ચુકવણીઓને વધુ ફળદાયી બનાવી રહ્યું છે, જેમાં 1-8 માર્ચ, 2026 સુધી Amazon.in પર ખરીદી કરતી વખતે એમેઝોન પે UPI નો ઉપયોગ કરતા ગ્રાહકોને 5% કેશબેક (રૂ. 50 સુધી) મળે છે. વધુમાં, ગ્રાહકો બસ ટિકિટ બુકિંગ પર 17% સુધીની છૂટ સાથે સ્માર્ટ ટ્રાવેલ બચત સાથે 25 થી 27 ફેબ્રુઆરી અને 6 અને 7 માર્ચ વચ્ચે કરવામાં આવેલી બુકિંગ પર વધારાના ફ્લેટ રૂ. 100 નું કેશબેક પણ મેળવી શકે છે, જ્યારે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પ્રાઇમ સભ્યો ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર 10% સુધીની છૂટ + 5% અમર્યાદિત કેશબેકનો આનંદ માણી શકે છે.
આજે જ પ્રાઇમ સભ્ય બનો
ભારતમાં પ્રાઇમ એક મેમ્બરશિપમાં સુવિધા, બચત અને મનોરંજનને એકસાથે લાવે છે. એમેઝોન પ્રાઇમ સાથે, સભ્યોને ઝડપી ડિલિવરી, વિશિષ્ટ ડીલ્સ અને પુરસ્કારો, મુખ્ય શોપિંગ ઇવેન્ટ્સની વહેલી ઍક્સેસ અને અન્ય ઘણા લાભો મફત મળે છે. 2025 માં, પ્રાઈમે પહેલા કરતા વધુ લાભો પ્રદાન કર્યા, જેનાથી સભ્યોએ ફક્ત શોપિંગ લાભો દ્વારા સરેરાશ તેમની મેમ્બરશિપ ફી કરતા બમણી બચત કરી. ગ્રાહકો ભારતમાં પ્રાઈમમાં, તેમને જોઈતા લાભોના આધારે, રૂ. 399, રૂ. 799 અથવા રૂ. 1,499 થી શરૂ થતા પ્લાન સાથે જોડાઈ શકે છે.
