Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તમામ ગ્રાહકો માટે શરૂ, લાખો પ્રોડક્ટ્સ ઉપર વર્ષની સૌથી ઓછી કિંમતો, સૌથી ઝડપી ડિલિવરી

  • સરપ્રાઇઝ ડિલાઇટરઃ પ્રથમ વખત, બેંગલુરુ, મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદમાં પસંદગીના ગ્રાહકો વર્ષની સૌથી ઓછી કિંમતોએ iPhone16 મેળવશે, એમેઝોન નાઉ ઉપર માત્ર મિનિટોમાં ડિલિવરી થશે
  • પ્રાઇમ મેમ્બર્સ એક્સ્ટ્રા સેવિંગ્સ મેળવશેઃ અત્યાર સુધીના સૌથી મોટા સિલેક્શન ઉપર વધારાની 5% છૂટ. લાખો પ્રોડક્ટ્સ ઉપર રૂ.250 કેસબેક
  • તમામ માટે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટઃSBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMI સાથે ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ; પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ સાથે અનલિમિટેડ 5% કેસબેક
  • વર્ષની સૌથી ઓછી કિંમતોઃ સેમસંગ, એપલ, સોની, LG, શાઓમી, નાઇકી અને લો’ઓરિયલ પેરિસ સહિત સૌથી મોટી બ્રાન્ડ્સ ઉપર વર્ષની સૌથી ઓછી કિંમતો, ટોપ ઇલેક્ટ્રોનિક્સ, લેપટોપ, ટેબલેટ્સ અને એપલાયન્સિસ ઉપર 80% સુધીની છૂટ; સમગ્ર ફેશન અને બ્યુટી પ્રોડક્ટ્સ ઉપર 80% સુધી છૂટ; હોમ અને ફર્નિચર ઉપર 75% સુધી છૂટ; બૂક, હોમ એસેન્સિયલ્સ, કિચન પ્રોડક્ટ્સ અને કપડાં ઉપર 70% સુધીની છૂટ; સમગ્ર ગ્રોસરી, હેલ્થ અને પર્સનલ કેર, બેબી કેર અને પેટ કેર ઉપર રોમાંચક ફેસ્ટિવ ઓફર્સ
  • મિનિટોમાં ડીલ્સઃ એમેઝોન નાઉ ઉપર 120થી વધુ શહેરોમાં ગ્રોસરી, બ્યુટી,હોમ, મોબાઇલ ફોન એસેસરીઝ સહિત એસેન્સિયલ્સ ઉપર માત્ર મિનિટોમાં ડીલ્સની ડિલિવરી 

બેંગલુરુ | ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ | એમેઝોને આજે તેના તમામ ગ્રાહકો માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ ખુલ્લો મુકવાની જાહેરાત કરી છે, જે લાખો પ્રોડક્ટ્સ ઉપર વર્ષની સૌથી ઓછી કિંમતો, પ્રાઇમ મેમ્બર્સ માટે એક્સ્ટ્રા સેવિંગ્સ અને કંપનીની સૌથી ઝડપી ફેસ્ટિવ ડિલિવરી ઉપલબ્ધ કરાવે છે. ગ્રાહકો સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, હોમ, કિચન અને અગ્રગણ્ય બ્રાન્ડ્સ અને લાખો વિક્રેતાઓ પાસેથી બેન્ક ઓફર્સ, નો-કોસ્ટ EMI, એમેઝોન પે લેટર અને એક્સચેન્જ ઓફર્સ સાથે શોપિંગનો આનંદ માણી શકે છે, જે દરેક એમેઝોનની અત્યાર સુધીની સૌથી વધુ ઝડપ સાથે ડિલિવર કરવામાં આવે છે. 8 ઓક્ટોબરના રોજ સરપ્રાઇઝ ડિલાઇટરમાં બેંગલુરુ, મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદમાં ગ્રાહકો એમેઝોન નાઉ ઉપર માત્ર મિનિટોમાં વર્ષની સૌથી ઓછી કિંમતોએ iPhone16 મેળવી શકે છે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,“આ અમારા દ્વારા ગ્રાહકો માટે અત્યાર સુધી લાવવામાં આવેલો સૌથી મોટો, ઝડપી અને સૌથી લાભદાયી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ છે. લાખો વિક્રેતાઓ અને ટોપ બ્રાન્ડ્સ ગ્રાહકોને રોજિંદા એસેન્સિયલ્સથી લઇને પ્રિમિયમ ફ્લેગશિપ સુધી દરેક બિંદુએ વર્ષની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતો ઉપલબ્ધ કરાવી રહ્યાં છે, જે ઇન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ઓફર્સ, એમેઝોન પે લેટર અને પ્રાઇમ મેમ્બર્સ માટે એક્સ્ટ્રા સેવિંગ્સ સાથે વધુ એફોર્ડેબલ બને છે, જેથી ગ્રાહકો તેમની મનગમતી પ્રોડક્ટ્સ સરળતાથી ખરીદી શકે છે. અને અમે આ પ્રોડક્ટ્સ માત્ર મિનિટોમાં અત્યાર સુધીની સૌથી વધુ ઝડપે, સેમ ડે અને નેક્સ્ટ ડે દેશના દરેક ખુણામાં રહેલા ગ્રાહકોને ડિલિવર કરીએ છીએ. આ ફેસ્ટિવ સીઝન માટે અમારું પ્રોમિસ એકદમ સરળ છેઃ દરેક બજેટને અનુકૂળ સૌથી વ્યાપક સિલેક્શન, બેસ્ટ વેલ્યુ અને ભારતની સૌથી ઝડપી ડિલિવરી, દરેક ગ્રાહકો માટે, ભલે તમે ગમે ત્યાં હોવ. આ સ્માર્ટફોન અને એપલાયન્સિસથી લઇને ફેશન, બ્યુટી, હોમ એસેન્સિયલ્સ સહિતની દરેક ચીજ-વસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે.” 

ગ્રાહકો એમેઝોન નાઉ ઉપર ગ્રોસરી અને રોજિંદા એસેન્સિયલ્સ ઉપર 50% સુધીની છૂટ મેળવી શકે છે, જેણે માત્ર બે અઠવાડિયામાં જ તેની પહોંચ બમણી કરીને સમગ્ર ભારતભરના 120થી વધુ શહેરો સુધી કરી છે. અમૃતસર, આબોહાર, જાલંધર, અંબાલા, મેંગ્લોર, મનિપાલ, વિઝાગ, કોચી, ચંગાનાસરી, ભુવનેશ્વર અને કરવાલ સહિતના શહેરોમાં વસતા ગ્રાહકો હવે એમેઝોન નાઉની મદદથી માત્ર મિનિટોમાં જ અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી મેળવી શકે છે.

એમેઝોન ઇન્ડિયા AI સાથે ફેસ્ટિવ શોપિંગને વધુ સરળ અને વધુ માહિતીસભર બનાવી રહ્યું છે. ગ્રાહકો માટે, રુફુસ પ્રોડક્ટની ડિસ્કવરી વધુ માહિતીપ્રદ બનાવે છે અને લોકોને પ્રોડક્ટ્સની સરખામણી કરવા, ડીલ એલર્ટ્સ મુકવા અને પ્રોડક્ટ્સની પ્રાઇસ હિસ્ટ્રી જાણવામાં મદદ કરે છે. તેનો અનુભવ મેળવવા ‘25,000થી ઓછી કિંમતનો સ્માર્ટફોન’ અથવા ‘એસી છે?’ જેવા કહીને તે અજમાવી જૂઓ.

સ્માર્ટફોન ઉપર ગ્રેડ ડીલ્સ

  • એપલ iPhone16 129 GB, બ્લ્યૂઃ સુપર-સ્માર્ટ A18 ચિપની સુવિધા ધરાવતો અને એપલ ઇન્ટેલિજન્સ માટે નિર્માણ થયેલો આ iPhone એડવાન્સ કેમેરા કેપેબિલિટી સાથે પાવરફુલ પરફોર્મન્સ ડિલિવર કરે છે. તે 48MP ફ્યુઝન કેમેરા, ઑટોફોકસ ધરાવતો અદ્યતન અલ્ટ્રા વાઇડ કેમેરા, 2x ઓપ્ટિકલ-ક્વૉલિટી ટેલિફોટો, કેમેરા કંટ્રોલ અને વધુ સારી ક્રિએટિવ ફ્લેક્સિબિલિટી માટે નેક્સ્ટ-જનરેશન ફોટોગ્રાફિક સ્ટાઇલ્સ ધરાવે છે. તેને રૂ.74,999માં મેળવો.
  • સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા 5G AI સ્માર્ટફોનઃ સ્નેપડ્રેગન 8 એલાઇટ પ્રોસેસરના ફિચર્સ અને 200MP AI-સંચાલિત કેમેરા ધરાવતો આ સ્માર્ટફોન પાવરફુલ પરફોર્મન્સ અને વાઇડ ટેલિફોટો અને અલ્ટ્રા વાઇડ કેપેબિલિટી સાથે ફોટોગ્રાફીનો અદ્રિતીય અનુભવ પૂરો પાડે છે. તે ગેલેક્સી AI, જેમિની લાઇવ અને નાઉ બ્રિફ, 5000mAH બેટરી, સેમસંગ નોક્સ સિક્યુરિટી અને 1TB સુધીનું સ્ટોરેજ ધરાવે છે. તેને રૂ.84,999માં મેળવો.
  • વનપ્લસ નોર્ડ CE6 | 8GB+128GB | પિચ બ્લેક | સ્નેપડ્રેગન 7s જનરેશન4: સ્નેપડ્રેગન 7s Gen 4 પ્રોસેસર અને 144Hz 1.5K AMOLED ડિસ્પ્લેના ફિચર્સ ધરાવતો આ સ્માર્ટફોન સ્મૂથ પરફોર્મન્સ અને રિસ્પોન્સિવ ગેમપ્લે ડિલિવર કરે છે. તે 80W સુપરવૂક ચાર્જિંગ ધરાવતી 8000mAh બેટરી, OIS ધરાવતો 50MP 4K મેઇન કેમેરા અને 32MP 4K સેલ્ફી કેમેરા, વનપ્લસ AI ફિચર્સ, IP66/68/69/69K અને મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલિટી ધરાવે છે. તેને રૂ.33,999માં મેળવો. 

ઇલેક્ટ્રોનિક્સ, એસેસરીઝ સહિત અનેક વસ્તુઓ ઉપર સૌથી મોટી ડીલ્સ

  • A18 પ્રો ચિપ સાથે એપલ 2026 MacBook Neo 13″ લેપટોપઃ MacBook Neo વર્ક, સ્ટડી અને એન્ટરટેઇનમેન્ટ સહિતની રોજિંદી કામગીરી સરળ બનાવવા A18 પ્રો ચિપ અને એપલ ઇન્ટેલિજન્સની ક્ષમતા ધરાવે છે. તે બ્રિલિયન્ટ 02cm (13-ઇંચ) લિક્વિડ રેટિના ડિસ્પ્લેના ફિચર્સ, 16 કલાક સુધીની બેટરી લાઇફ અને ચાર વાઇબ્રન્ટ કલર્સમાં ઉપલબ્ધ ડ્યુરેબલ એલ્યુમિનિયમ ડિઝાઇન સહિતના ફિચર્સ ધરાવે છે. તેને 68,990માં મેળવો.
  • JBL વાઇબ Beam 2: 8mm ડાયનેમિક ડ્રાઇવર સાથે આ JBL પ્યોર બેઝ સાઉન્ડ ધરાવતાં આ ઇયરબડ્સ તમારા લિસનિંગ એક્સપિરિયન્સ કંટ્રોલ કરવામાં તમને મદદરૂપ થવા એક્ટિવ નોઇસ કેન્સલિંગ અને સ્માર્ટ એમ્બિયન્ટ ફિચર્સ ધરાવે છે. તે કુલ 40 કલાકનો પ્લેબેક, ક્લિયર કૉલ માટે 4 mic ટેક્નોલોજી, IP54 વોટર એન્ડ ડસ્ટ રજિસ્ટન્સ, મલ્ટી-પોઇન્ટ કનેક્ટિવિટી અને 10 મિનિટના ચાર્જમાં 3 કલાકનું પ્લેબેક ધરાવતું સ્પીડ ચાર્જિંગ ઉપલબ્ધ કરાવે છે. તેને રૂ.2,799માં મેળવો.
  • TLC 139 cm (55 ઇંચ) સ્માર્ટચોઇસ 4K UHD સ્માર્ટ QD-મિની LED ગૂગલ TV: 144Hz રિફ્રેશરેટ ધરાવતાં 4K QD-મિની LED, 512+ પ્રિસાઇસ ડિમિંગ ઝોન અને AiPQપ્રો પ્રોસેસિંગના ફિચર્સ ધરાવતું આ TV વધુ સારી ક્લેરિટી અને સ્મૂથ મોશન સાથે વાઇબ્રન્ટ વિઝ્યુઅલ્સ પુરા પાડે છે. તે ડોલ્બી એટમ્સ, ગૂગલ TV, 3GB RAM, 32GB સ્ટોરેજ, હેન્ડ્સ-ફ્રી વોઇસ કંટ્રોલ, IMAX એન્હેન્સ અને ગેમ માસ્ટર સાથે 46W ઓન્ક્યો 1 ચેનલ સાઉન્ડ સિસ્ટમના ફિચર્સ ધરાવે છે. તેને રૂ.59,990માં મેળવો.

ટોપ બ્રાન્ડ્સ, લેટેસ્ટ ટ્રેન્ડ્સ સહિત ફેશન અને બ્યુટી પ્રોડક્ટ્સ ઉપર ગ્રેટ ડીલ્સ

ગ્રાહકો અસંખ્ય અગ્રગણ્ય બ્રાન્ડ્સ ઉપર રોમાંચક ડીલ્સ સાથે તેમના ફેસ્ટિવ વૉર્ડરોબ અને બ્યુટી શેલ્ફ્સ રિફ્રેશ કરી શકે છે. લો’ઓરિયલ પેરિસ ઉપર 50% સુધી, કેટાફિલ ઉપર 14% સુધી, નાઇકી ઉપર 50% સુધી અને WROGN ઉપર 31% સુધીની ઓફર્સ ઉપલબ્ધ છે. ગ્રાહકો વધુમાં લેવીઝ પર રૂ.899માં અને WROGN પર રૂ.699થી શરૂ થતી ફેશન અને બ્યુટી પ્રોડક્ટ્સ પર ડીલ્સ ડિસ્કવર કરી શકે છે.

  • લો’ઓરિયલ પેરિસ કોલેજન લિફ્ટર વોલ્યુમાઇઝિંગ શેમ્પૂઃ લો’ઓરિયલ પેરિસ કોલેજન લિફ્ટર વોલ્યુમાઇઝિંગ શેમ્પૂ ઇન્સ્ટન્ટ વોલ્યુમ બૂસ્ટ ડિલિવર કરે છે, જે જોઇ શકાય તેવા ભરાવદાર વાળ માટે કોલેજન પેપ્ટાઇડ્સથી ભરપુર ફોર્મ્યુલા ધરાવે છે. 5x વધુ વોલ્યુમ પુરો પાડવા માટે સાબિત થયેલી આ ફોર્મ્યુલા તમામ પ્રકારના વાળ માટે અનુકૂળ છે અને તેને શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે કોલેજન લિફ્ટર કન્ડિશનર તથા હેર સિરમ સાથે ઉપયોગ કરી શકાય છે. તેને રૂ.311માં મેળવો.
  • નાઇકી મેન્સ Sb ડેલ્ટા ફોર્સ વલ્ક સ્નીકર્સઃ આખા દિવસના સ્કેટ સેશન માટે નિર્મિત નાઇકી SB ડેલ્ટા ફોર્સ વલ્ક દરેક પુશ અને ડ્રોપ થકી સોફ્ટ ફોમ કૂશનિંગ સાથે ડ્યુરેબલ પ્રિમિયમ લેધરની ખાસિયત ધરાવે છે. તેની આસપાસ અપાયેલા છિદ્રો બ્રિધેબિલિટી પુરી પાડે છે, જ્યારે આઇકનિક નાઇકી ડિટેઇલિંગ અને અર્ગોનોમિક ફિટ કમ્પ્લિટ સ્કેટ-રેડી ડિઝાઇનને પૂર્ણ બનાવે છે. તેને રૂ.2,248માં મેળવો.
  • લેવીઝ મેન જીન્સઃ આ સ્ટ્રેઇટ ફિટ પેર 83% કોટન, 16% પોલિસ્ટર અને 1% અલાસ્ટેનમાંથી બનાવેલા ડ્યુરેબલ કોટન-બ્લેન્ડ ફેબ્રિકમાંથી બનાવેલું આરામદાયક મિડ-રિજ જીન્સ છે. દરરોજ પહેરવા માટે ડિઝાઇન કરાયેલું આ જિન્સ ઇઝી કેર અને કાયમી સુવિધા માટે મશીન વૉશેબલ છે. તેને રૂ.899માં મેળવો. 

ટૂ-વ્હીલર્સ, કિચન એસેન્સિયલ્સથી લઇને હોમ ઇમ્પ્રુવમેન્ટ્સ સુધી, બેસ્ટ ડીલ્સ મેળવો

  • હીરો મોટોકોર્પ DESTINI 125 સ્કૂટરઃ અંદાજિત 50-55 kmplના માઇલેજ અને 85 kmphની આસપાસ ટોપ સ્પીડ ધરાવતું આ સ્કૂટર 1 PS એન્જિન અને CVT ઑટોમેટિક ટ્રાન્સમિશન સાથે દરરોજ કાર્યક્ષમ પરફોર્મન્સ પુરું પાડે છે. તે LED લાઇટિંગ, ફ્રન્ટ ડિસ્ક અને રીયર ડ્રમ બ્રેક્સ, ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ અને ZX+ વેરિયન્ટ ઉપર બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી જેવા ફિચર્સ ધરાવે છે. તેને રૂ.79,110માં ખરીદો.
  • સેમસંગ 653 L, 3 સ્ટાર. ફ્રોસ્ટ ફ્રી, ડબલ ડોરઃ 653 લીટરની સ્પેસિયસ ક્ષમતા ધરાવતું આ બીસ્પોક સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર મોટા પરિવારો માટે ડિઝાઇ કરાયેલું છે અને તમારી જરૂરિયાતના સ્ટોરેજને અનુકૂળ થવા માટે કન્વર્ટિબલ 5-ઇન-1 મોડ ઉપલબ્ધ કરાવે છે. તે ડિજિટલ ઇન્વર્ટર કોમ્પ્રેસર, વાઇ-ફાઇ કનેક્ટિવિટી, સ્માર્ટથિંગ્સ AI એનર્જી મોડ, પાવર ફ્રીઝ, પાવર કૂલ, પ્રીસાઇસ કૂલિંગ અને ફિંગરપ્રિન્ટ-રજિસ્ટન્ટ બિલ્ટ-ઇન ડિઝાઇન જેવા ફિચર્સ ધરાવે છે. તેને રૂ.79,990માં મેળવો.

રોજિંદા એસેન્સિયલ્સ ઉપર બેસ્ટ ડીલ્સ

  • મસલબ્લેઝ બાયોઝાઇમ પરફોર્મન્સ વે પ્રોટીન પાવડર, 1kg (2.2lbs): અમેરિકા અને યુરોપમાંથી પ્રાપ્ત કરાયેલા શુદ્ધ વે કોન્સન્ટ્રેટમાંથી બનાવેલો પ્રિમિયમ વે પ્રોટીન પાવડર વધુ સારા પ્રોટીન એબ્ઝોર્પ્શન અને મસલ રિકવરી માટે પેટેન્ટેડ એન્ઝાઇમ્સમાંથી તૈયાર કરાયેલા છે. તે આર્ટિફિશિયલ કલર્સ, એડેડ સુગર અને પ્રિઝર્વેટિવ્સથી મુક્ત છે અને શુદ્ધતા અને ગુણવત્તા માટે વ્યાપક પરીક્ષણ કરાયેલું છે. 1kg (2.2lbs)નું પેક રૂ.3,799માં મેળવો.
  • યોગાબાર 26g હાઇ પ્રોટીન ઓટ્સ 1kg, ડાર્ક ચોકલેટઃ હોલગ્રેઇન ઓટ્સ, વે પ્રોટીન અને સોય પ્રોટીન આઇસોલેટમાંથી બનાવેલા આ હાઇ-પ્રોટીન બ્રેકફાસ્ટ સિરિયલ નો એડેડ સુગર ધરાવતો આ બાર પ્રતિ 100g 26g પ્રોટીન પુરું પાડે છે. તે પોષણયુક્ત અને સંતોષકારક બ્રેકફાસ્ટ માટે રિચ ડાર્ક ચોકોલેટ ફ્લેવર સાથે ચીયા, પમ્પકિન અને સનફ્લાવર સિડ્સ, દ્રાક્ષ અને પ્રોબાયોટિક્સ ધરાવે છે. તેને રૂ.298માં મેળવો.

એમેઝોન બજાર – “સસ્તા ભી, ભરોસા ભી”

એક્સ્ટ્રા કેસબેક સાથે ફેશન, બ્યુટી, કિચન, હોમ સહિત અનેક વસ્તુઓ ઉપર ચીજ-વસ્તુઓ ઉપર 70% સુધીની છૂટ સાથે એમેઝોન બજાર સાથે ખરીદી શોપિંગ કરો.

  • રાઉન્ડ નેક ટી-શર્ટ સાથે વૂમન્સ કેઝ્યુઅલ પ્રિન્ટેડ શોર્ટ સ્લીવઃ ઓવરસાઇઝ, લૂઝ ફિટ ડિઝાઇન, રાઉન્ડ નેક અને શોર્ટ સ્લીવ ધરાવતાં સોફ્ટ, બ્રિધેબલ કોટન બ્લેન્ડ ફેબ્રિકમાંથી બનાવેલી છે. તેની પ્રિન્ટેડ ડિઝાઇન તેને એક્ટિવ વેર, જિમ સેશન, એક્સરસાઇઝ અને રોજિંદા કેઝ્યુઅલ વેર માટે આદર્શ બનાવે છે. તેને રૂ.299માંથી મેળવો.
  • 2 ઓશિકાના કવર સાથે જયપુરી કોટન ડબલ બેડશિટ ખરીદોઃ પરંપરાગત જયપુરી રાજસ્થાની સાંગાનેરી ડિઝાઇનમાંથી 100% કોટનમાંથી બનાવેલી છે. આ સેટમાં બે ઓશિકાના કવર સાથે કિંગ-સાઇઝ ડબલ બેડશિટનો સમાવેશ થાય છે, જે તેને રોજિંદા બેડરૂમ વપરાશ માટે આદર્શ બનાવે છે અને હેમ ડેકોરમાં કલરફુલ ટચ આપે છે. તેને રૂ.479માં મેળવો. 

એમેઝોન બિઝનેસ  

ગ્રાહકો તમામ કેટેગરીઝ ઉપર 70% સુધી ડિસ્કાઉન્ટ અને જથ્થાબંધ ખરીદી ઉપર 10% સુધી વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

  • HP પેવેલિયન લેપટોપઃ આ વર્ક અને રોજિંદી બિઝનેસ જરૂરિયાતો માટે એક વિશ્વાસપાત્ર લેપટોપ છે, જે રૂ.58,990માંHP પેવેલિયન સાથે ઉપલબ્ધ છે. બિઝનેસિસ 2 અથવા વધુ યુનિટ્સની ખરીદી ઉપર 5% વધારાની છૂટનો આનંદ મેળવી શકે છે.
  • Boult x Mustang હેડફોનઃ Boult x Mustang હેડફોન્સ સાથે ઇમર્સિવ ઑડિયો એક્સપિરિયન્સનો આનંદ માણો. માત્ર રૂ.1,499માં ઉપલબ્ધ.
    2 અથવા વધુ યુનિટ્સની ખરીદી પર બિઝનેસિસ વધારાની 12% છૂટ મેળવી શકે છે.

== સમાપ્ત ==

Related posts

મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે બાંધકામના રૉ મટીરીયલ્સના અનિયમિત સપ્લાય તેમજ ભાવમાં થયેલ અતિશય વધારાના કારણે પડેલ ગંભીર અસરોને પહોંચી વળવા અનિચ્છાએ પ્રોપર્ટીના યુનીટકોસ્ટ વધારવા બાબત

truthofbharat

દિવાનગી : મિત્રતાની લાગણીઓ સાથે ભવ્ય સંગીતમય સ્ટેજ પ્રોડક્શન

truthofbharat

જેની પાસે ભક્તિનો મણિ છે એને બૂઝાવાની બીક નથી

truthofbharat

Leave a Comment