Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફેશનનો નેક્સ્ટ જેન સ્ટોર લાવ્યો 3 ગણો વૃદ્ધિ જેન ઝી શોપર્સમાં, ટિયર-ટુ શહેરોમાં 4 ગણો ઉછાળો

અને માર્ચ 20-24થી 60% સુધી સ્ટ્રીટ સ્ટાઈલ કલેક્શન્સ 

બેંગાલુરુ ૧૮ માર્ચ ૨૦૨૫: એમેઝોન ફેશન પોતાના નેક્સ્ટ જેન સ્ટોર માટે લાવ્યું છે નોંધપાત્ર સીમાચિહ્નો, જેમાં પરિવર્તનકારી વૃદ્ધિની પેટર્ન પર ભાર મૂકાયો છે જે ભારતમાં ફેશનના વપરાશને પરાવર્તિત કરે છે. જેન ઝી માટે 2023માં ભારતના સૌપ્રથમ સમર્પિત ડિજિટલ ફેશન હબ તરીકે લોંચ કરાયેલા બાદ આ નવતર સ્ટોરફ્રન્ટમાં જેન ઝી ગ્રાહકોમાં 3X વૃદ્ધિ જોવા મળી છે અને ટિયર-ટુ શહેરોમાં તો તેથી પણ વધુ 4X ઉછાળો નોંધાયો છે, જે બાબત ભારતની ભૌગોલિકતામાં ટ્રેન્ડ-ફોરવર્ડ ફેશનના ડેમોક્રેટાઈઝેશનને દર્શાવે છે. નેક્સ્ટ જેન સ્ટોરે સફળતાપૂર્વક સ્થાનિક સંવેદનાઓની સાથે વૈશ્વિક ટ્રેન્ડ્સનું સંયોજન સાધવાના પોતાના વ્યૂહાત્મક અભિગમ દ્વારા યૂથ-ઓરિએન્ટેડ ફેશન માટે બજારના અંતર પર સફળતાપૂર્વક સેતુ બાંધ્યો છે. આ ઓનલાઈન સ્ટોરમાં 340+ ઘરેલુ અને વૈશ્વિક બ્રાન્ડ્સની 2 મિલિયનથી વધુ પ્રોડક્ટ્સનો સઘન પોર્ટફોલિયો સામેલ છે અને તેણે બંને પહોંચ તથા અભિવ્યક્તિ ઝંખતા ડિજિટલી-નેટિવ ફેશન ગ્રાહકો માટે નિશ્ચયાત્મક ડેસ્ટિનેશન તરીકે પોતાને સ્થાપિત કર્યો છે.

આ ગતિ પર આગળ વધતા એમેઝોન ફેશન દ્વારા માર્ચ 20-24 દરમિયાન અત્યંત અપેક્ષિત નેક્સ્ટ જેન ઓનલાઈન શોપિંગ ઈવેન્ટનું આયોજન કર્યું છે, જેના થકી યૂથ એસ્થેટિક્સને કેપ્ચર કરતા ક્યુરેટેડ કલેક્શન્સ પર 60% સુધી ઓફરિંગ્સ પ્રસ્તુત કરી છે. આ ઈવેન્ટમાં Y2K બડી, 90s ગ્રન્જ, સ્ટ્રીટ સ્ટાર અને સોફ્ટ બોય સહિત કન્ટેમ્પરરી શૈલીના નેરેટિવ્સ દર્શાવવામાં આવશે, અને તે ઉપરાંત જેન ઝી લેન્સ દ્વારા નવકલ્પિત ફેશન સ્ટેપલ્સને પણ પ્રસ્તુત કરાશે- જેમાં ઓવરસાઈઝ સિલહાઉટ્સથી માંડીને સ્કલ્પ્ટિંગ ફીટ્સ, મોનોક્રોમ પેલેટ્સથી લઈને નિઓન એસેન્ટ સુધીનું સામેલ હશે.

આપણા નેક્સ્ટ જેન સ્ટોરની અદભુત વૃદ્ધિ ભારતની ફેશન ઈકોસિસ્ટમમાં આવેલા આમૂળ પરિવર્તનને પરાવર્તિત કરે છે, એમ એમેઝોન ફેશન એન્ડ બ્યૂટી ઈન્ડિયાના ડાયરેક્ટર સિદ્ધાર્થ ભગતે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આજે અમે નવા ફેશન પરિમાણના ઉદભવને જોઈ રહ્યા છીએ જ્યાં ભારતભરમાંથી આવતા જેન ઝી ગ્રાહકો સ્ટાઈલ દ્વારા સ્વ-અભિવ્યક્તિને ગળે લગાવી રહ્યા છે. નેક્સ્ટ જેન સ્ટોરની સફળતા ચંડિગઢ, જયપુર, સુરત જેવા ટિયર-ટુ શહેરોમાં પણ જોવા મળી છે જે ખાસકરીને એ બાબત પર ભાર મૂકે છે કે કેવી રીતે ડિજિટલ પ્લેટફોર્મ ફેશન સુધીની પહોંચને નવો આકાર આપી રહ્યા છે, અને સાથે ટ્રેન્ડ-ફોરવર્ડ સિલેક્શન્સને અનુમતિ આપીને મહાનગરોના સીમાડા ઓળંગી રહ્યા છે. 

નેક્સ્ટ જેન સ્ટોરે જેન ઝી ગ્રાહકોના મૂલ્યો સાથે આત્મસાત કરતા વ્યૂહાત્મક બ્રાન્ડ સહયોગ દ્વારા ઉત્ક્રાંતિ પામી છે- જેમાં સાતત્યપૂર્ણતા, સમ્મિલિતતા, જાતિય વ્યવહારુતા અને વ્યક્તિગત અભિવ્યક્તિ પર ભાર મૂકાયો છે. ગ્રાહકોનો આ પાછોતરો અભિગમ એમેઝોન ફેશનના મૂળમાં તેમજ વાણિજ્ય અને સંસ્કૃતિના સંગમમાં છે, જે એવું પ્લેટફોર્મ રચે છે જે ભારતની ફેશન અભિવ્યક્તિને નવો આકાર આપવામાં મજબૂત બળ તરીકે ઉપસી આવ્યું છે. 

અહીં નેક્સ્ટ જેન શોપિંગ ઈવેન્ટમાંથી અમારી કેટલીક ટોચની ભલામણો દર્શાવાઈ છે:

ટ્રેન્ડટોક ડીલ્સ: ટ્રેન્ડી સ્ટાઈલ્સ કે જે તમને ટોક ઓફ ધ ટાઉન બનાવે                           

સોલ્ડ સ્ટોર મેન્સ રેગ્યુલર ફીટ પેન્ટ્સ: વર્સેટાઈલ અને પરફેક્ટ કેઝ્યુઅલ આઉટિંગ્સ માટે એવા આ ટ્રેન્ડી કાર્ગો પેન્ટ્સ આરામ અને સ્ટાઈલને રોજિંદા વસ્ત્રોમાં સાથે લાવે છે. પરફેક્ટ સ્ટ્રીટવેર-ઈન્સ્પાયર્ડ લૂક માટે તેની સાથે ગ્રાફિક ટી, ચંકી સ્નીકર્સ અને ક્રોસબોડી બેગ રાખીને કૂલ વાઈબ આપી શકાય છે.

તમને આ પણ પસંદ આવશે: Bewakoof Men’s Cotton Blend Solid Oversized Fit Trousers
NOBERO Men Solid Oversized Cargo Pocket Joggers

બેવકૂફ ઓફિશિયલ ડિઝની મર્ચેન્ડાઈઝ વિમેન્સ પ્રિન્ટેડ ડેનિમ શર્ટ ડ્રેસ : રહો સ્ટાયલિશ અને આરામદાયક આ ક્વર્કી ડેનિમ ડ્રેસ સાથે. મુલાયમ, બ્રીથેબલ ડેનિમમાંથી બનાવાયેલો આ સુપર લૂઝ ફીટ અને પ્રિન્ટેડ ડ્રેસ ક્લાસિક કોલર્ડ ગરદન આપે છે અને ચિક બ્રન્ચ લૂક માટે સ્નીકર્સ સાથે ફીટ બેસે છે.

તમને આ પણ પસંદ આવી શકે: Leriya Fashion Women’s Mini Dress
FIORRA Women’s White Schiffli Work Cotton Skater Dress

વોયેજ યુવી પ્રોટેક્શન ઓવરસાઈઝ સનગ્લાસીસ:

બનાવો બોલ્ડ સ્ટેટમેન્ટ આ ઓવરસાઈઝ ફ્રેમ સાથે અને ચમકી ઉઠો આ ઉનાળાના આઉટફીટમાં આ અનોખા અને ક્વર્કી સનગ્લાસીસ સાથે, જે સોહામણી ફિનિશ દર્શાવે છે, વત્તા યુવી સામે તમારી આંખોને રક્ષણ આપે છે અને સૂરજ સામે સુરક્ષા પ્રદાન કરે છે.

તમને આ પણ પસંદ આવી શકે: Lenskart Studio Hip Hop Ft. Divine
                            Eyewearlabs OKNO | Polarized Full Rim Square

સોલેથ્રેડ્સ કેનવાસ સ્કેટર ક્લાસિક સ્નીકર્સ ફોર મેન: આ નવતર 3ડી રેસ્પિમેશ પ્રસ્તુત કરે છે અતુલ્ય બ્રીથેબિલિટી અને કસ્ટમ-લાઈક ફીટ જે તમારી સાથે ચાલ્યા કરે- જાણે કે તમારા પગમાં એસી લગાવ્યું હોય, અને તે પણ સ્ટાઈલ સાથે. અને જે લોકો ક્રૂરતા-મુક્ત, વોટર-ફ્રેન્ડલી, વિગન લક્ઝરી ઝંખે છે તેમને પ્રિમિયમ ઈટાલિયન ફક્સ લેધર ઓફર કરે છે માખણ જેવો મુલાયમ અહેસાસ અને રિફાઈન લુક, જે પૂરવાર કરે છે કે પ્રાણીઓ સાથે દયાભાવ રાખવો એ પણ એક સ્ટાઈલ છે.

તમને આ પણ પસંદ આવી શકે: Crocs Unisex Off Grid Clog
Bacca Bucci® Sprite Men’s Snow Boots 

બોલ્ડ એન્ડ બ્રાઈટ ડીલ્સઃ સ્ટાઈલ ક્વીન્સ માટે વાઈબ્રન્ટ ડીલ્સ

જીવા 925 સિલ્વર જ્વેલરી: આ જીવા નેકલેસ સુંદરતા અને સ્ટાઈલનું અદભુત મિશ્રણ છે, જે તેને કોઈ પણ આઉટફીટ માટે પરફેક્ટ બનાવે છે. લાલ ચેઈન અને ઝિરકોન ચાર્મ સાથે નકશીકામ કરાયેલો આ ટાઈમપીસ ફેશન અને અનંતકાલીન સ્ટાઈલને એક તાતણે બાંધે છે.

તમને આ પણ પસંદ આવી શકે: HighSpark 925 Silver Solitaire Heart Pendant
Zeneme Oxidised Silver-Plated American Diamond studded Paisley Shaped Studs Earrings

ઝેનેમ રોડિયમ-પ્લેટેડ સિલ્વર ટોન્ડ ગ્રીન ફ્લોરલ શેપ પેન્ડેન્ટ વિથ એરિંગ્સ: શોધો આ ચીક પેન્ડેન્ટ અને એરિંગ સેટને ઝેનેમ જ્વેલરીમાં, જેને ખાસ કંડારવામાં આવી છે રોડિયમ-પ્લેટેડ, સિલ્વર-ટોન્ડ ફિનિશ સાથે. આ ફુલોના આકારનું પેન્ડેન્ટ આવે છે ચમકદાર ક્યુબિક ઝરકોનિયા સાથે જેને એસ-હૂક ક્લોઝર સાથે સુરક્ષિત કરાયું છે, અને તેની મેચિંગ એરિંગ્સ આધારભૂત પોસ્ટ અને બેક ડિઝાઈન પ્રસ્તુત કરે છે. સર્વોત્તમ ગુણવત્તાના રત્નોથી જડેલા આ ઈકો-ફ્રેન્ડલી બિન-કિમતી ધાતુનો પીસ અનન્ય હાથશૈલી અને ડિઝાઈનનો નમૂનો છે જે લાંબા-સમય સુધી પહેરી શકાશે.

તમને આ પણ પસંદ આવી શકે: YouBella Fashion Jewellery Earings
SALVE Van Cleef Inspired Green Clover Pendant and Earrings Set

 હીડન જેમ્સ: અનકવર સિક્રેટ સ્ટાઈલ ટ્રેઝર્સ

સ્કેમેઈ સ્પોર્ટ્સ ક્વાર્ટ્ઝ વોચ : આ મેન્સ વોચ મોડર્ન એસ્થેટિક્સ અને એવાન્ટ-ગ્રેડ સ્ટાઈલનું સંમિશ્રણ પ્રસ્તુત કરે છે, જે ફ્યુચરિસ્ટિક અને મજબૂત વિઝ્યુઅલ ઈમ્પેક્ટ પ્રસ્તુત કરે છે. આ વોચની ડિઝાઈન ‘લાયન ડાન્સ’ની પરંપરાગત સંસ્કૃતિના અનોખા ફીચર્સથી પ્રેરિત છે, જે શક્તિશાળી અને પ્રભાવશાળી સ્ટાઈલની સાથે તમારી તાકાત અને નેતૃત્ત્વના કૌશલ્યને પરાવર્તિત કરે છે.

તમને આ પણ પસંદ આવી શકે: Ducati Analog Blue Dial Men’s Watch
                            Giordano Analog Stylish Watch for Women

બાકા બુચી ફ્લેમ ઓરિજિનલ 7: આ ઘૂંટી સુધી ઊંચા કોલ્ડ-વેધર બૂટ આવે છે વોટરપ્રૂફ, બ્રીધેબલ અપરની સાથે જે તમારા પગને આખો દિવસ સૂકા અને આરામદાયક રાખે. તેની સીમને મુલાયમ, ઉષ્માપૂર્ણ ફીટ માટે સીલ કરાઈ છે, જે આવે છે હાઈ-ટ્રેક્શન, એન્ટિ-સ્લિપ રબર આઉટસોલ સાથે જે આપે ભીની કે લપસણી જમીન પર પણ મજબૂત પકડ. શિયાળુ આઉટડોર એક્ટિવિટી માટે સર્વોત્તમ- જેમાં હાઈકિંગ અને કેઝ્યુઅલ આઉટિંગ્સનો સમાવેશ થાય છે, જ્યાં આ બૂટ ઓફર કરે છે ટકાઉ કમ્ફર્ટ અને સ્થિર ટેકો તમે જ્યાં પણ સાહસ ખેડો તે જગ્યા માટે.

તમને આ પણ પસંદ આવી શકે: : YOHO Double Strap Clog Sandals for Women
Neeman’s Block Heel Loafers for Men

ફ્રીકિન્સ મિડનાઈટ મિરાજ મેન્સ કાર્ગો શોર્ટ્સ: અત્યંત આરામ અને વૈવિધ્યતા માટે ડિઝાઈન કરાયેલા, આ શોર્ટ્સ આવે છે ઘાટા જાંબલી રંગમાં કે જે ટાઈમલેસ અપીલ પ્રસ્તુત કરે છે. સ્ટ્રક્ચર્ડ અને છતાં લાઈટવેઈટ ફેબ્રિક સુનિશ્ચિત કરે કે તમને આખો દિવસ આરામ મળે, મોડર્ન દેખાવ પ્રાપ્ત થાય અને ટૂંકી સિલ્હાઉટ તેમાં અર્વાચીન છાંટ ઉમેરે. આરામની પળો માણવા અથવા વીકેન્ડ એડવેન્ચર્સ માટે સર્વોત્તમ એવા આ કાર્ગો શોર્ટ્સ સાહજિકતાથી આરામ અને સ્ટાઈલનું મિશ્રણ કરે છે. તેને તમે ક્લાસીક ટી અથવા રિલેક્સ શર્ટ સાથે જોડીને કૂલ લૂક પ્રાપ્ત કરી શકો છો.

 તમને આ પણ પસંદ આવી શકે: THE BEAR HOUSE Men’s Floral Printed Overshirt

FREAKINS Men’s Stone Cargo

ફ્રેશન ફ્રીલ મેન્સ જ્વેલરી બ્લેક સિલ્વર ચેઈન: તમારા રોજિંગા લૂકને અપગ્રેડ કરો ફેશન ફ્રીલ એક્સક્લુઝિવ ટ્રેન્ડી સિલ્વર ચેઈન પેન્ડેન્ટ સાથે- જેનું કાળજીપૂર્વકનું બારીક નકશીકામ તેને પુરુષો અને છોકરાઓ બંનેની આવશ્યક એસેસરીઝ બનાવે છે. રોજિંદા વપરાશ અને ગિફ્ટીંગ માટે તૈયાર કરાયેલી આ સ્ટાયલીશ, છતાં નાજુક ડિઝાઈનને લેઝર કટિંગ અને પોલિશિંગ ટેકનિક વડે તૈયાર કરાઈ છે, જે કોમળ અને આંખોને ગમી જાય તેવી ફિનિશ પૂરી પાડે છે જે ગમેતે પહેરવેશ સાથે સેટ થઈ જાય.

તમને આ પણ પસંદ આવી શકે: Yellow Chimes Earrings for Women
Shining Diva Fashion Crystal Pearl Earrings Combo

અહીં ક્લિક કરો આ શોધવા એમેઝોન ફેશન્સ નેક્સ જેન સ્ટોર

Related posts

હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા દ્વારા ગુજરાતના રાજકોટમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરવામાં આવે છે

truthofbharat

હેટસન એગ્રો પ્રોડક્ટ લિમિટેડે આંધ્રપ્રદેશના ભીમાવરમમાં તેના 4000માં એચએપી ડેઇલી આઉટલેટના લોન્ચ સાથે રિટેલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો

truthofbharat

યાત્રાળુઓને રહેવાની ઉત્તમ સગવડ શોધી આપવા માટે મેકમાયટ્રિપે ‘લવ્ડ બાય ડીવોટીઝ’ પહેલ શરૂ કરી

truthofbharat

Leave a Comment