રાષ્ટ્રીય | ૨૧ નવેમ્બર ૨૦૨૫ — 819 સંસ્થાઓ અને 1,52,000 થી વધુ રૂમ્સનાપોર્ટફોલિયો સાથે, દુબઈના હોટેલ અને આવાસ ક્ષેત્ર દરેક પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતો, બજેટ અને પસંદગીઓને ધ્યાનમાં રાખીને તેમને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે. પછી ભલે તે બાળકો સાથેના પરિવારો હોય, રોમેન્ટિક યાત્રા પર નીકળેલાયુગલો હોય, કે એકલા ફરવા નીકળેલાપ્રવાસીઓ હોય — દરેક માટે યોગ્ય આવાસ ઉપલબ્ધ છે, પછી ભલે તે શહેરમાં હોય, દરિયાકિનારે હોય કે દુબઈના ભવ્ય રણની વચ્ચે.
દુબઈની ટોચની હોટેલો અને રિસોર્ટ્સની એક વ્યાપક સૂચિ અહીં આપેલી છે, જેથી દરેક પ્રવાસીને તેનું પરફેક્ટ સ્ટે મળી શકે:
લક્ઝરી
- એટલાન્ટિસ ધ રોયલ, અગ્રણી ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ અને કલાકારો દ્વારા બનાવવામાં આવેલો, એક અલ્ટ્રા-લક્ઝરીરિસોર્ટ છે જેમાં 795 રૂમ, સ્યુટ્સ અને સિગ્નેચર પેન્ટહાઉસનો સમાવેશ થાય છે. દરેક આવાસમાંથીદુબઈનીસ્કાયલાઇન અને અરેબિયનગલ્ફના અવિશ્વસનીય દૃશ્યો દેખાય છે. ધ વર્લ્ડ્સ50 બેસ્ટહોટેલ્સ2025ની યાદીમાં તે નંબર 6 પર છે અને વિશ્વની અન્ય કોઈ પણ હોટેલ કરતાં વધુ રોયલ અનુભવ પ્રદાન કરે છે.
- માર્ચ 2025 માં ખોલવામાં આવેલો જુમેરાહમાર્સાઅલઅરબ એક ફાઇવ-સ્ટાર રિસોર્ટ છે, જેણે ‘ધ વર્લ્ડ્સ50 બેસ્ટહોટેલ્સ2025’ની યાદીમાં પ્રથમ વખત પ્રવેશ કરીને 20મું સ્થાન મેળવ્યું છે. 386 રૂમ અને સ્યુટ્સ ધરાવતી આ હોટેલ 82 લક્ઝરીરેસિડેન્સીસ, 82-બર્થ સુપરયાટમરિના અને ઘણા ડાઇનિંગએક્સપીરિયન્સિસ સાથે ઉપલબ્ધ છે.
- આર્કિટેક્ચરલ સ્ટુડિયો ફોસ્ટર + પાર્ટનર્સ દ્વારા ડિઝાઇનકરાયેલ ધ લાના, ડોર્ચેસ્ટરકલેક્શન આ ક્ષેત્રમાં તેમની પ્રથમ હોટેલ છે. બિઝનેસ બેમાં આવેલી આ આકર્ષક 30-માળનીઇન્ટરકનેક્ટેડપ્રોપર્ટી225 રૂમ અને સ્યુટ્સ, અનેક ડાઇનિંગકન્સેપ્ટ્સ, એક ભવ્ય રૂફટોપલાઉન્જ અને યુએઈનો પ્રથમ ડિયોરસ્પા પ્રદાન કરે છે.
અર્બનચિક
- સિયેલદુબઈમરીના, વિનયેટકલેક્શનબાયઆઈ.એચ.જી. દુનિયાનો સૌથી ઊંચો ઑલ-હોટેલ ટાવર છે, જેમાં 80થી વધુ ફ્લોર્સ પર 1,000થી વધારે રૂમ અને સ્યુટ્સ છે. આ 365-મીટર ઊંચું સ્ટ્રક્ચર છે, જેમાં આઠ રેસ્ટોરન્ટ્સ અને લાઉન્જ, ત્રણ શાનદાર આઉટડોર પૂલ — જેમાં દુનિયાનો સૌથી ઊંચો ઇન્ફિનિટી પૂલ ટેટૂસ્કાયપૂલ (TattuSkypool) પણ સામેલ છે — એક ફિટનેસ સેન્ટર, એક સ્પા, અને એક 360-ડિગ્રી ઓબ્ઝર્વેશન ડેક પ્રદાન કરે છે, જ્યાંથી મરીના, પામજુમેરાહ અને અરેબિયનગલ્ફનાનજારા દેખાય છે.
- મૅન્ડરિનઓરિએન્ટલડાઉનટાઉન, દુબઈ, શેખ ઝાયેદ રોડ પર સ્થિત વસલ ટાવરનો ભાગ છે અને એક લક્ઝરી હોટેલ છે. તેમાં આ વિસ્તારનો સૌથી ઊંચો સેરામિકફસાડ, 259 રૂમ અને સ્યુટ્સ, 224 રેસિડેન્સીસ, ફાઇન-ડાઇનિંગરેસ્ટોરન્ટ્સ, એક હેલિપેડ અને બે-ફ્લોરનુંસ્પા સામેલ છે.
બીચ
- જુમેરાહ બીચ હોટેલ તેની શાનદાર ડિઝાઇન માટે જાણીતી છે, જે સ્વીપીંગડિઝાઇન જેવી દેખાય છે. તેની સિગ્નેચર કર્વ્સને કારણે તેના 599 રૂમ અને સ્યુટમાંથીદરેકમાંથી સમુદ્રનો શ્રેષ્ઠ નજારો મળે છે, જેમાંથી ઘણામાંથીજુમેરાહબુર્જઅલઅરબ પણ દેખાય છે. આ હોટેલ જાણીતા વાઇલ્ડ વાડી વોટરપાર્કનું પણ ઘર છે, જ્યાં શહેરના તમામ જુમેરાહમહેમાનોને મફત પ્રવેશ મળે છે.
- બુલગારીરિસોર્ટદુબઈની શાહી શૈલીવાળીબીચફ્રન્ટપ્રોપર્ટી છે, જ્યાંથી દુબઈનીસ્કાયલાઈન પર પ્રભુત્વ ધરાવતી ગગનચુંબી ઇમારતોનાઅદભૂત દૃશ્યો જોવા મળે છે. બુલગારીનીલક્ઝરીમરીના, યાટ માલિકો માટે વિશિષ્ટ ‘ડોક એન્ડ ડાઇન’ સેવા પ્રદાન કરે છે, જેમાં રિસોર્ટના કોઈપણ ડાઇનિંગઆઉટલેટનો ઉપયોગ કરવા પર ચાર કલાક સુધીની મફત બર્થિંગ શામેલ છે. આ રિસોર્ટ બે-મિશેલિન-સ્ટાર રેસ્ટોરન્ટઇલરિસ્ટોરાંટે – નિકોરોમિટોનું પણ ઘર છે.
રણ
- એક યાદગાર અનુભવ માટે, દુબઈના રણ માં ઘણા વિકલ્પો હાજર છે. અલ મહા, એ લક્ઝરીકલેક્શન ડેઝર્ટ રિસોર્ટ એન્ડ સ્પા, દુબઈ એક ઇકો-ફોકસ્ડ, માત્ર પુખ્ત વયના લોકો માટે બનાવેલો એક ઓએસિસ છે, જે દુબઈ ડેઝર્ટ કન્ઝર્વેશનરિઝર્વની બરાબર વચ્ચે સ્થિત છે. આ ફાઇવ-સ્ટાર પ્રોપર્ટી42 પ્રાઇવેટ વિલા પ્રદાન કરે છે, જેમાંથી દરેકનો પોતાનો ખાનગી પૂલ છે, જે રણનાડ્યુન્સ સાથે કુદરતી રીતે ભળી જાય છે.
- બાબ અલશમ્સ ડેઝર્ટ રિસોર્ટપરિવારો માટે યોગ્ય વિકલ્પ છે અને શહેરથી માત્ર 45 મિનિટનાડ્રાઇવ પર છે. અરબીમાં જેનો અર્થ થાય છે ‘સૂરજનો દરવાજો’ , દુબઈનો આ સૌથી જૂનો ડેઝર્ટ રિસોર્ટ ઘણી પ્રવૃત્તિઓની રેન્જ પ્રદાન કરે છે. અહીં મહેમાનોઅલહદીરા અને ઝાલારેસ્ટોરન્ટ્સમાંડાઇનિંગનો આનંદ માણી શકે છે, સાથે જ અનવારૂફટોપલાઉન્જ અને નિનવેલાઉન્જ પણ ઉપલબ્ધ છે.
ઓલ-ઇન્ક્લુઝિવ
- જેએ ધ રિસોર્ટ એક વિશાળ બીચફ્રન્ટડેસ્ટિનેશન છે, જેમાં ત્રણ હોટેલ્સનો સમાવેશ થાય છે — જેએલેકવ્યૂ હોટેલ, જેએપામટ્રી કોર્ટ અને જેએ બીચ હોટેલ. દરેક પ્રોપર્ટી એક ઓલ-ઈન્ક્લુઝિવવેકેશનપેકેજ પ્રદાન કરે છે, જેનાથી મહેમાનોરિસોર્ટની25 રેસ્ટોરન્ટ્સ અને લાઉન્જમાંથી ગમે ત્યાં ડાઇનિંગ કરી શકે છે. પરિવારો માટે અહીં ઘણી બધી મજેદાર પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે, જેમાં નવ-હોલનો ગોલ્ફ કોર્સ, એક ઇક્વેસ્ટ્રિયન સેન્ટર, શૂટિંગ ક્લબ, સ્કૂબાડાઇવિંગ લેસન, મિની ગોલ્ફ, વોટર સ્પોર્ટ્સ, કિડ્સ ક્લબ, સાત સ્વિમિંગ પુલ, ટેનિસ એકેડમી અને સ્પાનો સમાવેશ થાય છે.
- રિક્સોસ ધ પામ હોટેલ એન્ડ સ્યુટ્સ, પામજુમેરાહનાઇસ્ટક્રેસન્ટ પર સ્થિત એક ઓલ-ઇન્ક્લુઝિવ ફેમિલી ડેસ્ટિનેશન છે. અહીં ખાનગી બીચ, ટર્કિશ-પ્રેરિત અંજાનાસ્પામાંવેલનેસસુવિધાઓ, કિડ્સ ક્લબ અને છ ડાઇનિંગવેન્યુ (ખાવાનાસ્થળો) ઉપલબ્ધ છે. લેઝરપ્રવૃત્તિઓમાં બીચ પર યોગ, વોટર સ્પોર્ટ્સ અને સંપૂર્ણ વર્કઆઉટ પ્રોગ્રામ શામેલ છે.
==========
