Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

હિમાચલ પ્રદેશમાં યોજાયેલી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદની વિદ્યાર્થીનીઓનો ગૌરવશાળી વિજય

અમદાવાદ, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે એસોસિયેશન દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હિમાચલ પ્રદેશ તારીખ 24 મે 2026ના રોજ ધર્મશાલા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઇન્ડિયામાંથી ભાગ લેનાર રાજ્ય વેસ્ટ બંગાળ, વિશાખાપટ્ટનમ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કલકત્તા, આસામ, પંજાબ, ઓડિશા તેમજ અન્ય ઘણા રાજ્યોના વિદ્યાર્થીઓ અંદાજિત 600 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમા ગુજરાતના અમદાવાદની પાંચ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો જેમાં કાતા અને કુમિતે માં ૨ ગોલ્ડ મેડલ ૧ સિલ્વર ૪ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત અને અમદાવાદ માટે ઇતિહાસ રચ્યો છે.

આ વિજેતા વિધાર્થિનીઓ ઓગસ્ટ ૨૦૨૬માં આવતી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ રમવા માટે થાઇલેન્ડ જશે. આ વિધાર્થિનીઓને કરાટેની તાલીમ ‘સન્સઇ’ અક્ષય ચૌહાણ માહી કરાટે ઝોન પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવેલી હતી.

Related posts

પીટર ઈંગ્લેન્ડે તેના નવા અભિયાન ‘ધ જેન્ટલમેન્સ લીગ – લીગ ઓફ લિજેન્ડ્સ’નું અનાવરણ કર્યું

truthofbharat

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા એવોર ઇલેક્ટ્રિક રજૂઃ ઈન્ટેલિજન્સ બિયોંડ મોશન પર નિર્મિત ઈલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ

truthofbharat

CII ઇન્ડિયન વુમન નેટવર્ક ગુજરાત ચેપ્ટરે SheRise 2026 ની જાહેરાત કરી

truthofbharat