બ્રાન્ડ ફિલ્મ ft. નીરજ ચોપરા: https://www.instagram.com/p/DVOJmh-jyt1/
બ્રાન્ડ ફિલ્મ ft. શુભમન ગિલ: https://www.instagram.com/p/DVLjlJKE7M3/
નવી દિલ્હી | ૧૯મી માર્ચ ૨૦૨૬ — ધ કોકા-કોલા કંપનીની આઈકોનિક સ્પોર્ટસ હાઈડ્રેશન બ્રાન્ડ પાવરેડ દ્વારા દુનિયાની સૌથી મહત્ત્વપૂર્ણ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાંથી એક આઈસીસી મેન્સ વર્લ્ડ કપમાંથી એક ખાતે ભારતમાં તેનું પદાર્પણ કર્યું છે. પાવરેડની સ્પર્ધાના વિધિસર સ્પોર્ટસ ડ્રિંક તરીકે જરી સ્પોર્ટ, એક્ટિવિટી અને ઉત્ક્રાંતિ પામતી લાઈફસ્ટાઈલ્સમાં મૂળ ધરાવતી બ્રાન્ડ્સસાથે તેના પોર્ટફોલિયો પર કોકા-કોલા ઈન્ડિયાની એકાગ્રતા પર ભાર આફવાનું લક્ષ્ય છે.
સ્પોર્ટસ હાઈડ્રેશન સોલ્યુશન તરીકે તૈયાર કરવામાં આવેલા પાવરેડમાં સ્પોર્ટસ માટે પરફોર્મન્સ એનર્જી અભિમુખ બનાવવા માટે વિટામિન બી3 અને ઈલેક્ટ્રોલાઈટ્સ સમાવિષ્ટ છે, જેથી ઉચ્ચ ઘનતાની તાલીમ, સ્પર્ધાત્મક સ્પોર્ટ અને સક્રિય જીવનશૈલી માટે તે અનુકૂળ બને છે. પાવરેડ બે ફ્લેવર પ્રકારમાં રજૂ કરાયું છે, જેમાં લો-કેલરી રચના સાથે માઉન્ટન બ્લાસ્ટ (બ્લુ) અને ફ્રૂટ પંચ (રેડ)નો સમાવેશ થાય છે, જે ઉત્ક્રાંતિ પામતી ગ્રાહકોની અગ્રતાઓ પ્રદર્શિત કરે છે.
આ લોન્ચ સાથે 22મી ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદમાં ભારતની રોમાંચક સુપર 8 મેચ દરમિયાન ઉચ્ચ પ્રભાવશાળી ઓન- ગ્રાઉન્ડ ઈન્ટીગ્રેશન જોવા મળ્યું હતું. પાવરેડ મેચના દિવસે છવાઈ ગયું હતું, જેણે ભારતમાં તેના લોન્ચની ઘોષણાની શક્તિશાળી વિઝ્યુઅલ હાજરી નિર્માણ કરી હતી.
આ લોન્ચ પર બોલતાં કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના માર્કેટિંગ, હાઈડ્રેશન, સ્પોર્ટસ અને ટી કેટેગરીના સિનિયર ડાયરેક્ટર અંકિતા માહનાએ જણાવ્યું હતું કે, “ભારતમાં પાવરેડનો પ્રવેશ સ્પોર્ટ ગલીઓ, મેદાનો અને રોજબરોજના નિત્યક્રમમાં જીવે છે. પાવરેડનો ભારતમાં પ્રવેશ તેઓ વ્યાવસાયિક રીતે તાલીમ લેતા હોય અથવા તાલીમમાં પોતાને વધુ પરોવી દેતા હોય તેના સઘન પ્રયાસોના અવસરોમાં લોકોને મળવા વિશે છે. આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ ખાતે લોન્ચ શક્તિશાળી આરંભ આપવા સાથે અમે સ્પર્ધાની પાર એકાગ્રતા રાખી છે. અમે પાવરેડને લાંબા ગાળાની સ્પોર્ટસ હાઈડ્રેશન બ્રાન્ડ તરીકે નિર્માણ કરી રહ્યા છીએ, જે ભારતની સ્પોર્ટિંગ મહત્ત્વાકાંક્ષા અને તેની વધતી સક્રિય જીવનશૈલીઓ સાથે વૃદ્ધિ પામે છે.’’
લોન્ચ સાથે ઉચ્ચ પ્રભાવશાળી, ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ કેમ્પેઈન ‘‘ફ્યુઅલ યોર પાવર™’’ પણ રજૂ કરાઈ, જેમાં ક્રિકેટર શુભમન ગિલ અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા એકત્ર આવ્યા હતા, જેઓ ક્રિકેટ અને એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટતા આલેખિત કરે છે.
“ભારતમાં પાવરેડના લોન્ચ વખતે અમે રોજબરોજના એથ્લીટના શારીરિક બાંધાની પાર જવાનું અપનાવ્યું. જંગ હંમેશાં મન અને શરીર વચ્ચે હોય છે, જ્યાં મન આગળ વધવાનું ચાલુ રાખવા માગે છે, જ્યારે ઊર્જાની સપાટી કહે છે, ‘બંધ કરો.’ અને હવે પાવરેડ વધુ પ્રયાસો કરવા તેમને ઈંધણ આપે છે. અમને શુભમન ગિલ અને નીરજ ચોપરામાં પરફેક્ટ મેચ જોવા મળ્યો, જેઓ પડદાની પાછળના આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ આઈકન છે, તેમનો વર્કઆઉટ સંઘર્ષ ઘણા બધા લોકો જેવો હોઈ શકે છે. પાવરેડને દરેકની શક્તિને ઈંધણ આપે છે,’’ એમ ઓગિલ્વી ઈન્ડિયાના સીસીઓ સુકેશ નાયકે જણાવ્યું હતું.
ક્રિકેટની ઘનતા અને એથ્લેટિક્સની શક્તિને એકત્ર લાવતાં કેમ્પેઈન સ્પોર્ટમાં સાર્વત્રિક સચ્ચાઈને અધોરેખિત કરે છેઃ થાક લાગે અને દબાણ વધે ત્યારે યોગ્ય ઈંધણ ફરક લાવે છે. સખત તાલીમ સત્રોથી વ્યાખ્યારૂપ મેચના અવસરો સુધી, સ્પોર્ટસ પરફોર્મન્સ સાતત્યતા, તૈયારી અને યોગ્ય આધાર માગી લે છે.
વાર્તાના હાર્દમાં પાવરેડનું વૈજ્ઞાનિક રીતે રચાયેલું પીણું છે, જે પ્રોફેશનલ એથ્લીટ્સ અને સમર્પિત ફિટનેશ શોખીનોને શક્તિ આપવા માટે તૈયાર કરાયું છે.
શુભમન ગિલ ઉમેરે છે, “સ્પોર્ટસ આસપાસ ઘણું બધું કામ સ્પોટલાઈટથી દૂર તાલીમ અને રિકવરીમાં થાય છે. હાઈડ્રેટેડ રહેવું તે મૂળભૂત પણ તેનો મહત્ત્વપૂર્ણ ભાગ છે અને મને ભારતમાં લોન્ચ ખાતે તેની સાથે સંકળાવાની ખુશી છે.’’
નીરજ ચોપરા ઉમેરે છે, “સ્પોર્ટમાં તૈયારી ખાસ કરીને કપરા તાલીમના દિવસોમાં બધું જ છે. પાવરેડ ભારતમાં આવ્યું અને અલગ અલગ શિસ્તના એથ્લીટ્સને ટેકો આપે છે તે જાણીને બેહદ ખુશી થાય છે.’’
પાવરેડ ભારતમાં માર્ચ 2026થી ઉપલબ્ધ થશે. તે રૂ. 250 મિલિ માટે રૂ. 20 અને 500 મિલિ પેક માટે રૂ. 50માં મળશે, જે કોકા-કોલા ઈન્ડિયાના વિસ્તરતા પોર્ટફોલિયો અને ઉત્ક્રાંતિ પામતી જીવનશૈલી અને ઉપભોગ અવસરો સાથે સુમેળ સાધતી બેવરેજ પસંદગી પ્રદાન કરવાની તેની કટિબદ્ધતા વધુ મજબૂત બનાવે છે.
