Truth of Bharat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ક્રિકેટ જ્યારે પૉઝ થાય છે, મ્યુઝિક વાગે છે ત્યારે કોકા-કોલા ઈન્ડિયા આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સેમી-ફાઈનલને રિફ્રેશ કરે છે

આદિત્ય ગઢવીએ કોક સ્ટુડિયો ભારતનાં હિટ ગીતો ખલાસી અને મીઠા ખારા પર પરફોર્મ કર્યું 

મુંબઈ | ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫: નવી મુંબઈમાં આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સેમી- ફાઈનલમાં રિફ્રેશમેન્ટ અને રિધમની લહેર લાવતાં કોકા-કોલાની હાફટાઈમ કેમ્પેઈને રોમાંચક પુનરાગમન કરીને મેચ બ્રેકને સીઝનના જોશની ઉજવણીમાં ફેરવી દીધું હતું. સ્ટેન્ડ ગીત અને ચિયર સાથે ધમધમી ઊઠ્યું ત્યારે પૉઝ રિફ્રેશ, રિજોઈસ અને રિકનેક્ટ કરવા માટે અવસર બની ગયો. કોક સ્ટુડિયો ભારતના મ્યુઝિક અને ચિલ્ડ કોકા-કોલાના નિર્વિવાદ ફિઝ સાથે હાફટાઈમ રમત જેટલા જ રોમાંચ સાથે જીવંત બન્યો હતો.

મિડ- ઈનિંગ્સ બ્રેકમાં આદિત્ય ગઢવી કેન્દ્રબિંદુંમાં રહ્યો હતો, જેણે કેન્સ લાયન્સ- વિનિંગ એન્થમ ઓફ એક્સપ્લોરેશન ખલાસી અને ગુજરાતી લોક વારસાને જોશીલી સલામી મીઠા ખારા સાથે ટોળાનું મનોરંજન કર્યું હતું. પરફોર્મન્સે વૈશ્વિક દર્શકોને સ્થાનિક સૂર સાથે જોડવા સાથે અસલ પ્રાદેશિક કળાકારીગરીની ઉજવણી કરતી ભારતની હૃદયભૂમિ માટે કોકા-કોલાના નવી કલ્પના કરાયેલી મ્યુઝિક મંચ કોક સ્ટુડિયો ભારતની ખૂબી મઢી લીધી હતી. અસલપણું લાવવા માટે કટિબદ્ધ  મંચ મ્યુઝિકલ ડેમોક્રેટાઈઝેશન માટે ભારતનાં મજબૂત વાહનમાંથી એકમાં ફેરવાયું હતું, જેથી ઘરમાં વૃદ્ધિ પામેલી પ્રતિભાઓને વૈશ્વિક મંચ પર સુમેળ સાધ્યો હતો.

આદિત્ય ગઢવી કહે છે, “તમને આખો દેશ મેચ જોતો હોય અને ચિયર કરતો હોય તેની સાથે આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જેવા મંચ પર તમને રોજ પરફોર્મ કરવા મળતું નથી. કોક સ્ટુડિયો ભારત સાથે હું ક્રિકેટ ચાહકો મેચ જુએ અને ચિયર કરે તે જગ્યા સાથે ઊછર્યો તે સૂર લાવ્યો છું. આપણું સંગીત આમ જીવંત રીતે લોકો સુધી પહોંચેલું જોઈને બેહદ ખુશી થાય છે.’’

કોકા-કોલા આઈએનએસડબ્લ્યુએના આઈએમએક્સ (ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપીરિયન્સ) લીડ શાંતનુ ગાંગણેએ જણાવ્યું હતું કે, “લાઈવ સ્પોર્ટ આસપાસ ગ્રાહક અનુભવ ઉત્ક્રાંતિ પામી રહ્યો છે, કારણ કે આજના ચાહકો કનેક્શન જુએ છે. આઈસીસી સાથે અમારી ભાગીદારી તે જ સમજદારીને પ્રદર્શિત કરે છે. એકત્ર મળીને અમે રમત આસપાસના અવસરની નવી કલ્પના કરી રહ્યા છીએ, જે સહભાગને ઈંધણ પૂરું પાડે. કોકનો હાફટાઈમ શોકેસ ફિલોસોફીને જીવંત કરીને પૉઝને સ્પોર્ટ, મ્યુઝિક અને રિફ્રેશમેન્ટનું મિલન થાય તેવી જગ્યામાં પરિવર્તિત કરે છે. કોક સ્ટુડિયો ભારત ક્રિકેટના અનુભવમાં સંસ્કૃતિ અને ભાવનાનો સ્તર ઉમેરીને અજોડ રીતે ભારતીય છતાં સાર્વત્રિક રિલેટેબલ અહેસાસ નિર્માણ કરે છે.’’

આઈસીસીના ચીફ કમર્શિયલ ઓફિસર અનુરાગ દાહિયાએ જણાવ્યું હતું કે, “કોકા-કોલા સાથે અમારા જોડાણે બાઉન્ડરીની પાર ચાહકો ક્રિકેટ જે રીતે અનુભવે છે તેને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. હાફટાઈમ ઈન્ટીગ્રેશન તે ભાગીદારીનો નૈસર્ગિક વિસ્તાર છે, જે સ્પોર્ટ અને સંસ્કૃતિને નવી રીતે ચાહકોને સહભાગી કરવા માટે એકત્ર લાવે છે. તે આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપની કટિબદ્ધતા પ્રદર્શિત કરીને રમતને સર્વત્ર દર્શકો માટે સમાવેશક, ગતિશીલ અને સુસંગત બનાવવા સાથે આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપના જોશની ઉજવણી કરે છે.’’

આદિત્યના પરફોર્મન્સે સ્ટેડિયમ ગજવી દીધું ત્યારે આ અવસર તેની પણ પાર પહોંચ્યો હતો. મેચ જોતા ચાહકો તેમના ઘરમાંથી પ્રસારણ જોવા જોડાયા હતા, જ્યારે અડધી કિંમતે બ્લિન્કિટ્સ કોકે હાફટાઈમને રોમાંચમાં ફેરવી દીધો હતો, જેમાં કોક લો, આરામથી બેસો અને અવસરનો હિસ્સો બનવાનો ચાહકોને મોકો મળ્યો હતો. સર્વત્ર એક વિચાર ઉજાગર થતો હતો, તે જ મ્યુઝિક, તે જ પૉઝ, જે હજારો લોકો દ્વારા અલગ અલગ રીતે આદાનપ્રદાન કરાય છે.

હાફટાઈમને સ્પોર્ટ અને સંસ્કૃતિ માટે સમાન જગ્યામાં ફેરવીને કોકા-કોલા અને આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ રમતને નવું પરિમાણ આ રહ્યા છે, જે સ્કોરમાં જ નહીં, પરંતુ સૂરમાં, પૉઝમાં અને ટોળામાં પણ વસે છે, જે તેને મહત્ત્વપૂર્ણ બનાવે છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

truthofbharat

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ: એમેઝોન બિઝનેસ પર 2 લાખ+ અનન્ય ઉત્પાદનો પર મેળવો 70% સુધીનું ડિસ્કાઉન્ટ

truthofbharat

ટાટા મોટર્સ દ્વારા ઈવી ઈકોસિસ્ટમનું મજબૂતીકરણઃ ઈલેક્ટ્રિક એસસીવી માટે હવે 25,000 પબ્લિક ચાર્જર્સ ઉપલબ્ધ

truthofbharat