Truth of Bharat
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ડલ્કોફ્લેક્સ® દ્વારા આપણે રોજબરોજ કાંઈક કરીએ તેની પર વાર્તાલાપ છેડવા માટે ‘kNOw CONSTIPATION’ કેમ્પેઈન શરૂ કરાઈ

“kNOw Constipation” સાથે ડલ્કોફ્લેક્સ ® રમૂજ અને ભાવનાત્મક વાર્તાકથન થકી વાર્તા કહેવાની બાબતમાં નવો દાખલો બેસાડી રહી છે

મુંબઈ | ૨૭મી ઓક્ટોબર ૨૦૨૫: દરેક 5 ભારતીયમાં 1 આજે કબજિયાત (કોન્સ્ટિપેશન)થી પીડાય છે. આ ધ્યાનમાં રાખતાં પાચન સુખાકારીમાં લેક્સેટિવ સમાધાન માટે ભારતનું વિશ્વસનીય નામ ડલ્કોફ્લેક્સ ® દ્વારા “kNOw Constipation” (કબજિયાતને જાણો) તરીકે ઓળખાવવામાં આવનારી અજોડ કેમ્પેઈન રજૂ કરાઈ છે.

આ નવીન સંકલ્પના પીડિતોની મજાક ઉડાવ્યા વિના ખાસ કરીને મહિલાઓ કબજિયાત વિશે ખૂલીને વાત કરી શકે તે માટે સમસ્યા આસપાસ હળવીફૂલ રમૂજના સ્વરૂપમાં રજૂ કરાઈ છે. કબજિયાત પુરુષો અને સ્ત્રીઓને પણ અસર કરી શકે છે ત્યારે મહિલાઓ આ વિશે ચર્ચા કરવા ખચકાટ અનુભવતી હોય અને તેથી યોગ્ય ઉપચાર લેવાથી વંચિત રહેતી હોય છે. ઉપરાંત મહિલાઓ જૈવિક રીતે એનાટોમિકલ, ફિઝિયોલોજિકલ અને હોર્મોનનાં પરિબળોને લીધે કબજિયાતનો વધુ સામનો કરે છે.

આથી જ ભારતમાં સૌથી સામાન્ય છતાં બહુ જ ઓછી ચર્ચા કરાતી આ આરોગ્યની સમસ્યા આસપાસની શાંતિ તોડવા માટે ડલ્કોફ્લેક્સ® સમયસર કબજિયાતનો ઉપચાર લેવા માટે વિજ્ઞાન આધારિત ઉપચાર વિકલ્પોના મહત્ત્વને પ્રેરિત કરવા માટે તેની “kNOw Constipation” કેમ્પેઈન સાથે વાર્તાકથનમાં નવો દાખલો બેસાડી રહી છે. આ રમૂજને રિલેટેબિલિટી સાથે જોડતાં અને કાયમી પ્રભાવ પાડવા માટે લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડિયનો આંચલ અગરવાલ, સૃષઅટિ દીક્ષિત અને સૌમ્યા વેણુગોપાલ કબજિયાતના વિષય પરની શાંતિ તોડવા માટે એકત્ર આવી છે. ટૂંક સમયમાં જ ગુરલીન પન્નુ, જેમી લીવર, શ્રેયા રોય પણ તેમની સાથે જોડાશે. આ નવા અભિગમનું લક્ષ્ય જાગૃતિ વધુ વ્યાપક સ્તરે ફેલાવીને ડલ્કોફ્લેક્સ® કબજિયાતને મુક્ત અને સશક્ત વાર્તાલાપમાં ફેરવી રહી છે.

આ નવી રજૂ કરાયેલી કેમ્પેઈન વિશે બોલતાં ઓપેલા સીએચસી ઈન્ડિયાના બ્રાન્ડ અને ઈનોવેશનનાં હેડ નુપૂર ગુરબક્સાનીએ જણાવ્યું હતું કે, “કબજિયાત વિશે કેમ્પેઈન સામાન્ય રીતે પુરુષો આસપાસ કેન્દ્રિત હોય છે અને મોટે ભાગે પીડિતોને હાસ્યામાં ધકેલી દે છે. આથી આ અસલી આરોગ્યની સમસ્યા વધે છે. હેલ્થકેરને વધુ સરળ અને પહોંચક્ષમ બનાવવાના અમારા ધ્યેયની રેખામાં અમારી “kNow constipation’’ કેમ્પેઈનનું લક્ષ્યો અવરોધો તોડવાનું છે અને અમે મહિલાઓને વાર્તાલાપ છેડવા અને પરિવર્તનકારી બનવા પ્રેરિત કરીએ છીએ, જેથી કબજિયાત વિશે સમાજમાં મુક્ત રીતે વાત થઈ શકે. કારણ કે કબજિયાતને કઈ રીતે નિવારવું અને તેને યોગ્ય રીતે કેમ પહોંચી શકાય તે અમે સારી રીતે સમજીએ છીએ.’’

આ કેમ્પેઈનનું લક્ષ્ય પરિપૂર્ણ અભિગમ સાથે ડિજિટલ ચેનલોની પાર જવાનું છે, જે ભારતભરમાં ઓન-ગ્રાઉન્ડ તળિયાના સ્તરે એક્ટિવેશન્સ અને સમુદાય સહભાગ, રેડિયો ચેનલોની પહેલો સાથે પ્રચાર કરાશે. વાર્તાલાપ ઓફફલાઈન લાવીને ડલ્કોફ્લેક્સ® શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વધુ વ્યાપક રીતે જાગૃતિ ફેલાવવાનું લક્ષ્ય ધરાવે છે.

કબજિયાત રોજ 276 મિલિયન ભારતીયો (નિલસેન યુએન્ડએ 2024 ફંકશનલ+ પર્પેચ્યુઅલ)ને અસર કરે છે. જોકે તેમાંથી એકતૃતીયાંશ મદદ લેતા નથી અને લગભગ અડધોઅડધ હંમેશાં ઉકેલી નહીં શકે તેવા ઉપાયો અજમાવતા હોય છે. વર્ષોથી લોકપ્રિય સંસ્કૃતિ અને જાહેરાતોએ કબજિયાતને મજાકમાં ફેરવી દીધું છે, જેથી દર્દીઓનો અસલી સંઘર્ષ છૂપો રહ્યો છે.

કોમેડિયનોના વિડિયોઝ પર અમુક પ્રતિષ્ઠિત ટિપ્પણીઓઃ

Related posts

લિમકા તૃપ્તિ ડિમરી સાથે ‘લાઈમ ‘એન’ લેમની’ કેમ્પેઈન સાથે તે જોશ પાછી લાવી

truthofbharat

મેરિયોટ ઇન્ટરનેશનલ વિક્રમી સોદાઓ અને મજબૂત 2024 બિઝનેસ પ્રદર્શન સાથે દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી કરે છે

truthofbharat

પ્રેમની સર્વોત્તમ અભિવ્યક્તિને શોધવી હવે Amazon.inના વેલેન્ટાઈન્સ ડે સ્ટોર પર ફક્ત એક ક્લિક દૂર છે

truthofbharat