Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવરાત્રિ ના પ્રથમ દિવસે “શક્તિ સંધ્યા સિઝન-3′ માં દિવ્યા ચૌધરીના સૂર પર ઝૂમ્યાખેલૈયા

ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવામાંગતા નથી. ત્યારે લોકોના દિલોમાં રાજ કરતા લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા “શક્તિ સંધ્યા સિઝન 3“નું પણ  આગમન થઈ ચુક્યું છે. ત્યારે નવલાનોરતાની પ્રથમ રાતે ગાયિકા દિવ્યા ચૌધરીના સુર દ્વારા ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા હતા. “શક્તિ સંધ્યા” દ્વારા કરાયેલ સુંદર આયોજનથી ખેલૈયાઓ અહી મોડી રાત સુધી ગરબે ઝુમતા જોવા મળ્યા હતા.

Related posts

દહેરાદૂન અને અન્યત્ર પુર તેમજ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

સેમસંગ દ્વારા ‘AI હોમઃ ફ્યુચર લિવિંગ, નાઉ’ ભારતમાં લવાયું

truthofbharat

હવે MakeMyTrip ટ્રેઇન બુકીંગ્સ કરતી વખતે ઝોમેટો પર લિસ્ટેડ 40,000+ રેસ્ટોરન્ટ પાર્ટનર્સ પાસે ફૂડ ઓર્ડર કરો

truthofbharat