Truth of Bharat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતની ઝીરો-શુગર માર્કેટ થમ્સ અપ XForce સાથે નવી આગેવાન બની

નેશનલ 20 જૂન 2025: ભારતની પ્રતીકાત્મક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપના ગૃહનું નવીનતમ સેન્સેશન થમ્સ અપ XForce દ્વારા ઝીરો-શુગર ડ્રિંક્સ શ્રેણીમાં અનોખી પહેલ કરતાં યુવા ગ્રાહકોને ઝીરો- શુગર પીણાનું સેવન કરવા માટે અત્યંત રોમાંચક અનુભવ આપે છે. તેની વિધિસર રિલીઝ પૂર્વે 1,00,000થી વધુ પ્રી- બુકિંગ્સ સાથે થમ્સ અપ XForceએ લોન્ચ પૂર્વ વ્યાપક ઉત્સુકતા જગાવી છે. માર્ચમાં શરૂઆતથી, તેણે ભારતના ડાયેટ અને લાઇટ પીણા શ્રેણીમાં ઝડપથી પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.

લોન્ચનાં 50 વર્ષ પછી પણ થમ્સ અપે ઈનોવેટિવ લોન્ચ અને માર્કેટિંગ વ્યૂહરચના સાથે શ્રેણીમાં અનોખી પહેલ કરવાનું ચાલુ રાખ્યું છે. થમ્સ અપ XForce પોતાના નિયમો પર જીવે તેમને માટે બનાવવામાં આવ્યું છે, જે G.O.A.T મેન્ટાલિટી સાથેના અસલી ટ્રેઈલબ્લેઝર્સ હંમેશાં કાંઈક નવું કરવા પર ભાર આપે છે. તેના બેજોડ, બોલ્ડ સ્વાદ અને પ્રતીકાત્મક ફિઝ સાથે થમ્સ અપ XForce ઓલઠંડરના બ્રાન્ડના સિગ્નેચર જોશનું દ્યોતક છે, જે ગ્રાહકોને કોઈ પણ શુગર અથવા કેલરી વિના તે જ થમ્સ અપ અનુભવ પ્રદાન કરે છે.

જોકે XForce કેનની અંદર જે પણ છે તેટલા પૂરતું સીમિત નથી. સ્લીક, આધુનિક અને તુરંત ઓળખી શકાય તેવી તેની ધારદાર, યુવાપૂર્ણ ડિઝાઈન બોલ્ડ સ્ટેટમેન્ટ છે. પેકેજિંગ થમ્સ અપના સાહસિક વ્યક્તિત્વની ખૂબીને મઢી લેતાં થમ્સ અપ XForceને ઠંડર ઈન અ કેન તરીકે ઉચ્ચ સ્થાને મૂકે છે, જે ક્લાસિક થમ્સ અપના આત્મવિશ્વાસનું શક્તિશાળી પ્રતીક છે. તે સ્પષ્ટ રીતે એ સંદેશ આપે છે કે આ પીણું જીવનને પરિપૂર્ણ રીતે જીવે અને ઓછામાં ક્યારેય માનતા નથી અને હંમેશાં નવી ઊંચાઈ સર કરવા માગે તેમને માટે છે.

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હગેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “થમ્સ અપ XForce સાથે અમારી વ્યૂહરચના ખાસ કરીને બાંધછોડ વિના બોલ્ડ, અસલ અનુભવો માટે યુવા પુખ્તોની વધતી માગણી સાથે ગ્રાહકોના બદલાતા વર્તનને પ્રતિસાદ આપવા વિશે છે. અમારી ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડમાં ઈનોવેશન લાવીને અમે થમ્સ અપનો વારસો વિસ્તારી રહ્યા છીએ અને ઝડપથી વૃદ્ધિ પામતી ઝીરો શુગર શ્રેણીમાં આત્મવિશ્વાસ સાથે અંદર આવી રહ્યા છીએ. આ ગ્રાહક પ્રથમ વિચારધારા અમને આજની પેઢીની વધતી જીવનશૈલીની અગ્રતાઓને પહોંચી વળવા સાથે અસલી જોડાણ ધરાવતી પ્રોડક્ટ સાથે બજારમાં આગેવાની કરવામાં મદદરૂપ થાય છે.”

બજારમાં પદાર્પણ થયું %E

Related posts

ભારતનો સૌથી ઝડપી વેચાણ અહીં: ઇન્સ્ટામાર્ટનું ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ 2025 હવે 50,000 થી વધુ ઉત્પાદનો પર 50-90%* ડિસ્કાઉન્ટ સાથે લાઇવ થયું

truthofbharat

મારુતિ સુઝુકી સાથે ભારત ઇલેક્ટ્રિક બની રહ્યું છે. એક ભારત, એક EV પ્લેટફોર્મ

truthofbharat

ચાઇનીઝ પેડલર ફેન સિકકી, વર્લ્ડ નંબર 13 બર્નાડેટ ઝોક્સ યુટીટી સીઝન 6 પ્લેયર ઓક્શનમાં રાઇઝિંગ ઇન્ડિયન સ્ટાર્સમાં જોડાયા

truthofbharat