ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનમોરારી બાપુએ રામકથામાં જલારામ જયંતિની શુભેચ્છાઓ પાઠવી by truthofbharatOctober 30, 2025 Share0 મોરારીબાપૂએ આજે તેમની રામકથા દરમિયાન પરમ પૂજ્ય જલારામ બાપાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે બાપૂએ રામનામમાં હંમેશા લીન જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ કર્યાં હતાં અને કથાના માધ્યમથી દરેક વ્યક્તિને જલારામ જયંતિની શુભેચ્છા પાઠવી હતી.