Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશભાઈ પંચાલ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ પણ કર્યા છે. ૪ વખત માસક્ષમણ તેમજ તેમને અત્યાર સુધી ૯ તપ કર્યા છે. મહેશ ભાઈના જૈન મિત્રોએ તેમને પર્યુષણ પર્વ અને ઉપવાસનું મહત્ત્વ જણાવતા તેમણે પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે.

Related posts

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો

truthofbharat

“આયુર્વેદિક મહોત્સવ” માં લોકોએ આયુર્વેદના જ્ઞાન અને કુદરતી જીવનશૈલી અપનાવી

truthofbharat

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

truthofbharat