Truth of Bharat
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

GCCI યુથ પ્રીમિયર લીગમાં એચટુઓ – આસોપાલવની ટીમો ચેમ્પિયન

ગુજરાત, અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: GCCI યુથ વિંગ દ્વારા જીવાયપીએલ VII (જીસીસીઆઈ યુથ પ્રીમિયર લીગ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ આઠ ટીમોમાં ઈબકો, આઈમાર્ક, સ્ટેલર ગેલેક્સી, એએસબી ટ્યુબ્સ, એચટુઓ કાર્સ સ્પા, આરએમપી એડવાઈસર્સ, આસોપાલવ અને વિમલ વેલનેસ સામેલ હતી. પુરુષ કેટેગરીમાં એચટુઓ કાર્સ સ્પા એ ટ્રોફી પર કબજો કર્યો હતો. જ્યારે મહિલા કેટેગરીમાં આસોપાલવની ટીમે બાજી મારી હતી. આ ટુર્નામેન્ટ 3 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 130 ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

Related posts

સ્કોડા કાયલેક ભારતમાં ઓફિશિયલી લોન્ચ થઈ

truthofbharat

બેજોડ સુરક્ષા: સ્કોડા કાઇલેકએ ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવ્યું

truthofbharat

મહિલાઓ માટે ટ્રાવેલ ગાઈડઃ દુબઈમાં સુરક્ષિત રીતે હોળી મનાવવાના તરીકા

truthofbharat

Leave a Comment