Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.in પર હવે લાઇવ ‘દિવાળી સ્પેશિયલ’ ડીલ્સ સાથે તમારા તહેવારોની ઉજવણીને વધુ યાદગાર બનાવો

  • સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ઘરની આવશ્યક ચીજવસ્તુઓ, કરિયાણા, એપ્લાયન્સિસ, બ્યુટી પ્રોડક્ટ્સ, મનોરંજન અને દરરોજની આવશ્યક ચીજવસ્તુઓમાં ટોચની બ્રાન્ડ્સ તરફથી અદ્ભુત ડીલ્સ અને ઑફર્સનો લાભ માણો
  • એક્સિસ બેંક, RBL, IDFC અને બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ તથા IDFC ડેબિટ કાર્ડ સાથે ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો.
  • રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ સાથે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ સાથે 5% સુધીના કેશબેક અને 15 થી વધુ શ્રેણીઓમાં વધારાના 5% સુધીના કેશબેકનો લાભ લો
  • તહેવારોની ખરીદીના અનુભવને આરામદાયક બનાવવા માટે ઉત્પાદનોની તુલના કરો, કિંમતો ટ્રેક કરો અને Rufus AI, Lens AI, AR Viewઅને AIરિવ્યૂ હાઇલાઇટ્સ સાથે વ્યક્તિગત ભલામણો મેળવો. 

નવી દિલ્હી | ૦૭ ઓક્ટોબર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરથી શરૂ થયો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 એ, રવાચૌથ, ધનતેરસ અને દિવાળી માટે અસાધારણ ડીલ્સ ઓફર કરવાની સાથે તેના ‘દિવાળી સ્પેશિયલ’ સ્ટોરફ્રન્ટ સાથે તહેવારોનો ઉત્સાહ વધાર્યો. એમેઝોનના વિસ્તૃત લોજિસ્ટિક્સ નેટવર્ક દ્વારા નોંધપાત્ર રીતે ઝડપી ડિલિવરી સાથે ગ્રાહકો સૌથી ઓછી કિંમતે 1 લાખથી વધુ ઉત્પાદનો અને સેમસંગ, એપલ, ઇન્ટેલ, ટાઇટન, લિબાસ અને લોરિયલ સહિત અગ્રણી બ્રાન્ડ્સમાંથી લોન્ચ કરાયેલા 30,000 થી વધુ નવા ઉત્પાદનો ખરીદી શકે છે. એમેઝોન ઇન્ડિયા #GSTBachatUtsav2025 દ્વારા80% સુધીની છૂટ, ઓછામાં ઓછા રૂ. 150 નું કેશબેક અને વધારાના GST લાભો સાથે બ્લોકબસ્ટર ડીલ્સ ઓફર કરે છે. ગ્રાહકો હોમ ડેકોર, ફેશન, ગોરસરી અને ગિફ્ટિંગ પર 70% સુધીની છૂટ સાથે ભારતના નાના વ્યવસાયોને પણ ક્યુરેટેડ ડીલ્સ સાથે સમર્થન આપી શકે છે.

ફેશન અને બ્યુટીમાં ટોચની ડીલ્સ સાથે દિવાળી માટે સ્ટાઇલમાં કપડાં પહેરો

  • પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે એથનિક ફેશન અને ફૂટવેર પર 80% સુધીની છૂટનો આનંદ માણો. તમારા તહેવારોના મનપસંદ કપડાં પર વધારાનું 10% કેશબેક મેળવો*
  • 1,299 રૂપિયામાં Myxવુમન્સએમ્બ્રોયડર્ડઅનારકલી, 13,400 રૂપિયામાં સ્વરોવસ્કી ઉના એન્જલિક બ્રેસલેટ, 291 રૂપિયામાં સ્વિસબ્યુટીહોલોગ્રાફીકશિમરીપેન્સિલઆઇલાઇનર, 2,370 રૂપિયામાં હશપપીઝમેન્સરોબર્ટફિશરમેનકેઝ્યુઅલશૂઝ અને 13,999 રૂપિયામાંBOSS એડમિરલફેશનક્રોનોવોચ​ સાથે ઉપરથી નીચે સુધી પોતાને સ્ટાઇલ કરો.
  • Cetaphil અને Colors જેવી ટોચની બ્યુટી બ્રાન્ડ્સના મેકઅપ પર ઓછામાં ઓછી 40% સુધીની છૂટ અને લક્ઝરી ફ્રેગરન્સ પર 70% સુધીની છૂટ મેળવો.
  • ફાસ્ટટ્રેકઅને કેસીઓ જેવી ટોચની બ્રાન્ડ્સની ઘડિયાળો પર 40–70% સુધીની છૂટ સાથે તમારા ઉત્સવના દેખાવને આકર્ષક બનાવો.
  • ફિલિપ્સ, ડાઇસન અને વધુ પર 60% સુધીની છૂટ સાથે તમારા પર્સનલ કેર રૂટિનને અપગ્રેડ કરો 

આ દિવાળી પર એમેઝોન ફ્રેશ સાથે તમારા પ્રિયજનો માટે શ્રેષ્ઠ ગિફ્ટ મેળવો

  • કરિયાણા પર ઓછામાં ઓછી 40% ની છૂટ અને દરરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓ પર 70% સુધીની છૂટનો આનંદ માણો, સાથે કૂપન્સ અને કેશબેક દ્વારા વધારાની બચતનો આનંદ માણો
  • પ્રોટીન, ફાઇબર અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર, દિવાળી માટે 509 રૂપિયામાં25% સુધીની છૂટ સાથે ઉપલબ્ધ એક શ્રેષ્ઠ ભેટ, હેપિલોપ્રીમિયમનેચરલકેલિફોર્નિયનઆલ્મન્ડ(500 ગ્રામ) અથવા ઉચ્ચ ગુણવત્તાવાળા કાજુથી બનેલી પરંપરાગત ઉત્સવની મીઠાઈ, 272 રૂપિયામાં20% સુધીની છૂટ સાથે ગીટસ કાજુ કતળી(250 ગ્રામ, 24 ટુકડાઓ) સાથે તમારા પ્રિયજનોને સરપ્રાઈઝ કરો. ડ્રાયફ્રૂટ્સ અને હેલ્ધી સ્નેક્સ પર 60% સુધીની છૂટ, તેમજ ચોકલેટ પર 35% સુધીની છૂટનો આનંદ માણો.

ટોચના સ્માર્ટફોન અને એસેસરીઝ પર અદ્ભુત ડીલ્સ સાથે દરેક તહેવારની ક્ષણને યાદગાર બનાવો

  • સેમસંગ: ફ્લેગશિપ સ્માર્ટફોનથી લઈને પ્રીમિયમ ઓડિયો એસેસરીઝ સુધી, સેમસંગ અદભુત કિંમતે અત્યાધુનિક ટેકનોલોજી ઓફર કરે છે, જેમાં ગેલેક્સીS24 અલ્ટ્રા5Gરૂ. 73,999* માં (રૂ. 1,750નાઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સહિત), ગેલેક્સી A55 5G
    રૂ. 23,999માં (રૂ. 19,000 ની ફ્લેટ બચત), ગેલેક્સીM36 5Gરૂ. 14,999 માં (રૂ. 8,000 ની ફ્લેટ બચત) અને ગેલેક્સીબડ્સ3 પ્રોરૂ. 10,999* માં (રૂ. 7,000નાઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સહિત) નો સમાવેશ થાય છે. સ્માર્ટફોન ઉપરાંત, ઉત્સવની બચત સેમસંગ55″ વિઝનAI 4K અલ્ટ્રાHD સ્માર્ટQLED ટીવી સાથે હોમ એન્ટરટેનમેન્ટ સુધી વિસ્તરે છે, જે એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર રૂ. 1,000 ના ફ્લેટ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે રૂ. 44,490માં ઉપલબ્ધ છે.
  • એપલ: રૂ. 11,900ની ફ્લેટ બચત સાથે રૂ. 47,999માં iPhone 15ખરીદો
  • વનપ્લસ: રૂ.36,999*માં સૌથી વધુ વેચાતા વનપ્લસ 13R (રૂ. 2,000 ના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સહિત), વનપ્લસનોર્ડ 5
    રૂ.30,249*માં (રૂ. 1,750 ના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સહિત) અને વનપ્લસબડ્સ 4રૂ. 4,970* માં (રૂ. 330 ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સહિત) સાથે અદભુત પ્રદર્શન અને નવીનતાનો અનુભવ કરો.
  • iQOO: 29,999 રૂપિયામાં8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે iQOO Neo 10 5Gઅને 17,499 રૂપિયામાંiQOO Z10R 5Gઅને બંને પર 2,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સાથે ઝડપ અને મજબૂતી માટે ડિઝાઇન કરાયેલા પર્ફોર્મન્સ-આધારિત સ્માર્ટફોન સાથે તમારા ગેમિંગ અનુભવને બેહતર બનાવો
  • 5G પર અપગ્રેડ કરો: 9,899 રૂપિયામાંરીઅલમી નારઝો 80લાઈટ 5G (5,100 રૂપિયાની ફ્લેટ બચત) અને 7,499 રૂપિયામાંરેડમીA4 5G (3,500 રૂપિયાની ફ્લેટ બચત) સહિત અસાધારણ મૂલ્યના ઉપકરણો ખરીદો
  • Xiaomi: 32,999 રૂપિયામાં Xiaomi 138 સેમી(55-ઇંચ) FX પ્રો QLED અલ્ટ્રા HD TVઅને 24,999 રૂપિયામાંXiaomi 108 સેમી(43-ઇંચ) FX પ્રો QLED અલ્ટ્રાHD TVસાથે ટીવી જોવાનો શ્રેષ્ઠ અનુભવ માણો
  • લિનોવો: માત્ર 61,990 રૂપિયામાંઉપલબ્ધ લિનોવો સ્માર્ટચોઇસ આઈડિયાપેડ સ્લિમ3સાથે સ્માર્ટ પસંદગી કરો અને દરેક કાર્ય ઝડપ અને કાર્યક્ષમતા સાથે પૂર્ણ કરો. પ્રદર્શન સાથે સમાધાન કર્યા વિના પોર્ટેબિલિટી ઇચ્છતા લોકો માટે, લિનોવો આઈડિયા ટેબ સ્માર્ટચોઇસ16,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.
  • સોની: સાંભળવાના અદભુત અનુભવ માટે રીઅલ-ટાઇમ નોઇઝ કેન્સલેશન સાથે પ્રસ્તુત છે નવાસોનીWH-1000XM6હેડફોન. બેંક ડિસ્કાઉન્ટ અને અન્ય ઑફર્સ પછી 38,490 રૂપિયાની પ્રારંભિક ચોખ્ખી અસરકારક કિંમતે ઉપલબ્ધ.

ડેકોર, ફર્નિચર અને કિચન એસેન્શીઅલસ પર ડીલ્સ સાથે તમારા ઘરને ઉત્સવની ભવ્યતાથી સજાવો

  • પ્લાન્ટેક્સ જેવી ટોચની બ્રાન્ડના કિચન અને બાથ ફિટિંગ પર, 6 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પો સાથે ઓછામાં ઓછી50% સુધીની છૂટનો આનંદ માણો. રૂ. 8,990 માં ઉપલબ્ધ 2-ઇન-1 બિસેલ ક્રોસવેવ HF2 સાથે તમારી દિવાળીની સફાઈ ઝડપી અને કાર્યક્ષમ બનાવો, જે એક જ પગલામાં ગંદકીવાળા ફ્લોરને વેક્યૂમ કરે છે અને ધોઈ નાખે છે, ગંદકી, ઢોળાઈ ગયેલી વસ્તુઓ અને ડાઘ દૂર કરે છે. રૂ. 1,599 માં ઉપલબ્ધ, ટકાઉ ટફન ઓપલવેર ગ્લાસમાંથી બનાવેલ લારાહ બાય બોરોસીલ બ્લુ ઇવ સિલ્ક સિરીઝ ઓપાલવેર ડિનર સેટસાથે તમારા દિવાળીના મેળાવડામાં પરંપરા અને ભવ્યતાનો સ્પર્શ ઉમેરો.
  • આ તહેવારોમાં તમારા ઘરને તાજગી આપવા માટે હોમ ફર્નિચરની વિશાળ શ્રેણી પર 80% સુધીની છૂટ મેળવો. સૌંદર્યલક્ષી ડિઝાઇન અને 15,290 રૂપિયામાં ઉપલબ્ધ ગોદરેજ ઇન્ટ્રીઓ બેડસાથે તમારા ઘરને અપગ્રેડ કરો અને તમારા ઘરમાં આરામ ઉમેરો.
  • ફ્લાવર ઓરા અને વધુમાંથી ટોચની પસંદગીઓ પર 80% સુધીની છૂટ અને ઓછામાં ઓછા 150 રૂપિયાનું કેશબેક મેળવો*. આ હાથથી બનાવેલા ઇન્ડિયન કારીગર દિયાસથી તમારી દિવાળીને રોશન કરો અને તમારા ઘર, ઓફિસ, બાલ્કની અથવા કોઈપણ ખૂણામાં આકર્ષણ ઉમેરો. સેટમાં બે બોક્સમાં 12 સુશોભન ટેરાકોટા દીવાઓ શામેલ છે, જે ફક્ત 259 રૂપિયામાં ઉપલબ્ધ છે. 

ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક પર અદ્ભુત ડીલ્સ સાથે ઉત્સવોમાં જોડાઓ

  • 123 કિમી IDC રેન્જ અને સલામતી માટે અદ્યતન સુવિધાઓ ધરાવતા અને રૂ. 1,04,999* (એક્સિસ/IDFC બેંક કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે દિલ્હી એક્સ-શોરૂમ કિંમત) માં ઉપલબ્ધ AtherRizta S ઇલેક્ટ્રિકસ્કૂટર સાથે તમારા તહેવારો દરમિયાન થતા પ્રવાસને વધુ સ્માર્ટ બનાવો.
  • પ્રદર્શન અને સ્ટાઇલ ઇચ્છતા લોકો માટે, હીરો મોટોકોર્પ XTREME 125R ABS બાઈકરૂ. 86,755* (એક્સિસ/IDFC બેંક કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે દિલ્હી એક્સ-શોરૂમ કિંમત) માં ઉપલબ્ધ છે.
  • રૂ. 3,899માં અગારોસુપ્રીમહાઇપ્રેશરવોશર (120બાર) સાથે તમારા વાહનોને શોરૂમ જેવો દેખાવ આપો.

એમેઝોન બજાર

બજેટ પ્રત્યે સભાન ખરીદદારો માટે, એમેઝોન બજાર આ તહેવારોમાં અસાધારણ લાભો લાવે છે. ગ્રાહકો ફેશન, હોમ ડેકોર, કિચનવેર અને ઇલેક્ટ્રોનિક એસેસરીઝ જેવી ટોચની શ્રેણીઓમાં રૂ. 49 થી શરૂ થતી લાખો ડીલ્સમાંથી ખરીદી શકે છે. ખરીદદારો વિવિધ વધારાની ઑફર્સ અને કેશબેક, મેગા પ્રાઈસ ડ્રોપ્સ, રૂ. 99 થી ઓછી કિંમતની ઑફર્સ અને વધુનો આનંદ માણી શકે છે અને તહેવારોની ખરીદીને બચતથી ભરપૂર બનાવી શકે છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી સ્ટોરફ્રન્ટ પર લાઇવ બધી ઑફર્સ જોવા માટે અહીં ક્લિક કરો.

Related posts

ધ પરફેક્ટ કોક હાફટાઈમ@આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ્સઃ કોક સ્ટુડિયો ભારત ઉજવણીમાં હોળી લાવી

truthofbharat

જ્ઞાનયોગ તિક્ષ્ણ હોય છે,જ્ઞાનને પણ શાસ્ત્રોમાં યજ્ઞ કહ્યો છે.

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં રિટેઈલ કારકિર્દી માટે 9400 યુવાનોને કુશળ બનાવવા માટે દોસ્ત સેલ્સ પ્રોગ્રામનું વિસ્તરણ

truthofbharat