ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુર પેટ્રિઓટ્સ દબંગ દિલ્હીને હરાવી ફાઈનલમાં; શ્રીજા અકુલા-યશાંશ મલિક 8-7ની રોમાંચક જીતમાં ઝળક્યા
ગુજરાત, અમદાવાદ ૧૩ જૂન ૨૦૨૫: ભારતીય સ્ટાર શ્રીજા અકુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં શુક્રવારે રમાયેલ સેમિફાઈનલમાં પણ પોતાનું અજેય અભિયાન જાળવી રાખ્યું...
