Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહાર કચ્છ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: પૂજ્ય મોરારીબાપુએ તાજેતરમાં બિહારમાં, કચ્છમાં અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરી...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જૈન કલ્ચરલ ગ્રુપ (જેસીજી) સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કચ્છની પવિત્ર ભૂમિ પરથી કથાનો વિરામ થયો; આગામી-૯૫૩મી કથા ૮ માર્ચથી સોનગઢ-વ્યારાથી શરૂ થશે

truthofbharat
સત્યની સાથે જે ચાલતું હોય એ સાહિત્ય છે. સાહિત્યએ આપણને ઊભા કર્યા છે. પરમપવિત્ર,પરમધામ,શાશ્વત પુરુષ,દિવ્યપુરુષ,આદિપુરુષ,અજપુરુષ,વિભુ, વ્યાપકપુરુષ એટલે ઈશ્વર. પ્રસિધ્ધિની ટોચ પર ગયા પછી સત્વ,રજ અને...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જે આ ત્રણ વસ્તુને ન જાણે એ જીવ છે:માયા,ઇશ અને હું કોણ એ.

truthofbharat
જેવા કર્મ કરે એવું બંધન કે મુક્તિ આપે એ ઈશ્વર. બધાથી પર જે સાક્ષી બનીને માયાને પ્રેરણા આપે એ તત્વ ઈશ્વર છે. સુખ અને દુઃખની...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કોઈના પ્રભાવમાં ન આવો પણ સામેવાળાનો સ્વભાવ જાણી લો.

truthofbharat
શરીરનું મૂળ પ્રાણ છે અને વેદનો પ્રાણ રામ છે. શાસ્ત્રનો સૂર અને સાર એ સમ ઉપર અટકે છે. કથા સાંભળ્યા પછી પ્રયોગ કરીને પ્રયાગ બનજો,...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાશે

truthofbharat
ચિત્તની શુધ્ધિ પાંચ રીતે થાય છે. ચિત્તની ત્રણ દશા છે:ઘોર,ઘનઘોર અને અઘોર. ચિત્ત સ્વયં એક ઈશ્વર છે. સત્ત અને આનંદનું મધ્યબિંદુ ચિત્ત છે. ધીંગી કચ્છ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભવ્ય નગર યાત્રાનું આયોજન

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫: અમદાવાદ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્પાઇનલ ફ્યુઝનને સમજો : આ ક્યારે આવશ્યક છે?

truthofbharat
લેખક: ડૉ. અમિત ઝાલા સિનિયર કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ કરોડરજ્જુ એ માનવ શરીર રચનાની કરોડરજ્જુ છે. આ માળખાકીય સપોર્ટ પૂરો પાડે છે, લવચીકતા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઈશ્વર એ છે જે સર્વજ્ઞ છે,જે સમર્થ છે.

truthofbharat
જે સકલ કલા અને ગુણોનાં ધામ છે એ ઇશ્વર છે. શંકર ચરિત્રનું ગાયન કરે છે અને હનુમાનજી ચરિત્રવાનનાંગુણોનું ગાયન કરે છે. જે યોગ,જ્ઞાન અને વૈરાગ્યનિધિ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કુંભ ક્ષેત્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫:પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલાં છતીસગઢનાં ૧૦ લોકો કુંભમાં સ્નાન કરવા નીકળ્યા હતા ત્યારે તેમની બોલેરો જીપ બસ સાથે અથડાતાં...