Category : ગરબા
મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ
ગુજરાત, અમદાવાદ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫: મુંબઈના બોરીવલીમાં યોજાશે ઐતિહાસિક ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’નું આયોજન, ગીતા રબારી પહેલી વાર બોરીવલીમાં આપશે પ્રસ્તુતિ....
