ભારતની પ્રાઇમ ફોકસ જનરેટિવ AI, કન્ટેન્ટ સર્જનના ભવિષ્યને સશક્ત બનાવવામાં વૈશ્વિક સ્તરે આગેવાની લે છે
પ્રાઇમ ફોકસ લિમીટેડની પેટાકંપની DNEG’s બ્રહ્માએ મેટાફિઝીકનું સંપાદન કર્યુ હોવાની ઘોષણા કરી DNEG ગ્રુપનો ભાગ એવી બ્રહ્મા વીડિયો, ઇમેજ અને ઓડીયો જેવી પ્રોડક્ટ્સમાં Ai-નેટીવનો વ્યાપક...
