રાજશ્રી સિનેમા OTT પર ’બડા નામ કરેંગે’ સાથે પ્રવેશ કરે છે: પરંપરા અને મહત્ત્વાકાંક્ષા વિશેની એક હ્રદયસ્પર્શી કથા
ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: એક મુલાકાતમાં શોરનર સૂરજ બરજાટ્યાએ ‘બડા નામ કરેંગે’, રાજશ્રી પ્રોડક્શનનું OTT જગતમાં પ્રથમ સાહસ, પાછળના તેમના વિઝન વિશે વાત કરી....