Truth of Bharat

Category : ગરબા

ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવરાત્રિ ના પ્રથમ દિવસે “શક્તિ સંધ્યા સિઝન-3′ માં દિવ્યા ચૌધરીના સૂર પર ઝૂમ્યાખેલૈયા

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવામાંગતા નથી. ત્યારે...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

UBN રંગ તાળી 2.Oના ગરબે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા

truthofbharat
કલરફુલ થીમ સાથે રજુ થનારા UBN રંગ તાળી 2.Oના ગરબા રહ્યાં આકર્ષણનું કેન્દ્ર “યુનિકોર્ન ઇન્ફ્રા” દ્વારા ખેલૈયાઓ માટે સુંદર સોગાદનું આયોજન રંગ તાળી 2.Oમાં ગરબા...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બીએનઆઈ અમદાવાદની ભવ્ય સિસિલિયન ગરબા રાત્રિ સાથે નવરાત્રીનો થયો પ્રારંભ

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: બીએનઆઈ અમદાવાદે ભવ્ય સિસિલિયન ગરબા સાથે નવરાત્રી ઉત્સવનું સ્વાગત કર્યું હતું, જેમાં 3,500 થી વધુ સહભાગીઓએ ભક્તિ, નૃત્ય અને...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વા મંત્રી ભારતીય ઉત્સવોની “ગ્લોબલ ફિમેલ વૉઇસ” તરીકે ઉભરી આવી

truthofbharat
પૂર્વા મંત્રી નવરાત્રી ઉત્સવ દરમિયાન અમદાવાદમાં એક પ્રખ્યાત ગરબા કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જે ભારતના ઉત્સવ અને ભક્તિ સંગીતમાં અગ્રણી “ફિમેલ વૉઇસ” તરીકેની તેમની સ્થિતિને...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

truthofbharat
ગુજરાત, અમદાવાદ | 22 સપ્ટેમ્બર 2025: અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા ફક્ત મહિલાઓ માટે “રોયલ રાની ગરબા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન

truthofbharat
સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન અને આમિર મીર દ્વારા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરાશે ગુજરાત, અમદાવાદ | 21 સપ્ટેમ્બર 2025: સોમવારથી શરુ થનારા નવલા નોરતાની ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવરાત્રિ મહોત્સવમાં શેરી ગરબા લઈને આવી રહ્યાં છે વિશ્વના સૌથી મોટા ગરબા

truthofbharat
નવરાત્રિમાં આ વખતે યુનિક થીમ સાથે “શેરી ગરબા”માં “નરેશ બારોટની મંડળી” ખેલૈયાઓને ઝુમાવશે “શેરી ગરબા”માં વિકલાંગ, દિવ્યાંગ, વૃદ્વાશ્રમના વડીલો, તેમજ અનાથ બાળકો દ્વારા માતાજીનું તેડુ...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બોસ ઈવેન્ટ દ્વારા પ્રસ્તુત નવલી નોરતાના ગરબે ઝૂમવા થઈ જાઓ તૈયાર

truthofbharat
“ગરબા ગ્રુવ”માં ખેલૈયાઓને ૧૦ દિવસ સદાય યાદ રહી જશે તેવો અનુભવ મળશે બાહુબલીના સેટઅપ સાથે, અમદાવાદની પોળની ઝલક “ગરબા ગ્રુવ”માં જોવા મળશે ગુજરાત, અમદાવાદ |...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

BNI અમદાવાદના સિસિલિયન ગરબા ગુલમોહર ગ્રીન્સ ખાતે યોજાશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫: બીએનઆઈ અમદાવાદ પરિવાર નવરાત્રિનું સ્વાગત કરવા માટે તેના લોકપ્રિય ‘સિસિલિયન ગરબા ૨૦૨૫’નું આયોજન કરવા તૈયાર છે. આ કાર્યક્રમ તહેવારની...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫: મુંબઈના બોરીવલીમાં યોજાશે ઐતિહાસિક ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’નું આયોજન, ગીતા રબારી પહેલી વાર બોરીવલીમાં આપશે પ્રસ્તુતિ....