Category : હેલ્થકેર
યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્મા અને શ્રી અજય ચૌધરી, IPS (ADGP) દ્વારા GMERS ગાંધીનગર ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
ગાંધીનગર, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — માનસિક આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા અને યુવાનોને મજબૂત તથા નશામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે, શ્રી વિદિત શર્મા (યુથ એમ્બેસેડર,...
સ્કૉલિયોસિસ ને સમજવું: કારણો, પ્રકારો અને બાળકો તેમજ પુખ્ત વયના લોકોમાં તેનો વિકાસ
ડૉ. અમિત ઝાલા, સિનિયર કન્સલ્ટન્ટસ્પાઇન સર્જન, એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ તંદુરસ્ત શરીરમાં સ્પાઇન એ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. 33ઇન્ટરલોકિંગબોન્સની બનેલી આ કોલમ આપણને ટટ્ટાર રાખે...
લીલાવતી હોસ્પિટલ એન્જ રિસર્ચ સેન્ટરે તેનું ગિફ્ટ સિટી એકમ લોન્ચ કરવા સાથે ગુજરાતમાં પહોંચ વિસ્તારી
ગાંધીનગર | ૨૦મી એપ્રિલ ૨૦૨૬ — પ્રાદેશિકઆરોગ્ય સંભાળમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં તેના આગામી એકમના લોન્ચ...
રોટરી ક્લબ અસ્મિતા અને શત્તાયુ આયુર્વેદ દ્વારા સાંધાના દુખાવા માટે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન
અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — શત્તાયુ આયુર્વેદના Dr. Ankur Kotadiya તથા રોટરી ક્લબ અમદાવાદ અસ્મિતાના સંયુક્ત ઉપક્રમ હેઠળ એક વિશેષ આયુર્વેદિક આરોગ્ય શિબિરનું...
મારુતિ સુઝુકી દ્વારા ‘જાગૃતિ’ ની શરૂઆત: ટ્રક ડ્રાઇવરો માટે 5-દિવસીય માર્ગ સુરક્ષા અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ
હંસલપુર | ૨૬ માર્ચ ૨૦૨૬ — મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”) એ તેની ફ્લેગશિપ પહેલ ‘જાગૃતિ’ ની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ તેના લોજિસ્ટિક્સ...
