પરાવાણી,વેદવાણી,સંતવાણી, ગુરુવાણી અને લોકવાણી પણ માતૃપંચક છે. પાંચેય વાણીએ માતાની વંદના કરી છે. ઊપરથી આવે તો એ નભવાણી અને કોઈ ભજનાનંદીની નાભિમાંથી ઉપર જાય તો...
આંતરિક પવિત્રતાના અભિયાનની જરૂર છે. કોઈ પહોંચેલા સાધુપુરુષનો સંગ આપણને અંદરથી તત્કાલ શુદ્ધ કરે છે. દ્વેષ રોષ અને ઈર્ષા ઓછી થશે તો આંતરિક શાંતિ પ્રાપ્ત...
પરમ સત્ય સામે આવે ત્યારે નાનકડા સત્યનું બલિદાન દેવાતું હોય છે. ઉષા,જાગૃતિ,સંધ્યા,નિશા અને નિદ્રા-પ્રકૃતિ પંચક છે. ઈશ્વર મળી ગયા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા...
ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫...
કથા માપવા નહિ,પામવા માટે છે. શ્રી,ક્ષમા,,શ્રધ્ધા,પ્રજ્ઞા,શાંતિ પણ માતૃપંચક છે. શ્રધ્ધા આપણને જ્ઞાન,વિવેક પ્રદાન કરે છે. અયોધ્યાનુંરામમંદિર કોટિ-કોટિ ભારતીયોનીશ્રધ્ધાનું પ્રતીક છે. ઘાટકોપર ખાતે ચાલી રહેલી રામકથામંગળવારેચોથા...
ગૌરી,ગાયત્રી,ગંગા,ગીતા અને ગૌમાતા આપણું માતૃપંચક છે. માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે,ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે...
પ્રયોગ જીવ કરે અને યોગ ઇશ્વર કરે. “ઘાટકોપર એ ઘટકોપર લાગે છે” વંદેમાતરમની દોઢ સદી વખતે માતૃપંચકનીવંદના થશે. “દુનિયાના પ્રસિદ્ધ રાષ્ટ્ર ગાયનોમાંવંદેમાતરમ પ્રથમ પંક્તિઓમાંબિરાજે છે”...
5555 યજ્ઞકુંડ સાથેનું ઐતિહાસિક આયોજન, 9999કિમીભારતભ્રમણ યાત્રા પણ યોજાશે અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન 21 થી વધુ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે ગુજરાત, અમદાવાદ...