Truth of Bharat

Category : ઓટોમોબાઈલ

ઓટોમોબાઈલગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ‘ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવી, લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો

truthofbharat
રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ================= -:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી:-...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લેક્સસ ઈન્ડિયાની નવી NX 350h – ભારતીય રસ્તાઓ માટે લક્ઝરી SUVનો એક્સપિરિયન્સ વધારશે

truthofbharat
બેંગ્લોર | 21મી ઓગસ્ટ 2025 – લેક્સસ ઇન્ડિયાએ પોતાની ખૂબ વખાણાયેલી એનએક્સ એસયુવીમાં સુધારાઓની જાહેરાત કરી છે, જે ભારતમાં ગ્રાહકોને અદ્યતન નવીનતા, શુદ્ધ પ્રદર્શન અને...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Škoda Auto પોતાની 25મી વર્ષગાંઠની ઉજવણી Kylaq, Kushaq અને Slaviaના લિમિટેડ એડિશનથી કરશે

truthofbharat
Škoda Autoની ભારતમાં સફરને ગતિ આપતી #FansOfSkoda ની એક ઝાંખી Kylaq, Kushaq, અને Slaviaના નવા એક્સક્લુઝિવ લિમિટેડ એડિશનો થકી વિશ્વભરમાં આગવી છબી નિર્માણ કર્યાના૧૩૦ વર્ષ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા 100 મેગ્ના ઈવી ઈન્ટરસિટી કોચનો પુરવઠો કરવા માટે ગ્રીન એનર્જી મોબિલિટી સોલ્યશન્સ સાથે સમજૂતી કરાર

truthofbharat
પેસેન્જર વેહિકલ એક્સપો 2.0 ખાતે આધુનિક મોબિલિટી સમાધાનનું પ્રદર્શન ચેન્નાઈ | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા 100 અત્યાધુનિક...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જેએલઆર ઇન્ડિયાએ રાજકોટ ખાતે ન્યુ ઓપન મોડેલ લક્ઝરી રિટેલ ફેસીલીટી મેસર્સ કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડનું અનાવરણ કર્યું

truthofbharat
સમગ્ર ભારતમાં મોર્ડન લક્ઝરી સેલ્સ સર્વિસ એન્ડ પાર્ટ એન્ડ પાર્ટસ રિટેલ સુવિધાઓ જેએલઆરની બ્રાન્ડના ગ્રાહકો માટે વધુ સારો અનુભવ પ્રદાન કરશે રાજકોટના ન્યૂ 150 ફૂટની...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત માટે નવી રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી: ડિઝાઇન, ઇનોવેશન અને કંટેમ્પરરી લક્ઝરી

truthofbharat
રેન્જ રોવરે ભારતમાં રેન્જ રોવર વેલાર પર ઓટોબાયોગ્રાફી રજૂ કરી – જેમાં સ્લાઇડિંગ પેનોરમિક રૂફ, ફુલ એક્સટેન્ડેડ વિન્ડસર લેધર અપગ્રેડ, સુડેક્લોથ હેડલાઇનિંગ અને મેરિડીયન™ 3D...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કાઇનેટિક ગ્રીન અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીનીએ વૈશ્વિક માર્કેટ માટે ઇલેક્ટ્રિક લક્ઝરી ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ રેન્જ ખુલ્લી મુકી

truthofbharat
⇒ “લાઇફસ્ટાઇલ ઇન મોશન” થીમ ધરાવતી, આ અદ્યતન રેન્જ ઇટાલિયન ડિઝાઇન અને ભારતીય નવીનતાનું મિશ્રણ રજૂ કરે છે નવી દિલ્હી, ભારત | ૧૮ જુલાઈ ૨૦૨૫: લક્ઝરી...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Škoda ઓટોના કસ્ટમર ટચપોઇન્ટસની સંખ્યા ભારતમાં 300ના સ્તરે પહોંચી

truthofbharat
શહેરોમાં 300 કસ્ટમર ટચપોઇન્ટ્સ સાથે નવું સીમાચિન્હ હાંસલ કર્યુ               મુખ્યવ્યવસાયિકઆવશ્યકતા: ભારતમાંસ્કોડાઓટોનાઉછાળામાટેનેટવર્કવિસ્તરણઅભિન્નઅંગછે. ડ્રાઇવીંગ સંબંધિતતા: નવા ભૌગોલિક પ્રદેશોમાં વિસ્તરતા અનેક...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે 148 એડવાન્સ્ડ સ્ટારબસ EVની BMTCને ડિલીવરી શરૂ કરી, બેંગાલુરુની ઇ-મોબિલિટી ડ્રાઇવમાં વધારો

truthofbharat
બેંગાલુરુ | ૧૪ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી મોટી વ્યાપારી વાહનોની ઉત્પાદક એવી ટાટા મોટર્સે આજે વધારાના 148 એડવાન્સ્ડ ટાટા સ્ટારબસ ઇલેક્ટ્રિક બસની બેંગાલુરુ મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેન્જ રોવર એસવી બ્લેક: લક્ઝરી લીડર માટે સેન્સરી ઑડિયો અને આકર્ષક નવી ડિઝાઇન માટે પાયોનિયર

truthofbharat
એક્સટેન્ડેડ ફેમિલી: 615PS V8 પાવરની સાથે, લક્ઝરિયસ રેન્જ રોવર SV લાઇન-અપમાં હવે રેન્જ રોવર SV સેરેનિટી, રેન્જ રોવર SV ઇન્ટ્રેપિડ અને 2025 ના અંતથી ઓર્ડર...