Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

30 સપ્ટેમ્બર 2025ના રોજ પરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો

સંયુક્ત પરિણામોના મુખ્ય અંશઃ

  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 2,827.5 કરોડની આવક થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 2,774.6 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં 9%નો વધારો દર્શાવે છે.
  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 3 કરોડ હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 434.2 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 18.9%નો ઘટાડો દર્શાવે છે.
  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 4 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 269.9 કરોડના સ્તરે હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 23.5%નો ઘટાડો દર્શાવે છે.

અલાયદા પરિણામોના મુખ્ય અંશઃ

  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 2,458.5 કરોડની આવક થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 2,430.7 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં 1%નો વધારો દર્શાવે છે.
  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 2 કરોડ હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 383.4 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 18.8%નો ઘટાડો દર્શાવે છે.
  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 3 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 229.0 કરોડના સ્તરે હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 23.0%નો ઘટાડો દર્શાવે છે.

30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા છ મહિનાના નાણાંકીય પરિણામો

સંયુક્ત પરિણામોના મુખ્ય અંશોઃ

  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા છ મહિનાના ગાળા માટે કામગીરીમાંથી રૂ. 6,028.3 કરોડની આવક થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 5,865.6 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં 8%નો વધારો દર્શાવે છે.
  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા છ મહિના માટે EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 7 કરોડ હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 956.6 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 7.9%નો ઘટાડો દર્શાવે છે.
  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા છ મહિના માટે ચોખ્ખો નફો રૂ. 4 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 623.9 કરોડના સ્તરે હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 16.4%નો ઘટાડો દર્શાવે છે.

અલાયદા પરિણામોના મુખ્ય અંશોઃ

  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા છ મહિનાના ગાળા માટે કામગીરીમાંથી રૂ. 5,321.1 કરોડની આવક થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 5,237.0 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં 6%નો વધારો દર્શાવે છે.
  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા છ મહિના માટે EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 7 કરોડ હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 867.1 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 6.5%નો ઘટાડો દર્શાવે છે.
  • 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા છ મહિના માટે ચોખ્ખો નફો રૂ. 0 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 534.5 કરોડના સ્તરે હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 12.1%નો ઘટાડો દર્શાવે છે.

“આ ક્વાર્ટર સુધી ચોમાસુ લંબાયુ હતું ત્યારે મોટાભાગના બજારોમાં માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો, છતાં અમે સિંગલ ડિજિટમાં ઉચ્ચ વોલ્યુમ વૃદ્ધિ અને ઓછી હકારાત્મક આવક વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા હતા. જોકે આ ક્વાર્ટરમાં આવક વૃદ્ધિ દર ઓછો હતો, અમારા અંદાજ મુજબ અમે એપ્રિલ’25 થી સપ્ટેમ્બર’25ના સમયગાળા દરમિયાન પેઇન્ટ અને કોટિંગ્સ ક્ષેત્રે મુખ્ય લિસ્ટેડ કંપનીઓમાં નાણાકીય વર્ષ 25ના સ્તરો કરતાં અમારા બજારહિસ્સામાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું છે.

નકારાત્મક સ્કેલ અસરને કારણે નફાકારકતાને માઠી અસર થઇ હતી અને એક્સટેરિયર પ્રોડક્ટ્સના ઓછા વેચાણને કારણે અને તે ત્રિમાસિક ગાળામાં બ્રાન્ડ બિલ્ડીંગ પ્રયત્નોને કારણે પ્રોડક્ટ મિક્સ વિપરીત રહ્યા હતા.

અમે વોટરપ્રુફીંગ, બાંધકામને લગતા કેમિકલ્સ અને વુડ કોટીંગ્સના સેગમેન્ટ્સ પરના મહત્ત્વના ફોકસમાં તંદુરસ્ત અને મજબૂત વૃદ્ધિ મેળવવાનું સતત રાખ્યુ છે. ઓટોમોટીવ અને પાવર કોટીંગ્સ પર્ફોમન્સ થોડા સારા રહ્યા હોવાના કારણે મિડ-સિંગલ આંકની વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી જ્યારે સક્રિય કોટીંગ્સ અને જનરલ ઔદ્યોગિક કોટીંગ્સએ સમાન વૃદ્ધિ મેળવી હતી.

અમારી પેટાકંપનીઓ અને સંયુક્ત સાહસો (JV) જેમ કે BJN નેપાળ, SBL સ્પેસિયાલિટી કોટીંગ્સ પ્રાયવેટ લિમીટેડ, બર્જર રોક પેઇન્ટ્સ પ્રાયવેટ લિમીટેડ વગેરેએ સાધારણ આવકવૃદ્ધિ પ્રાપ્ત કરી હતી પરંતુ કિંમત દબાણનો સામનો કરતા ઘટાડાતરફી નફા કામગીરીમાં પરિણમી હતી.

તમામ સેગમેન્ટમાં ઘરેલુ માંગ પરિબળોમાં ધીમો સુધારો આગળ જતા સકારાત્મક પરિબળ છે. ચાલુ નાણઆંકીય વર્ષના બાકીના સમયગાળામાં માંગમાં સુધારો થાય તેવી આશા સેવીએ છીએ.

હાલમાં ચાલુ અસ્થિર જિયોપોલિટીકલ પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ટેરિફ વાટાઘાટની અનિશ્ચિતતા આગળ જતા સંભવિત જોખમી પરિબળો છે અને આ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલવાઇ જશે તેવી અમને આશા છે.

બર્જર પેઇન્ટસ અમારા નેટવર્ક વિસ્તરણ, નવીનતા અને બ્રાન્ડ બિલ્ડીંગને સતત રાખશે જે અમારા રોકાણકારો અને હિસ્સાધારકો માટે મૂલ્ય નિર્માણને સતત રાખશે” એમ બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયા લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અભિજીત રોયએ જણાવ્યું હતું.

Related posts

નુવોકો વિસ્તાસે પૂર્વમાં વિસ્તરણ યોજના જાહેર કરી

truthofbharat

ભારતથી ચિયાંગ માઈ ફરવા જવાના 5 કારણો

truthofbharat

મેક્સ ફેશને આ ઉનાળઆમાં ડિઝનીના ‘લિલો એન્ડ સ્ટિચ’થી પ્રેરિત એક ટ્રોપિકલ કલેક્શન લૉન્ચ કર્યું

truthofbharat