Truth of Bharat

Author : truthofbharat

3097 Posts - 0 Comments
અવેરનેસગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા અભૂતપૂર્વ વૃદ્ધિ અને માઈલસ્ટોન સાથે નવા વર્ષ અને બીજી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી

truthofbharat
અમદાવાદ 28 ડિસેમ્બર 2024 – રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને ગોયલ વોટર પાર્ક, કોલાટ ખાતે નવા વર્ષ કમ સેકન્ડ એનિવર્સરી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કર્યું હતું....
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સસ્પેન્સ , થ્રિલર ગુજરાતી મુવી 31 ડિસેમ્બરનું પ્રીમિયર અમદાવાદ ખાતે યોજાયું

truthofbharat
અમદાવાદ 28મી ડિસેમ્બર 2024: 31 ડિસેમ્બર ની રાત બધા માટે ન્યુ યર સેલિબ્રેશન નો બહુમૂલ્ય મોકો હોય છે. આખી દુનિયા મ્યુઝિક ના તાલે થરકીને જ્યારે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુમાં વાહન અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

truthofbharat
ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના ૫ જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું...
આંતરરાષ્ટ્રીયગુજરાતગુજરાત સરકારભારત સરકારરાજકારણરાષ્ટ્રીયહેડલાઇન

92 વર્ષની વયે ભારતના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું નિધન

truthofbharat
ભારતીય રાજનીતિ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ગુજરાત, અમદાવાદ 27મી ડિસેમ્બર 2024: 2 વર્ષની વયે ભારતના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો....
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.

truthofbharat
ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ. આચરણથી ભજનને અનાવૃત કરી શકાય છે. ભજન પ્રગટ કરવા એકાંત, અશ્રુ, આશ્રય, ગાયન, માળા-બેરખો...
ઉદ્યોગસાહસિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડિજિટલ ઇન્ડિયા પહેલને સપોર્ટ કરતાં યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુઃ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે આઇટી સર્વિસિસની વિશાળ શ્રેણી ઉપલબ્ધ

truthofbharat
Xcort કંપનીએ ઓન-ડિમાન્ડ આઇટી રિપેર સર્વિસ in એપ લોંચ કરી, જે ગુજરાતમાં ગ્રાહકોને ઘરઆંગણે લેપટોપ અને ડેસ્કટોપ રિપેરની ઉત્કૃષ્ટ સર્વિસ ઓફર કરે છે આઇટી સર્વિસમાં...
Uncategorized

અમેરિકાની કંપનીમાં પાંચ લાખ ડોલરનું રોકાણ કરાવી વેપારી સાથે છેતરપિંડી આચરી

truthofbharat
અમદાવાદઅમેરીકામાં વિઝા લેવાનું રાણીપના વેપારીને મોઘું પડ્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારીને ઠગ ટોળકીએ અમેરિકા સ્થિત કંપનીમા પાંચ લાખ ડોલર એટલે કે 3. 10...