Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

22 સપ્ટેમ્બરથી ફક્ત પ્રાઇમ મેમ્બરો માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલનો પ્રારંભ

વર્ષની સૌથી ઓછીકિંમતો અને સેમસંગ, એપલ, ઇન્ટેલ, HP, આસુસ, ટાઇટન, HP, લિબાસ, લોરિયલ સહિતની બીજી કેટલીય સૌથી મોટી બ્રાન્ડ્સ પર શ્રેષ્ઠ ડીલ્સ મેળવવા માટેપ્રાઇમ મેમ્બરશિપ મેળવવાનો શ્રેષ્ઠ સમય

ટોચનીડીલ્સમાં iPhone 15 INR 59,99043,749*માં, સેમસંગ ગેલેક્સી S24 Ultra 5G INR 1,34,99971,999માં, બોટ રોકર્ઝ650 Pro INR 8,9902,299*માં અને બીજું ઘણું સામેલ છે

  • સૌથી વિશાળ સિલેક્શન અને મૂલ્ય: ગ્રાહકો in પર સેમસંગ, એપલ, ઇન્ટેલ, HP, આસુસ, ટાઇટન, HP, લિબાસ, લોરિયલ અને તેના સહિતની બીજી કેટલીય સૌથી મોટી બ્રાન્ડ્સના 30,000+ થી વધુ નવા લોન્ચના વિશાળ સિલેક્શન સાથે1 લાખથી વધુ ઉત્પાદનો માટે વર્ષના સૌથી ઓછા ભાવો, આકર્ષક ડીલ્સ અને ઓફરો એક્સપ્લોર કરી શકે છે. સ્માર્ટફોન પર 40% સુધીની છૂટ; ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યૂટી, ઘરના રસોડા અને આઉટડોર ઉત્પાદનો પર 80% સુધીની છૂટ; રોજિંદી જરૂરિયાતો પર 70% સુધીની છૂટ; ટીવી અને ઘરના ઉપકરણો પર 65% સુધીની છૂટ; એમેઝોન ફ્રેશ, એલેક્સા સાથે ઇકો, ફાયરટીવી અને કિંડલઅને ઘણા બધા પર 50% સુધીની છૂટ મેળવો.
  • પ્રાઇમ ફેસ્ટિવ ઓફરો: સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સિસ, ફેશન, ઘર અને રસોડું, બ્યૂટી અને તેના જેવી બીજી ઘણી કેટેગરીઓમાં હાલની ફેસ્ટિવ ડીલ્સ ઉપરાંત 10% સુધીની છૂટ.
  • બેંક અને ટ્રાવેલ ઓફરો: ગ્રાહકો SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે, અન્ય અગ્રણી બેંકો તરફથી આકર્ષક ઓફરો મેળવી શકે છે અને Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અમર્યાદિત કૅશબૅક મેળવી શકે છે. મુસાફરીના શોખીનો માટે, Amazon Pay દ્વારાફ્લાઇટ પર 20% સુધીની છૂટ, હોટેલ રોકાણ પર 45% સુધી અને બસના બુકિંગ પર 17% સુધીની છૂટ આપવામાં આવે છે. Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ ધારકોને મુસાફરીના બુકિંગ પર વધારાનું 5% અમર્યાદિત કૅશબૅક મળે છે.
  • આ તહેવારોની સિઝનમાં મનોરંજન:પ્રાઇમ વીડિયોતરફથી બ્લોકબસ્ટર મનોરંજનની વિવિધ લાઇન-અપ, વિવિધ ભાષાઓ અને શૈલીઓમાં, જેમાં તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટીની ડુ યુ વોના પાર્ટનર, રજનીકાંત અને નાગાર્જુનની કુલી, ધ ગર્લફ્રેન્ડ, જનરલ વી સિઝન2, પ્લે ડર્ટી અને અવર ફોલ્ટ (કલ્પા નુએસ્ટ્રા)નો સમાવેશ થાય છે. એમેઝોન MX પ્લેયર પર મફત મનોરંજન મેળવો જેમાંઅશ્નીર ગ્રોવર સાથેની નવી રિયાલિટી સિરિઝ રાઇઝ એન્ડ ફોલ, રિટર્ન ઓફ સિક્સર અને જમનાપાર, અને વિવિધ ભાષાઓમાં શો અને ફિલ્મોના વ્યાપક કેટલોગનો આનંદ માણો.
  • એમેઝોન પ્રાઇમ સાથે લાખો ઉત્પાદનો પર અમર્યાદિત મફત સમાન-દિવસે/આગલા દિવસે ડિલિવરી

નવી દિલ્હી | 20મી સપ્ટેમ્બર 2025: તહેવારોની આ મોસમમાં, એમેઝોન પોતાના પ્રાઇમ મેમ્બરો માટે ઉજવણીને વધુ ઉજળી બનાવી રહ્યું છે, જે અંતર્ગત એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન વધુ મૂલ્ય, સુવિધા અને આનંદ પ્રદાન કરવા માટે રચાયેલા અનેક લાભો છે. 22 સપ્ટેમ્બરથી 24 કલાક વહેલાં શરૂ થઈ રહેલા પ્રાઇમ અર્લી ઍક્સેસની દ્વારા, મેમ્બરોને સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સિસ, ફેશન, ઘર અને રસોડું, બ્યૂટી અને તેના જેવી બીજી કેટલીય કેટેગરીઓમાં હાલનીફેસ્ટિવ ડીલ્સ ઉપરાંત 10% સુધીની છૂટ પણ મળશે. 

પ્રાઇમમાં શ્રેષ્ઠ અનુકૂળતા અને મૂલ્યને મનોરંજન સાથે જોડવામાં આવે છે, જેથીમેમ્બરો દરેક ક્ષણનો વધુ લાભ મેળવી શકે તેની ખાતરી થાય છે. પ્રાઇમ 10 લાખથી વધુ ઉત્પાદનો પર સમાન દિવસે મફત સેવા અને 40 લાખથી વધુ ઉત્પાદનો પર બીજા દિવસે ડિલિવરી પહોંચાડીને ડિલિવરીની ગતિને નિરંતર ફરીથી પરિભાષિતકરે છે. એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ માટે અરજી કરનારા પ્રાઇમ યુઝર્સ₹3,000ના મૂલ્યના સ્વાગત પુરસ્કારો અનલૉક કરી શકે છે અને એમેઝોન પર શોપિંગ અને મુસાફરીના બુકિંગ પર અમર્યાદિત 5% કૅશબૅક મેળવી શકે છે. આ ઉપરાંત, પ્રાઇમ NPCI ભારત બિલપે દ્વારા નો-કોસ્ટ EMI, પ્રારંભિક ડીલ્સ, કૅશબૅકઓફરો અને નિર્બાધસબ્સ્ક્રિપ્શન ચુકવણીઓ દ્વારા બચત કરવાનું વધુ સરળ બનાવે છે, જ્યારે એરટેલ, ટાટા પ્લે અને અન્ય સાથેની ભાગીદારીથી ઍક્સેસ વધુ સરળ બની જાય છે.

મેમ્બરોખરીદી ઉપરાંત, પ્રાઇમ વીડિયો અને MX પ્લેયર પર બ્લોકબસ્ટર મનોરંજન, એમેઝોન મ્યુઝિક પર જાહેરાત-મુક્ત સંગીત અને પોડકાસ્ટ,પ્રાઇમ રીડિંગ દ્વારા લોકપ્રિય પુસ્તકો અને પ્રાઇમ ગેમિંગ પર ઇમર્સિવ અનુભવોનો આનંદ પણ માણે છે. આ ફેસ્ટિવ સિઝનમાં, પ્રાઇમ વીડિયો તમારા માટે ભારત અને દુનિયાભરની ભાષાઓ અને શૈલીઓમાં 13 નવી સિરિઝ અને મૂવીઝની રોમાંચક લાઇન-અપ લાવ્યું છે. વૈશ્વિક મનોરંજનના ચાહકો માટે, પ્રાઇમ વીડિયો તમને વિવિધ પ્રકારની મૂવીઝ અને સિરિઝથી આવરી લે છે. શેન બ્લેક દ્વારા દિગ્દર્શિત ક્રાઇમ થ્રિલર પ્લે ડર્ટીમાં માર્ક વાહલબર્ગ, લેકીથ સ્ટેનફિલ્ડ અને રોઝા સાલાઝારએ અભિનય આપ્યો છે અને 1 ઓક્ટોબરના રોજ તેનો પ્રીમિયર થશે. નિકોલ વોલેસ અને ગેબ્રિયલ ગુવેરાના અભિનયવાળીખૂબ જ પ્રિય કપલેબલ્સ ગાથા 16 ઓક્ટોબરના રોજ ફાઇનલ ચેપ્ટર – અવર ફોલ્ટ (કલ્પા નુએસ્ટ્રા) સાથે સમાપ્ત થશે. આ તહેવારોની મોસમમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો ટોક શો ટુ મચ વિથ ટ્વિંકલ એન્ડ કાજોલનો આનંદ માણો, જેનો પહેલો એપિસોડ 25 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે અને દર ગુરુવારે નવા એપિસોડ રિલીઝ થશે.

એમેઝોન MX પ્લેયર દ્વારા એવોર્ડ વિજેતા વેબ સિરિઝ, રિયાલિટી શો, આંતરરાષ્ટ્રીય સામગ્રી અને વિવિધ ભાષાઓમાં મૂવીની વિશાળ લાઇબ્રેરીની ફેસ્ટિવ લાઇન-અપ રજૂ કરવામાં આવે છે. ઉજવણીની શરૂઆત રાઇઝ એન્ડ ફોલ દ્વારા થઈ રહી છે, જે અશ્નીર ગ્રોવર દ્વારા 16 સેલિબ્રિટી સ્પર્ધકો સાથે હોસ્ટ કરવામાં આવી રહેલો એક અનસ્ક્રિપ્ટેડ રિયાલિટી શો છે, જે 17 ઓક્ટોબરના રોજ તેના અંતિમ તબક્કામાં પહોંચશે. આ સિઝનમાં સંખ્યાબંધ ફ્રેન્ચાઇઝી – સિક્સરસિઝન2 (24 સપ્ટેમ્બર) પણ પાછી આવશે, ક્રિકેટ, રેઝિલન્સ અને ફ્રેન્ડશિપ એક્સપ્લોર થશેઅને જમનાપાર આવશે તેમજઓક્ટોબરની શરૂઆતમાં શેન્કીની હૃદયસ્પર્શી યાત્રા ચાલુ પણ ચાલુ રહેશે. આની સાથે-સાથે, MX Vdesiદ્વારા માય લવલી લાયર, ટ્વિંકલિંગ વોટરમેલન અને વેડિંગ ઇમ્પોસિબલ જેવા લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ટાઇટલ લાવવામાં આવ્યા છે, જે હિન્દી, તમિલ અને તેલુગુમાં ડબ કરવામાં આવ્યા છે.

એક્સક્લુઝિવ વહેલા ઍક્સેસથી લઈને બ્લોકબસ્ટર ડીલ્સ, અમર્યાદિત ઝડપી ડિલિવરી અને મનોરંજનના અજોડવિકલ્પો સુધી, પ્રાઇમ સમગ્ર ભારતના લાખો મેમ્બરો માટે રોજિંદા જીવનને નિરંતર વધુ સારું બનાવે છે. પ્રાઇમને વધુ સમાવિષ્ટ બનાવવા માટે, મેમ્બરશિપ ફક્ત ₹399થી શરૂ થતા ટિઅર્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો ₹1,499માં પ્રાઇમ વાર્ષિક પણ પસંદગી કરી શકે છે, જેમાં બધા લાભો મળે છે; ₹799માં પ્રાઇમ લાઇટ ઉપલબ્ધ છેજેમાં શોપિંગના લાભોની સાથે મર્યાદિત પ્રાઇમ વીડિયો ઍક્સેસ મળે છે; અથવા ₹399માં પ્રાઇમ શોપિંગ એડિશન ઉપલબ્ધ છેજે ફક્ત શોપિંગના લાભો માટે રચાયેલો વિકલ્પ છે. 

એમેઝોન પ્રાઇમ ઇન્ડિયાના ડિરેક્ટર અને હેડ અભિનવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “તહેવારોનો સમય મતલબ આનંદ અનેઘરોને અપગ્રેડ કરવાનોતેમજ પ્રિયજનોને ગિફ્ટ આપવાનો સમય હોય છે. પ્રાઇમ દ્વારા, અમે મેમ્બરોને શ્રેષ્ઠ ખરીદી, બચત અને મનોરંજનનો સમન્વય કરતો અનુભવ આપવા બદલ ખુશી અનુભવીએ છીએ. આ દિવાળીએ, વહેલા ઍક્સેસ, વિશિષ્ટ પ્રાઇમ ફેસ્ટિવ ઓફરો અને ડિલિવરીની અજોડ ગતિ જેવા લાભો મળવાથી, પ્રાઇમ મેમ્બરો મોટી, ઉજવણી અને વધુ રિવોર્ડિંગ ઉજવણીઓ કરી શકશે.”

Amazon.in દ્વારા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 પૂર્વે’અર્લી ડીલ્સ’ પણ રજૂ કરવામાં આવી છે, જેની શરૂઆત13 સપ્ટેમ્બરથી થઈ છે અને તેમાં ગ્રાહકોને આકર્ષક પ્રી-ફેસ્ટિવલ ઓફરોઆપવામાં આવે છે.ગ્રાહકો Amazon.in પર સેમસંગ, એપલ, ઇન્ટેલ, HP, આસુસ, ટાઇટન, HP, લિબાસ, લોરિયલ અને તેના સહિતની બીજી કેટલીય સૌથી મોટી બ્રાન્ડ્સના 30,000+ થી વધુ નવા લોન્ચના વિશાળ સિલેક્શન સાથે 1 લાખથી વધુ ઉત્પાદનો માટે વર્ષના સૌથી ઓછા ભાવો, આકર્ષક ડીલ્સ અને ઓફરો એક્સપ્લોર કરી શકે છે. સ્માર્ટફોન પર 40% સુધીની છૂટ; ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યૂટી, ઘરના રસોડા અને આઉટડોર ઉત્પાદનો પર 80% સુધીની છૂટ; રોજિંદી જરૂરિયાતો પર 70% સુધીની છૂટ; ટીવી અને ઘરના ઉપકરણો પર 65% સુધીની છૂટ; એમેઝોન ફ્રેશ, એલેક્સા સાથે ઇકો, ફાયર ટીવી અને કિંડલ અને ઘણા બધા પર 50% સુધીની છૂટ મેળવો.આ વર્ષનો શોપિંગ ફેસ્ટિવલ વિસ્તૃતકરાયેલા ડિલિવરીનાં નેટવર્ક્સ, AI-સંચાલિત શોપિંગ ટૂલ્સ અને તહેવારોની ઉજવણીને પૂરક બનાવવા માટે વિશિષ્ટ મનોરંજનના વિકલ્પો પૂરા પાડીને ખરીદીના વધુ ઉન્નત અનુભવો લાવ્યો છે.

એવી ડીલ્સ જે તમે નહીં જ ચૂકો:

  • સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા 5G 9 મહિના સુધીના NCEMI ડિસ્કાઉન્ટ સાથે INR71,999 માં ઉપલબ્ધ
  • બેંક ઓફર સહિત INR 43,749 માં iPhone 15મેળવો
  • કૂપન ઓફર સહિત INR8,999માં realme NARZO 80 Lite 5Gમેળવો
  • વધારાના INR 200 બેંક ડિસ્કાઉન્ટ સાથેINR2,299 માંબોટ રોકર્ઝ 650 પ્રો
  • સેમસંગ ગેલેક્સી વોચ6 ક્લાસિક LTEપર ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ દ્વારા વધારાનાINR 3,000 ની છૂટ
  • OnePlus Nord Buds 3બેંક ઓફર સહિતવર્ષના સૌથી સસ્તા ભાવે INR 1,599 માં ઉપલબ્ધ
  • 5% પ્રાઇમ કૂપન સહિત INR 672 માં લોરિયલ પ્રોફેશનલ શેમ્પૂ મેળવો
  • અર્બન કંપનીનું નેટિવ સ્માર્ટ ડોર લોક INR14,498 માં ઉપલબ્ધ
  • INR8,999 માં આજીવન ટકે તેવું ફોલ્ડેબલ વોકિંગ પેડ

તમામ ડીલ્સ અહીં જોઈ શકાય છે.

ખરીદીને વધુ લાભદાયી બનાવવા માટે, Amazon Pay Later આગામી ત્રણ મહિના માટે ફેશન, ફર્નિચર, રસોડાના ઉપકરણો અને બીજી કેટલીય વસ્તુઓ પર વિશેષરૂપે નો-કોસ્ટ EMI પ્લાન આપે છે. પાત્રતા ધરાવતા ગ્રાહકોAmazon.in પર ખરીદી, રિચાર્જ, બિલ ચુકવણી અને મુસાફરીના બુકિંગ માટે INR 60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટ મેળવી શકે છે. રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ દ્વારા, છેલ્લા ત્રણ મહિનામાં 25 ટ્રાન્ઝેક્શન પૂરા કરનારા ગ્રાહકો પસંદગીની કેટેગરીમાં 5% કૅશબૅક* (નોન-પ્રાઇમમેમ્બરો માટે 3%) ચોક્કસપણે અનલૉક કરી શકે છે(નિયમો અને શરતો લાગુ). તમામ વિગતો માટેઅહીં ક્લિક કરો.

આ તહેવારોની મોસમમાં, પ્રાઇમ સાથે વધુ મોટી અને ઉજળી ઉજવણી કરો. વધુ જાણવા, https://www.amazon.in/amazonprimeની મુલાકાત લો.

Related posts

ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન” યોજાઈ

truthofbharat

FOREVERMARK DIAMOND JEWELLERY ભારતમાં લોન્ચ

truthofbharat

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

truthofbharat