55 કરોડથી વધારે પ્રોડક્ટ્સની સેમ-ડે અથવા નેક્સ્ટ-ડે ડિલિવરી સાથે પ્રાઇમ મેમ્બર્સ માટે વર્ષ 2025માં ફાસ્ટેટ ડિલિવરી સ્પીડ નોંધવામાં આવી
ભારતમાં પ્રાઇમ મેમ્બર્સે વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપના ખર્ચથી સરેરાશ 2 ગણી જેટલી રકમની બચત કરી
ભારતના નોન-મેટ્રો શહેરમાંથી 70%થી વધુ નવા પ્રાઇમ મેમ્બર સાઇનઅપ ચાલુ રહ્યાં
બેંગલુરુ | ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૬ — એમેઝોને આજે જાહેરાત કરી છે કે 55 કરોડથી વધુ પ્રોડક્ટ્સની સેમ-ડે અથવા નેક્સ્ટ-ડે ડિલિવરી સાથે પ્રાઇમ મેમ્બર્સ માટે વર્ષ 2025ના વર્ષમાં સૌથી ફાસ્ટેટ ડિલિવરી નોંધવામાં આવી છે, જેમાં ગત વર્ષની સરખામણીમાં 40% વધારો નોંધાયો છે. ભારતમાં પ્રાઇમ મેમ્બર્સે વર્ષ 2025માં વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપના ખર્ચની સરખામણીમાં સરેરાશ બે ગણી જેટલી રકમ પણ બચાવી છે, જે સમગ્ર દેશભરના ગ્રાહકોને પ્રાઇમ દ્વારા પૂરા પાડવામાં આવતું મૂલ્ય રેખાંકિત કરે છે. ટોચના10% પ્રાઇમ મેમ્બર તેમની પ્રાઇમ મેમ્બરશિપના ખર્ચ કરતાં આઠ ગણીથી વધારે રકમ બચાવે છે, જે તે સાબિત કરે છે કે ગ્રાહકો દ્વારા Amazon.in ઉપર જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે પ્રાઇમ એકથી વધુ રિવૉર્ડ, એક્સક્લુઝિવ ડીલ્સ, ઑફર્સ અને કેસબેકની સાથે ફ્રી અને ફાસ્ટ ડિલિવરી સાથે તેમને વધુ બચત કરવામાં મદદ કરે છે. ફાસ્ટ ડિલિવરી અને ગ્રેટ ડીલ્સ સિવાય, પ્રાઇમ મેમ્બરશિપ નવી પ્રોડક્ટ લૉન્ચનો વહેલો એક્સેસ, પ્રાઇમ વીડિયો ઉપર એવૉર્ડ વિનિંગ શો અને મૂવી, અનલિમિટેડ મ્યુઝિક સ્ટ્રિમિંગ, આકર્ષક ગેમિંગ પર્ક અને વિશેષ તૈયાર કરેલા રીડિંગ કન્ટેટન્ટ જેવા અનેક લાભોનો ખજાનો મેળવી શકે છે.
એમેઝોન ઉપર ભારતના નોન-મેટ્રો શહેરોમાંથી 70%થી વધારે નવા પ્રાઇમ મેમર્સ સાઇન અપ કરી રહ્યાં છે અને તેઓ નોન-પ્રાઇમ મેમ્બર્સની સરખામણીમાં પાંચ વખત વધુ વખત શોપિંગ કરે છે. એમેઝોન બેંગલુરુ, દિલ્હી-NCR અને મુંબઇના કેટલાક વિસ્તારોમાં થોડી મિનિટોમાં એમેઝોન નાઉ સાથે તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી ઉપલબ્ધ કરે છે, જે અંતર્ગત પ્રાઇમ મેમ્બર એક વખત આ સેવાનો ઉપયોગ શરૂ કરે તેની સાથે તેમની શોપિંગ ફ્રિકવન્સી ત્રણ ગણી કરતાં જોવા મળ્યાં છે.
એમેઝોન ઇન્ડિયા પ્રાઇમના ડિરેક્ટર અને હેડ અભિનવ અગ્રવાલે જણાવ્યું હતું કે,”અમારા દરેક કાર્યમાં અમારા ગ્રાહકો કેન્દ્રસ્થાને છે અને અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે પ્રાઇમ તેમના રોજિંદા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. ભલે છેલ્લી ઘડીની જરૂરિયાત હોય, આયોજનપૂર્ણ ખરીદી હોય અથવા સમગ્ર પરિવારના આનંદ માટે મનોરંજનની વાત હોય, પ્રાઇમ સ્પીડ, વિશિષ્ટ મૂલ્ય અને સુગમતા પૂરી પાડવા માટે ડિઝાઇન કરાયેલું છે. અમે અમારા ગ્રાહકો માટે સતત નવીન આવિષ્કાર કરવાનું ચાલુ રાખીને રોમાંચની લાગણી અનુભવીએ છીએ અને સમગ્ર દેશભરમાં વધુ ઝડપી ડિલિવરી, શ્રેષ્ઠ ડીલ્સ અને વ્યાપક પસંદગીઓનો એક્સેસ, કન્ટેન્ટ અને એન્ટરટેઇનમેન્ટના વધુ સારા વિકલ્પો અને પ્રાઇમ મેમ્બર્સ માટે વધુ સુગમ અને રિવૉર્ડિંગ બનાવતાં એક્સક્લુઝિવ બેનિફિટ્સ મારફતે અમારા મેમ્બર્સને વિશિષ્ટ લાભો ઉપલબ્ધ કરાવે છે.”
પ્રાઇમની વધી રહેલી સ્વીકૃતિ એમેઝોનના લોજિસ્ટિક્સ અને ડિલિવરી નેટવર્કમાં તેના લાંબાગાળાના રોકાણને આભારી છે, જે સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને સ્પીડ અને સિલેક્શનનું મજબૂત નેટવર્ક ઉપલબ્ધ કરાવવાનો હેતુ ધરાવે છે. ભારતના સૌથી સલામત, સૌથી ઝડપી અને સૌથી વિશ્વસનીય ઓપરેશન નેટવર્કનું નિર્માણ કરવાની અને તેનું સંચાલન કરવાની કટિબદ્ધતાના ભાગરૂપે એમેઝોન ઇન્ડિયાએ 2025માં રૂ.2,000 કરોડથી વધુ રકમનું રોકાણ કર્યુ છે. તેના રોકાણનો ઉપયોગ ઓપરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તૃત બનાવવા અને અપગ્રેડ કરવા, સંલગ્ન સલામતી અને સુખાકારીમાં વધારો કરવા અને તેના ઓપરેશન નેટવર્ક માટે નવા ટૂલ્સ અને ટેક્નોલોજી વિકસાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
એમેઝોન પ્રાઇમ તમારા જીવનના દરેક દિવસને વધુ સારો બનાવવા ડિઝાઇન કરવામાં આવ્યું છે કારણ કે તે એક જ મેમ્બરશિપમાં શ્રેષ્ઠ શોપિંગ, સેવિંગ્સ અને એન્ટરટેઇનમેન્ટ અનુભવ પૂરો પાડે છે. ભારતમાં, મેમ્બર્સ પસંદ કરેલા શહેરોમાં એમેઝોન નાઉ ઉપર થોડી જ મિનિટોમાં ડિલિવરી, 10 લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપર અનલિમિટેડ સેમ ડે ડિલિવરી, 40 લાખ પ્રોડક્ટ્સ ઉપર નેક્સ્ટ-ડે ડિલિવરી અને 20,000થી વધુ ટોપ-સેલિંગ પ્રોડક્ટ્સ ઉપર 4 કલાકમાં ડિલિવરી મેળવી શકે છે. જ્યારે તેઓ રૂ.1,399 કરતા વધારે ખરીદી કરે ત્યારે તેઓ રૂ.200ના વધારાના કેસબેકની સાથે રૂ.99ની ખરીદી કરે ત્યારે ફ્રી ડિલિવરી મેળવી શકે છે. આ ઉપરાંત તેઓ એક્સક્લુઝિવ ડીલ્સ, શોપિંગ ઇવેન્ટ્સનો વહેલો એક્સેસ, પ્રાઇમ ડેનો એક્સક્લુઝિવ એક્સેસ અને પ્રાઇમ વીડિયોનો અનલિમિટેડ એક્સેસ, એમેઝોન મ્યુઝિક ઉપર એડ-ફ્રી અનલિમિટેડ એક્સેસ, પ્રાઇમ રીડિંગ પર 3,000થી વધારે પુસ્તકો અને મેગેઝિનનું ફ્રી રોટેટિંગ સિલેક્શન અને પ્રાઇમ ગેમિંગ સાથે માસિક ફ્રી ઇન-ગેમ બેનિફિટ્સનો એક્સેસ મેળવી શકે છે. પ્રાઇમ મેમર્સ એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને Amazon.in ઉપર તમામ ખરીદીઓ ઉપર અનલિમિટેડ 5% કેસબેક પણ મેળવી શકે છે.
ફૂલ શોપિંગ અને એન્ટરટેઇનમેન્ટ બેનિફિટ્સ સાથે વાર્ષિક રૂ.1,499, ફૂલ શોપિંગ અને લિમિટેડ વીડિયો બેનિફિટ્સ સાથે રૂ.799, અથવા શિપિંગ અને શોપિંગ પૂરતો જ લાભ ઉઠાવવા માટે વિશેષ તૈયાર તૈયાર કરેલા પ્રાઇમ શોપિંગ એડિશનનો રૂ.399માં તેનો લાભ ઉઠાવી શકે છે. પ્રાઇમ નાઉ સાથે જોડાવવા માટે amazon.in/primeની મુલાકાત લો.
≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡
