Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.inના ‘Get Fit Days’ સાથે તમારી ફિટનેસ સફરની ધમાકેદાર શરૂઆત કરો, 1 જાન્યુઆરી 2026થી શરૂ

  • WHOOP One અને WHOOP Peak સાથે WHOOP 5.0 સહિત, WHOOP તરફથી રજૂ થઈ રહેલી નવી રોમાંચક લોન્ચ તપાસો
  • યોનેક્સ, લાઇફલોંગ સહિત અનેક ટોપ બ્રાન્ડ તરફથી રજૂ કરાતી રોમાંચક ડીલ્સની સાથે સ્પોર્ટ્સ અને ફિટનેસ ગીયરની વિશાળ શ્રેણી એક્સપ્લોર કરો
  • ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ ઉપર INR 4,000ની લઘુત્તમ ખરીદી ઉપર INR 1,000 સુધી એક્સ્ટ્રા 10% છૂટ મેળવો

બેંગલુરુ | ૨૯મી ડિસેમ્બર ૨૦૨૫ — આ નવા વર્ષે Amazon.inના ‘Get Fit Days’ સાથે તમારા ફિટનેસ ગોલ્સની એક કદમ નજીક પહોંચો. વિશાળ શ્રેણીના સ્પોર્ટ્સ અને ફિટનેસ એસેન્સિયલ્સ સાથે WHOOP તરફથી રજૂ થઈ રહેલી લેટેસ્ટ લોન્ચ એક્સપ્લોર કરો. તમે જો હોમ વર્કઆઉટ રૂટિનનું આયોજન કરી રહ્યાં હોવ કે પછી તમારા ફિટનેસ ગીયર અપગ્રેડ કરી રહ્યાં છો, યોનેક્સ, લાઇફલોંગ સહિત બીજી અનેક વિશ્વસનીય બ્રાન્ડ્સ તરફથી રજૂ કરાતી પ્રોડક્ટ્સ એક્સપ્લોર કરો. ગ્રાહકો આ ઇવેન્ટ દરમિયાન તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ ઉપર પણ રોમાંચક ઓફર્સનો આનંદ માણી શકે છે.

એમેઝોન ઇન્ડિયાના કિચન, હોમ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ સેગમેન્ટના ડિરેક્ટર કાર્થિક સુબ્બારાયપ્પાએ જણાવ્યું હતું કે,“અમારા ગ્રાહકો તેમના જીવનમાં ફિટનેસને વધુને વધુ અગ્રતાક્રમ આપી રહ્યાં છે, જે તેને Amazon.in ઉપર ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી રહેલી કેટેગરી બનાવે છે. ગ્રાહકો હવે સ્પોર્ટ્સ અને ફિટનેસ ઇક્વિપમેન્ટથી લઇને વેરેબલ્સ ઉપર પોતાની પસંદગી દર્શાવી રહ્યાં છે. અમે AI સમર્થિત ડિસ્કવરી, કસ્ટમર રેટિંગ્સ અને લાઇવ શોપિંગ એક્સપિરિયન્સની મદદથી અગ્રગણ્ય બ્રાન્સ તરફથી નવા લોન્ચિસ સાથે અમારા સિલેક્શનનુંવિસ્તરણ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે, જે ગ્રાહકોને સુમાહિતગાર પસંદગીઓ કરવામાં મદદ કરે છે. આકર્ષક ડીલ્સ અને દરેક સર્વિસેબલ પિનકોર્ડ પર ફાસ્ટ ડિલિવરી સાથે, અમે સમગ્ર ભારતભરના ગ્રાહકો માટે તેમની ફિટનેસ સફર શરૂ કરવા અથવા તેને જાળવી રાખવાનો આસાન વિકલ્પ રજૂ કરીએ છીએ.”

અહીં તમારા માટે ઝડપી લેવા જેવી કેટલીક આકર્ષક ડીલ્સ રજૂ કરવામાં આવી છે, જેની શરૂઆત 1 જાન્યુઆરીથી થશે:

  • WHOOP 5.0: WHOOPને વિશ્વના અગ્રણી હ્યુમન પરફોર્મન્સ એક્સપર્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને ગેમમાં સૌથી ટોચ પર ટકી રહેવામાં મદદ મળે તે માટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા ખ્યાતનામ એથલિટ્સ દ્વારા તેને પહેરવામાં આવે છે. WHOOP 5.0 પર્સનલ હેલ્થ મોનિટરિંગની દિશામાં એક નોંધપાત્ર હરણફાળ છે, જે 14થી વધુ દિવસની બૅટરી લાઇફ, દરેક ક્ષણનો ડેટા ઝડપી શકે તેવા એડવાન્સ સેન્સર્સ ધરાવે છે અને 24/7 ઇન્સાઇટ્સ માટે તેને એકથી વધુ બોડી લોકેશન પર પહેરી શકાય છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ સાથે લેટેસ્ટ WHOOP OneINR20,990 અને WHOOP PeakINR27,990થી શરૂ થાય છે.
  • બોલ્ડફિટરજિસ્ટન્સબેન્ડસેટ: આ એક કમ્પ્લિટ હોમ જિમ સોલ્યુશન છે, જે 5 જુદી-જુદી રજિસ્ટન્સ ટ્યુબ, હેન્ડલની 1 પેર, 1 ડોર એન્કર સહિત બીજી સામગ્રી સાથે આવે છે. તેને INR1,199માં મેળવો.
  • SLOVIC ડોરપુલઅપબાર: એડજસ્ટ કરી શકાય તેવી લેન્થ અને સ્ક્રૂથી ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત વગર, આ પૂલ અપ બાર એન્ટી-સ્કિડ ગ્રિપ પુરી પાડે છે અને 100 કિ.ગ્રા. સુધીની વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. તેને INR599માં મેળવો.
  • લાઇફલોંગવૉકિંગપેડટ્રેડમિલ: તે બિલ્ટ ઇન વ્હીલથી સજ્જ છે અને 110 કિ.ગ્રા. સુધીની વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે, આ ટ્રેડમિલ મલ્ટી-ફંક્શનલ LED ડિસ્પ્લે ધરાવે છે, જે તમારા પરફોર્મન્સના કોમ્પ્રિહેન્સિવ ઓવરવ્યૂની સાથે રિયલ-ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવે છે. તેને INR10,999માં મેળવો.
  • પાવરમેક્સફિટનેસ TDM:પાવરફૂલ તેમ છતાં શાંત મોટરની વિશિષ્ટતા ધરાવતું આ ટ્રેડમિલ એડવાન્સ રનિંગ બેલ્ટ, કોમ્પ્રિહેન્સિવ વર્કઆઉટ ટ્રેકિંગ સહિત બીજી અનેક સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે તેને INR 16,499માં મેળવો.
  • ફ્લેક્સનેસ્ટએડજસ્ટેબલઆર્યનડમ્બેલ્સસેટ: અર્ગોનોમિક ડિઝાઇનની વિશેષતા ધરાવતો આ ડમ્બેલ્સ સેટ સુપરિયર રબર ગ્રિપ અને ઊચ્ચ-ગુણવત્તાયુક્ત ઇન્ટરલૉકિંગ સિસ્ટમ સાથે ઉપલબ્ધ છે. તેને INR 16,998માં મેળવો.
  • TEGO સ્ટાન્સયોગમેટ: તેને પરફેક્ટ અલાઇનમેન્ટ, સુપરિયર ગ્રાઉન્ડ હોલ્ડ અને વર્સેટાઇલ વર્કઆઉટ્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે. ગ્રાહકો માટે આ યોગ મેટ સૌથી શ્રેષ્ઠ ખરીદીઓ પૈકીની એક છે. તેને INR 3,309માં ખરીદો.
  • યોનેક્સમેવિસ350:આ યોનેક્સ નાયલોન શટરલૉક બેડમિન્ટન લવર્સ માટે સૌથી શ્રેષ્ઠ ખરીદી પૈકીની એક છે.
  • નિવિયાડોમિનેટર0 ફૂટબોલ: આ FIFA બેઝિક સર્ટિફાઇડ ફૂટબોલ કોમ્પિટિટિવ રમતો માટે શ્રેષ્ઠ છે અને તેને ડ્યૂરેબલ અને સોફ્ટ PU લેધરથી બનાવવામાં આવ્યો છે. તેને INR 1,196માં ખરીદો.
  • ઘરમાટેલાઇફલોંગફિટપ્રોસ્પિનફિટનેસબાઇક:આ મજબૂત હોમ કાર્ડિયો સોલ્યુશન 7 કિ.ગ્રા. ફ્લાયવ્હીલ, એડજસ્ટેબલ રજિસ્ટન્સ, LED ફિટનેસ ટ્રેકિંગ અને આરામદાયક વર્કઆઉટ્સ માટે મુલાયમ એડજસ્ટેબલ સીટ ધરાવે છે. નોન-સ્લિપ પેડલ્સ અને 120 કિ.ગ્રા. સુધી સપોર્ટ સાથે આ મજબૂત ફ્રેમની ડિઝાઇન ડેઇલી સાઇકલિંગ સિઝન માટે શ્રેષ્ઠ છે. તેને INR 8,299માં ખરીદો.
  • લીડરબિસ્ટ26T મલ્ટીસ્પીડ (7 સ્પીડ) માઉન્ટેનબાઇક:એડવેન્ચરમાટેપરફેક્ટ, આ માઉન્ટેન બાઇક ફ્રન્ટ સસ્પેન્શન, ડ્યૂઅલ ડિસ્ક બ્રેક સહિત બીજી અનેક વિશેષતાઓ ધરાવે છે. તેને INR 5,759માં ખરીદો.

અન્ય વધુ ડીલ્સ અને ઓફર્સ અહીં તપાસો.

Amazon Pay

Customers shopping with the Amazon Pay ICICI Bank Credit Card get unlimited 5% (Prime customers) and 3% (non-prime members) cashback along with exciting rewards. Moreover, eligible customers can also avail up to INR 60,000 with Amazon Pay Later. VisitAmazon Pay to find out more

Amazon Prime

Amazon Prime is designed to make your life better every single day as it provides the best of shopping, savings, and entertainment in one single membership. In India, members get free unlimited Same-Day delivery on 10 Lakh products, Next-Day delivery across 40 Lakh products and 4-hour delivery on over 20,000 top-selling products on Amazon.in. Customers get exclusive access to Prime Day and early access to other Amazon sale events & deals, unlimited streaming on Prime Video, and ad-free listening on Amazon Music. Prime members also earn unlimited 5% cashback on all purchases on Amazon.in using the Amazon Pay ICICI Bank credit card. Join Prime in India, for an annual Prime membership at ₹1,499 – with full shopping & entertainment Prime benefits; Prime Lite at ₹799 – with full shopping benefits & limited Prime video benefits, or Prime Shopping Edition at ₹ 399. Go towww.amazon.in/prime to learn more about Prime.

====◊◊◊◊====

Related posts

બિહારની કથાનું ભાવપૂર્ણ સમાપન; આગામી-૯૭૧મી કથા અનેક રીતે રહેશે અદ્વીતીય

truthofbharat

સાંધાના દુખાવા સામે લડવાની હવે સ્માર્ટ રીતો

truthofbharat

સ્વતંત્રતા દિવસે મીડિયા અને પીઆર પરિવાર માટે કવિ સમ્મેલન યોજાયો

truthofbharat