।। રામ ।।
નૂતનવર્ષના સૌને અભિનંદન અને જય સીયારામ. કયારેક કયારેક આપણે વિચારાતમક ખૂબ રહ્યા, પરંતુ આપણી વિચારાતમક પ્રવ્રુત્તિઓ રચનાત્મક બનવી જોઈએ. નવાં વર્ષ નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
– મોરારિબાપુ (ચિત્રકૂટ ધામ-તલગાજરડા)