પ્રાઇમ મેમ્બર્સને 24 કલાક વહેલા 22 સપ્ટેમ્બરે ઍક્સેસ મળશે
- SBI બેંક ડેબિટ/ ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો
- એમેઝોન પે બેનિફિટ્સ: એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા પ્રાઇમ મેમ્બર્સ માટે અમર્યાદિત 5% કેશબેક અને રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ સાથે 15+ શ્રેણીઓમાં અમર્યાદિત કેશબેક
બેંગલુરુ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (AGIF) 2025, 23 સપ્ટેમ્બર, 2025થી શરૂ થઈ રહ્યો છે, જે લેપટોપ, ટેબ્લેટ, હેડફોન અને ઓડિયો ડિવાઇસની વ્યાપક શ્રેણીમાં આકર્ષક ડીલ્સ ઓફર કરે છે. પ્રાઇમ મેમ્બર્સ માટે સેલ્સ 24 કલાક વહેલું શરૂ થાય છે. ગ્રાહકો ગેમિંગ લેપટોપ, બિઝનેસ નોટબુક, પ્રિમિયમ ટેબ્લેટ, વાયરલેસ ઇયરબડ્સ અને પ્રોફેશનલ ઓડિયો ઈક્વિપમેન્ટ્સમાંથી પસંદગી કરી શકે છે જે તેમની જીવનશૈલીને ઉન્નત બનાવે છે. આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં, બેંક ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક ડીલ્સ મેળવો, બહુવિધ ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીઓમાં વ્યાપક બચત સાથે કાંઈક વધુ પ્રદાન મેળવો.
કેટલીક ઉત્તમ ડીલ્સમાં શામેલ છે:
- HP 15, AMD રેઝન 7 7735HS: આ લેપટોપ માઇક્રો એજ બેઝલ્સ, 250 નિટ્સ બ્રાઇટનેસ, એન્ટિ-ગ્લેર સ્ક્રીન અને વધુ જેવી સુવિધાઓ સાથે પિક્ચર પરફેક્ટ ચોકસાઇ પ્રદાન કરે છે. આને INR 58,990માં મેળવો
- HP સ્માર્ટચોઈસ વિક્ટસ લેપટોપ : ઇન્ટેલ કોર i7 -13620H ઇન્ટેલ ટર્બો બૂસ્ટ ટેકનોલોજીથી સજ્જ, આ લેપટોપ શક્તિશાળી પ્રદર્શન ઇચ્છતા ગેમર્સ માટે પરફેક્ટ ખરીદી છે. તે 15.6” ડાયગોનલ, FHD, 144Hz ડિસ્પ્લે અને વધુ સાથે પણ આવે છે. આને INR 99,990માં મેળવો
- આસુસ TUF A16 રેઝન 7 4050: આસસ TUF A16 લેપટોપ સાથે ઇમર્સિવ વિઝ્યુઅલ્સનો અનુભવ કરો. તે 56Whrs બેટરી, ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી, 144hZ રિફ્રેશ રેટ, 300 નિટ્સ બ્રાઇટનેસ અને વધુ સાથે આવે છે. આને INR 87,990માં મેળવો
- સેમસંગ ગેલેક્સી ટેબ S9 FE [સ્માર્ટચોઈસ]: સમસગ ગેલેક્સી ટેબ S9 FE [સ્માર્ટચોઈસ] સાથે શક્તિશાળી પ્રદર્શનનો અનુભવ કરો. આ ઉત્પાદન 10.9” ડિસ્પ્લે, 90Hz રિફ્રેશ રેટ, 8000 mAh બેટરી અને S પેન જેવી સુવિધાઓ સાથે આવે છે. આને INR 26,999માં મેળવો
- રેડમી પેડ 2: રેડમી પેડ 2 સાથે ક્રિસ્ટલ-ક્લિયર વિઝ્યુઅલ્સ મેળવો. તેમાં 2.5K રિઝોલ્યુશન, 90Hz રિફ્રેશ રેટ, 600 નિટ્સ બ્રાઇટનેસ અને વધુ સુવિધાઓ છે. આને INR 13,999માં મેળવો
- સેમસંગ ગેલેક્સી વોચ 6 ક્લાસિક: સેમસંગ ગેલેક્સી વોચ 6 ક્લાસિક સાથે તમારા ગિયરને અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે. તેમાં ટાઈમલેસ ડિઝાઇન અને 1.3/1.5 ઇંચ સુપર એમોલેડ, સેફાયર ક્રિસ્ટલ ગ્લાસ અને 425 mAh બેટરી છે. આને INR 15,999માં મેળવો
- બોટ એરડ્રોપ્સ પ્લસ 311: 50 કલાક સુધીના પ્લેબેક અને ENx ટેકનોલોજી ધરાવતા ડ્યુઅલ માઇક્સ સાથે, આ ઇયરબડ્સ આ તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે શ્રેષ્ઠ ખરીદીઓમાંની એક છે. આને INR 895માં મેળવો
- નોઈઝ બડ્સ N1 ઈયરબડ્સ: આ ઇયરબડ્સ 40 કલાક સુધીનો પ્લેટાઇમ, ENC સાથે ક્વાડ માઇક, ઇન્સ્ટાચાર્જ અને ઘણું બધું સાથે આવે છે. આને INR 799માં મેળવો
- બોટ એરડ્રોપ્સ 121 પ્રો પ્લસ ઈયરબડ્સ : બોટ એરડ્રોપ્સ 121 પ્રો પ્લસ ઇયરબડ્સ સાથે એક પરિપૂર્ણ ઓડિયો અનુભવનો આનંદ માણો. તે બીસ્ટ મોડ, ઇન્સ્ટા વેક એન’ પેર જેવી સુવિધાઓથી સજ્જ છે અને 100 કલાક સુધીનો પ્લેબેક સમય આપે છે. આને INR 1,099માં મેળવો
- બોટ 2025 લોંચ અવાન્તે પ્રાઈમ 5.1 5050D સાઉન્ડબાર: આ નવા સાઉન્ડબાર સાથે આ તહેવારોની સિઝનમાં તમારી પાર્ટીઓને ધમાકેદાર બનાવો. તેમાં 500W બોટ સિગ્નેચર સાઉન્ડ, સિનેમેટિક ડોલ્બી ઓડિયો, 4 EQ મોડ્સ અને વધુ સુવિધાઓ છે. આને INR 11,999માં મેળવો
- સોની આલ્ફા ILCE-7M4K ફુલ-ફ્રેમ હાઈબ્રિડ કેમેરા : આ સોની કેમેરા વડે તમારા ફોટોગ્રાફી ગિયરને ઉન્નત કરો. તેમાં 33MP ફુલ ફ્રેમ Exmor R CMOS સેન્સર છે અને 4K 60P રેકોર્ડિંગની મંજૂરી આપે છે. આને INR 196,990માં મેળવો
- એપલ પેન્સિલ પ્રો : આ પ્રોડક્ટ પિક્સેલ-પરફેક્ટ ચોકસાઇ, ટિલ્ટ અને પ્રેશર સેન્સિટિવિટી ધરાવે છે. વધુમાં તે આઈપેડ પ્રો 13″ (M4), આઈપેડ પ્રો 11″ (M4), આઈપેડ એર 13″ (M2) અને આઈપેડ એર 11″ (M2) સાથે કમ્પિટિબલ છે. આને INR 10,399માં મેળવો
વધુ ઑફર્સ અને ઉત્પાદનો તપાસવા માટે, અહીં ક્લિક કરો.
અગ્રણી ભાગીદાર બેંકો તરફથી આકર્ષક ઑફર્સ
SBI ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ* મેળવો.
