ASMR વિડિયોલિંક- https://www.instagram.com/p/DMUgPT2oa5m/
નેશનલ | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતમાં ડેઝર્ટ લવર્સની વધતી જતી સંખ્યા અને માત્ર ફ્લેવરથી વધુની તેમની ઈચ્છાને ધ્યાનમાં રાખીને, લોટ્ટે વેલફૂડ કંપની લિમિટેડનો એક ભાગ, હેવમોર આઈસ્ક્રીમ, ભારતમાં વધુ એક ગ્લોબલી ઇન્સ્પાયર્ડ ઇનોવેશન લઈને આવ્યું છે – બિસ્કોટી આઈસ્ક્રીમ. તેના અનોખા અનુભવો માટે જાણીતું, હેવમોર બોલ્ડ અને ઇનોવેટિવ ફ્લેવર્સ અને ટેક્સચર દ્વારા ડેઝર્ટ લવર્સ માટે નવા આઈસ્ક્રીમ લાવવાનું ચાલુ રાખે છે. આ લોન્ચ સાથે, બ્રાન્ડ ડેઝર્ટની સ્પેસમાં પ્રવેશ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય તેની નવી પ્રોડક્ટ, બિસ્કોટી આઈસ્ક્રીમ દ્વારા ગ્રાહકો માટે એક અદ્ભુત ડેઝર્ટનો અનુભવ પૂરો પાડવાનો છે.
બિસ્કોટી ૧૦૦% દૂધ, ભરપૂર પ્રમાણમાં વેલ્વેટી બિસ્કોટી સ્પ્રેડ, અને ક્રન્ચી બિસ્કીટ ચંક્સથી બનાવવામાં આવે છે. બિસ્કોટી આઈસ્ક્રીમ કેરેમલાઈઝ્ડ રિચનેસ, ક્રીમી સ્મૂથનેસ અને બિસ્કીટના ક્રન્ચનું આનંદદાયક સંતુલન પૂરું પાડે છે.
આ લોન્ચ ડિજિટલ-ફર્સ્ટ કેમ્પેઈન છે, જે એ વિચાર પર કેન્દ્રિત છે કે આ આઈસ્ક્રીમ એટલો સ્વાદિષ્ટ છે કે તે “શેફ્સ કિસ” જેવો અનુભવ કરાવે છે – તે સંપૂર્ણ બાઇટ્સ જે એક કાયમી છાપ છોડી જાય છે, જે એક શેફની એપ્રુવલ જેવું છે. બિસ્કોટી એવરીડે લક્ઝરીનું પ્રતીક બની ગયું છે, જે એવી જનરેશનમાટે બનાવવામાં આવ્યું છે જે માત્ર સ્વાદ જ નહીં, પરંતુ કમ્ફર્ટ, ઈમોશન અને સંવેદનાત્મક આનંદ પણ શોધી રહી છે. આ કેમ્પેઈન તે રેર, પરફેક્ટ બાઇટ્સને ઉજાગર કરે છે જે એક કાયમી છાપ છોડી જાય છે – પ્યોર સેટિસ્ફેક્શન મોમેન્ટ્સ, જે એક શેફની એપ્રુવલ જેવી હોય છે.
આ લોન્ચ ઇવેન્ટમાં લોકપ્રિય ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ અનેરી વજાણી, નવીન શર્મા, આકાંક્ષા સિંહ ગૌર, કાંચી શર્મા અને મરીતા મોન્ટએ સૌપ્રથમ વખત આ આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો. તે બધાએ એકમત થઈને તેને “ધ અલ્ટીમેટ ડેઝર્ટ” જાહેર કર્યો, અને એક પ્લેફુલ “શેફ્સ કિસ” આપી. આ કેમ્પેઈન વધુ ઇન્ફ્લુએન્સર સ્કિટ્સ, બિહાઇન્ડ ધ સીન્સ ફેક્ટરીની ઝલક, એએસએમઆર-સ્ટાઇલ કન્ટેન્ટ અને સ્લાઇસ-ઓફ-લાઇફ પળો દ્વારા આગળ વધે છે, જે દર્શાવે છે કે બિસ્કોટી આઈસ્ક્રીમ કેવી રીતે દરેક પળને આનંદમાં ફેરવી દે છે — પછી ભલે તે કામના દિવસની નો મૂડ સ્વિંગ, મોડી રાત્રે કંઈક ખાવાની ઈચ્છા હોય કે વીકએન્ડની મજા હોય.
તેનું ક્રીમી અને ક્રન્ચી કોમ્બિનેશન, કેરેમલાઇઝ્ડ રિચનેસ, અને પ્રીમિયમ ઇન્ગ્રેડિયન્ટ્સ (25.3% બિસ્કોટી સ્પ્રેડ અને બિસ્કીટબિટ્સ) સાથે, ₹340 ની કિંમતવાળું 750ml નું બિસ્કોટી ટબ એક એવો ડેઝર્ટ અનુભવ આપે છે જે કમ્ફર્ટઇંગ અને લક્ઝરીયસ બંને છે. તે તમામ લીડીંગ હેવમોર આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે.
