Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિ -2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રોબઝ ગરબા એન્ડ મંડળી 3.0 થીમ પર ગરબાનું આયોજન એસ.જી.હાઇવે ખાતે, મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે, ‘નવલી રમઝટ સિઝન 2’નું એસજી હાઇવે સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા ખાતે તેમજ ‘અમેઝિંગ ખેલૈયા’ થીમ પર ગરબાનું આયોજન સિંધુભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રિના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કીટવાલા, શિવમ બારોટ, માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોષી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો કરશે.

Related posts

હાઇડ્રેશન, રિફ્રેશમેન્ટ અને કનેક્શન – કોકા કોલા ઇન્ડિયાની મહા કુંભ 2025માં સિગ્નેચર

truthofbharat

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

truthofbharat

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

truthofbharat