બેંગલુરુ | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: લણણી, એકતા અને પરંપરાઓની મોસમને સ્વીકારીને એમેઝોન ઇન્ડિયાએ આજે ઉજવણીને વધુ આનંદદાયક બનાવવા માટે ઓણમ સ્ટોરની જાહેરાત કરી છે. પરંપરાગત કસાવુ સાડીઓ અને ધોતીઓ, ઓણમ સાધ્યા માટે જરૂરી વસ્તુઓ, પૂજા માટે જરૂરી ચીજો, વાઇબ્રન્ટ ગૃહ સજાવટ અને રસોઈના વાસણો સહિત બધુ જ ઉપલબ્ધ કરાવીને આ સ્ટોર સમગ્ર દેશભરના ગ્રાહકો માટે ઓણમની ભાવના અને આસ્વાદને જીવંત બનાવે છે. સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યૂટી, કરિયાણા અને ઘર માટે જરૂરી ચીજો પર 60% સુધીની છૂટ સાથે, ગ્રાહકો ઉત્સવોને આનંદથી આવકારવા માટે જરૂરી બધું જ શોધી શકે છે.
ગ્રાહકો ઉત્પાદનો શોધવા, વ્યક્તિગત ધોરણે ભલામણો મેળવવા અને તેમના ઉત્સવના શોપિંગ અનુભવને ઉન્નત કરવા માટે એમેઝોનના AI-સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ, રુફસનો પણ ઉપયોગ કરી શકે છે. તમારી ઓણમની ઉજવણીને વધુ સારી બનાવવા માટે અહીં કેટલીક ખાસ તૈયાર કરેલા સિલેક્શન આપેલા છે:
સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40 ટકા સુધીની છૂટ સાથે તમારા ખાસ તહેવારના પળોને કૅપ્ચર કરો
- તહેવારોની આ મોસમમાં સેમસંગ ગેલેક્સી S10 (વ્હાઇટ, 8GB રેમ, 128GB સ્ટોરેજ) INR 24,999 માં અને OnePlus Nord CE4 128GB લાઇફટાઇમ ડિસ્પ્લે વોરંટી INR 22,999 માં સહિતના બેસ્ટસેલિંગ સ્માર્ટફોન ખરીદો.
- તમારા સ્માર્ટફોન માટે યોગ્ય હોય તેવી કાળજી Redmi 7 માટે INR 179 માં Solimo ફુલ બોડી ટેમ્પર્ડ ગ્લાસ અને Oneplus 6T / Oneplus 7 (બ્લેક) માટે સુસંગત POPIO ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીન પ્રોટેક્ટર 299 રૂપિયામાં મેળવો.
ઓણમ સાધ્યાની આવશ્યક વસ્તુઓ પર 60 ટકા સુધીની છૂટ સાથે ઓણમનો અસલ આસ્વાદ ઘરે લાવો
- INR 958 માં અન્વેષણ A2 ગાય ઘી 500 ML અને INR 375માં મેક્સ કેર વર્જિન નારિયેળ તેલ (કોલ્ડ પ્રેસ્ડ) 500 Ml જેવા રાંધણના તેલ અને ઘી પર 60% સુધીની છૂટ મેળવો.
- INR 385માં LION બ્રાન્ડ સેફ્રોન ઓરિજિનલ કાશ્મીર લચા કેસર સહિત જડીબુટ્ટીઓ અને મસાલાઓ પર 30% સુધીની છૂટનો આનંદ માણો, અને INR 118 માં ડબલ હોર્સ ઇન્સ્ટન્ટ ટેન્ડર કોકોનટ સાગો પાયસમ મિક્સ સહિત કૂકિંગ મિક્સ અને નાસ્તા પર 40% સુધી છૂટ મેળવો, INR 275 માં ઇટ બેટર કંપની – મિલેટ નમકીન કોમ્બો અને INR 655 માં ANAND મૈસુર પાક સ્વીટ બોક્સનો આનંદ માણો
ઓણમમાં પરફેક્ટ દેખાવા માટે શ્રેષ્ઠ પોશાકો પહેરીને ઉજવણી કરો
- INR 1899માં MIMOSA મહિલા પરંપરાગત કસાવુ આર્ટ સિલ્ક સાડી જેવી કસાવુ સાડીઓ સાથે પરંપરાને સ્ટાઇલમાં ઉજવો અને પુરુષોના ઉત્સવના વસ્ત્રો જેમ કે INR 649 રૂપિયામાં ગોલ્ડ જરી સાથે રામરાજ કોટન મેન કોટન ડબલ લેયર વ્હાઇટ ધોતી અને INR 2699 રૂપિયામાં સાંવારા મેન્સ કોટન પ્રિન્ટેડ સ્ટ્રેટ ફેશન વેસ્ટ અને વગેરે પર ઓછામાં ઓછા 40% ડિસ્કાઉન્ટનો આનંદ માણો.
- INR 759 માં ZENEME રોડિયમ પ્લેટેડ સિલ્વર ટોન્ડ ડાયમંડ સ્ટડેડ નેકલેસ વિથ ઇયરિંગ જ્વેલરી સેટ, INR 2499 માં માન્યવર એમ્બ્રોઇડરી/થ્રેડ વર્ક/લોફર્સ જુટીથી લઈને INR 1482 માં મહિલાઓ માટે મિરાગિયો ક્રોક-ટેક્ષ્ચર્ડ મિલા શોલ્ડર ક્લચની મદદથી ઓણમમાં તમારા દેખાવને સંપૂર્ણ કરો.
ગૃહ સજાવટ અને ઉપકરણો પર શાનદાર ડીલ્સ દ્વારા તમારા પૂજાના સ્થાનને અપગ્રેડ કરો
- તમારા પૂજાના સ્થાન માટે Heartily® માંથી ઘરમાં પૂજા મંદિર માટે INR 799માં મંગલ સુંદર લાકડાના પૂજા સ્ટેન્ડ, INR 799 માં એન્ટિક કલેક્શન કેરળ નીલાવિલાક્કુ દીયા લેમ્પ અને INR 297 માં RECON મેલામાઇન મીની બનાના લીફ શેપ પ્લેટર પ્લેટ સહિત હસ્તકળા અને આવશ્યક વસ્તુઓ ખરીદો.
- INR 2999 માં કેન્ટ 16096 ક્લાસિક હોટ એર ફ્રાયર 4L 1300 W અને INR 3299 માં ફિલિપ્સ HL7756/01 750 Watt મિક્સર ગ્રાઇન્ડર જેવા ઉપકરણો પર 60% સુધીની છૂટ મેળવીને તમારા ઓણમ રસોડાની તૈયારીઓને પાવર આપો.
તહેવારોની તૈયારી માટે ઘર માટે જરૂરી સફાઈની વસ્તુઓ પર 30 ટકા સુધીની છૂટ
- પ્રેસ્ટો જેવી ઘરેલુ આવશ્યક વસ્તુઓ મેળવીને તહેવારની સફાઈને સરળ બનાવો! ટોટલ વોશ ડિટર્જન્ટ પાવડર INR 552 માં અને સ્કોચ-બ્રાઇટ 2-ઇન-1 બકેટ સ્પિન મોપ INR 1089 માં.
એમેઝોન લોન્ચપેડ પર તહેવારોની આવશ્યક ચીજવસ્તુઓ પર 70 ટકા સુધીની છૂટ
- INR 527 માં ઓમે ફૂડ્સ વન્ડરફુલ ડિલાઇટ્સ દિવાળી ગિફ્ટ બોક્સ અને INR 266માં 80 ગ્રામ સ્મૂર શૌક બકલાવા બોક્સ | 4 આર્ટિસનલ ટર્કિશ ડિલાઈટનું પેક સહિત સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ગિફ્ટ હેમ્પર્સ ઘરે તહેવારની ખુશી લાવો.
- INR 281 માં પંચમી સેક્રેડ ફ્રેગરન્સ – 3 રિયલ જાસ્મીન અગરબત્તી પેક અને INR 249માં પૂજા માટે સ્વાહા બ્રાસ કપૂર હોલ્ડર જેવા ઉભરતા બ્રાન્ડ્સમાંથી પૂજા માટેની આવશ્યક વસ્તુઓ ખરીદો.
ભારતના નાના વ્યવસાયોમાંથી ઓણમની શ્રેષ્ઠ આવશ્યક વસ્તુઓ શોધો
- INR 179 માં નેચરલ્સ અને કન્ઝ્યુમેટિક કેરળ પાપડ, INR 499 માં અધિલ કેરળ ટ્રેડિશનલ લાલ હલવો કોઝીકોડ અને INR 559 માં સેફ પ્રોડક્ટ્સ કેરળ સ્પાઇસી મિક્સચર 1 કિલો હોમમેડ નમકીન સાથે પ્રમાણિત સ્વાદની લહેજત માણો.
- INR 172 માં સમાયી લેમ્પ્સ અને વિલાક્કુ માટે પુલગોસ પ્યોર બ્રાસ સમાયી કડી વિક હોલ્ડર 2 અને INR 1199 માં દિવાલની સજાવટ માટે ZENRISE ટ્રેડિશનલ લેડી હેન્ડ પેઇન્ટેડ વુવન વાંસ મેટ સાથે તમારા પૂજા સ્થાનને પરંપરાગત સ્પર્શ આપો.
- INR 325 માં કેરળ આયુર્વેદ સ્વર્ણમુખી ફેસ ક્રીમ અને INR 250 માં વાળના વિકાસ માટે કેરળ આયુર્વેદ નીલીબ્રિંગાડી કેરમ હેર ઓઇલથી તમારા મન અને શરીરને તાજગી આપો.
એમેઝોન કારીગર તરફથી સદાદાળ, હસ્તકળાવાળા ખજાના પર 70 ટકા સુધીની છૂટ
- કારીગરો અને મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયો પાસેથી પૂજાના સુશોભન માટે શ્રેષ્ઠ વસ્તુઓ ખરીદો જેમ કે INR 645 માં સંવત્સર હોમ ડેકોરેટિવ રંગોલીનો 7નો સેટ અને INR 199 માં હેવી ડિઝાઇન હેન્ડમેડ ટી લાઇટ કેન્ડલ્સ હોલ્ડર.
- INR 899 માં શિવન્યા હેન્ડીક્રાફ્ટ્સ વિમેન્સ હેન્ડ બ્લોક પ્રિન્ટેડ કોટન મુલમુલ ફેબ્રિક બ્લાઉઝ સાથેની સાડી જેવી હસ્તકળાથી તૈયાર કરેલી સાડીઓથી તમારા તહેવારના કબાટને સુંદર બનાવો.
એલેક્સા સંચાલિત એમેઝોન ઉપકરણો સાથે આનંદદાયક, સરળતાથી અને મુક્ત રીતે ઉજવણીઓ કરો
- આ સ્માર્ટ અને સ્ટાઇલિશ એલેક્સા-સંચાલિત ઇકો સ્માર્ટ સ્પીકર ઇકો પોપ સાથે અદ્ભુત સાઉન્ડ ક્વોલિટીનો આનંદ માણો. તમારા મનપસંદ ભક્તિ ગીતો વગાડવા અને તમારા તહેવારોને વધુ આનંદદાયક બનાવવા માટે બસ એલેક્સાની મદદ લો.
- એલેક્સા સાથે ઇકો ડોટ (5મી જનરેશન) સ્માર્ટ સ્પીકર વડે તમારી તહેવારોની તૈયારીઓને સરળ બનાવો. સુસંગત સ્માર્ટ હોમ એપ્લાયન્સિસને વિના અવરોધો સરળતાથી નિયંત્રિત કરવા, કરવા માટેના કાર્યો અને શોપિંગનું લિસ્ટ મેનેજ કરવા, સંગીત સ્ટ્રીમ કરવા, રેસિપી અનુસરવા અને બીજું ઘણું કરવા માટે સરળ વૉઇસ કમાન્ડનો ઉપયોગ કરો.
એમેઝોન પે
એમેઝોન પે તમારા માટે રીવોર્ડ્સ ગોલ્ડના માધ્યમથી આકર્ષક ઑફર્સ લઈને આવી છે, જેમાં તમે 3 મહિનામાં 25 ચૂકવણીઓ પૂરી કરી શકો છો અને પ્રાઇમ સભ્યો માટે 5% અને પ્રાઇમના સભ્યો ના હોય તેમના માટે 3%નું ખાતરીપૂર્વકનું કૅશબૅક મેળવી શકો છો, જે રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ, ફેશન, ટ્રાવેલ વગેરે* સહિત 15થી વધુ લોકપ્રિય કેટેગરીમાં ઉપલબ્ધ છે. પ્રાઇમના સભ્યો અમર્યાદિત 5% કૅશબૅકનો લાભ ઉઠાવી શકે છે જ્યારે પ્રાઇમના સભ્યો ના હોય તેમને 3% કૅશબૅક પ્રાપ્ત થાય છે અને સાથે જ તેમને એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ પર અનુક્રમે ₹2500 અને ₹2000ના વેલકમ રીવોર્ડ્સ પણ મળે છે. એમેઝોન પે લેટરના માધ્યમથી પાત્ર ગ્રાહકો ₹60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને ₹600 સુધીના વેલકમ રીવોર્ડ્સ મેળવી શકે છે. એમેઝોન પે તમને રોજિંદા જીવનમાં ખરીદીથી લઈને ટ્રાવેલ સુધીના દરેક પેમેન્ટ પર રીવૉર્ડ્સ આપે છે, તમારી બચત વધારો અને ફ્લાઇટના બૂકિંગ પર 15% સુધી, હોટલના બૂકિંગ પર 35% સુધી અને બસની ટિકિટ પર 15% સુધીની છૂટ મેળવો. ગ્રાહકો ₹500 કે તેનાથી વધુની ખરીદી પર ₹100નું કૅશબૅક પણ મેળવી શકે છે.
સ્પીડ અને સિલેક્શનનો સમન્વય
એમેઝોન પ્રાઇમની રચના એક જ સભ્યપદમાં ખરીદી, બચત અને મનોરંજનની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડીને તમારા જીવનને દિનપ્રતિદિન વધુ ઉન્નત બનાવવા માટે કરવામાં આવી છે. ભારતમાં સભ્યોને Amazon.in પર વેચાતી 10 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર એ જ દિવસે અમર્યાદિત ફ્રી ડીલિવરી, 40 લાખ પ્રોડક્ટ્સ પર આગામી દિવસે ડિલિવરી અને સૌથી વધારે વેચાતી હોય તેવી 20,000થી વધુ પ્રોડક્ટ્સ પર 4-કલાકની ડિલિવરીનો લાભ મળે છે. ગ્રાહકોને પ્રાઇમ ડે અને એમેઝોનના અન્ય સેલ ઇવેન્ટ્સ અને ડીલ્સની વહેલી ઍક્સેસ, પ્રાઇમ વીડિયો પર અનલિમિટેડ સ્ટ્રીમિંગ અને એમેઝોન મ્યુઝિક પર જાહેરાત વગર મ્યુઝિક સાંભળવાની વિશિષ્ટ ઍક્સેસ મળે છે. પ્રાઇમ સભ્યો એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને Amazon.in પરથી કરવામાં આવતી તમામ ખરીદીઓ પર અમર્યાદિત 5% કૅશબૅક પણ મેળવી શકે છે. ₹1,499ની વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપ ચૂકવીને ભારતમાં પ્રાઇમની સાથે જોડાઓ, જેમાં તમને મળશે ખરીદી અને મનોરંજનના પૂરેપૂરાં લાભ; ₹799 ચૂકવીને પ્રાઇમ લાઇટની મેમ્બરશિપ લો, જેમાં તમને મળશે ખરીદીના સંપૂર્ણ લાભ અને પ્રાઇમ વીડિયોના મર્યાદિત લાભ અથવા ₹399 ચૂકવીને પ્રાઇમ શોપિંગ એડિશનમાં જોડાઓ. પ્રાઇમ અંગે વધુ જાણકારી મેળવવા માટે www.amazon.in/prime પર જાઓ.
