Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અહીં શરૂ થાય છે સ્માર્ટર શોપિંગ: એમેઝોન પે દ્વારા વધારાના પ્રાઇમ ડે લાભો અનલૉક કરો

રાષ્ટ્રીય | ૦૪ જુલાઈ ૨૦૨૫: 12 થી 14 જુલાઈ 2025 સુધી ચાલનારો ‘પ્રાઇમ ડે 2025’ નજીક આવી રહ્યો છેઅને આ વર્ષે, 72 કલાકની એક્સક્લુઝિવ ડીલ્સ, નવા લોન્ચિંગ અને બ્લોકબસ્ટર મનોરંજન સાથે તે વધુ મોટો અને સારો છે. પરંતુ જો તમે સ્માર્ટ ખરીદદાર છો, તો તમે જાણો છો કે ખાસ કરીને જ્યારે તમે એમેઝોન પેનો ઉપયોગ કરો છો ત્યારે ઑફર્સ સિવાય પણ ઘણી બધી ડીલ મળી રહે છે. મુસાફરી અને વધુ રકમની ખરીદીથી લઈને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ગિફ્ટ કાર્ડ્સ સુધી, તમે આ પ્રાઇમ ડે પર એક-એક રૂપિયાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને કેવી રીતે વધુ મૂલ્ય અનલૉક કરી શકો છો તે અહીં જણાવ્યું છે.

દરેક મોટી ખરીદી તમારા માટે વધુ લાભદાયી બનાવો: જો તમે પ્રાઇમ ડે દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ અથવા ફેશનને લગતી ખરીદી કરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાથી ખરેખર ફરક પડી શકે છે. પ્રાઇમ મેમ્બરોને હંમેશા ચાલુ રહેતું 5% કૅશબૅક મળે છેઅને પ્રાઇમ ડે દરમિયાન, તેમને વધારાનું 5% ઇન્સ્ટન્ટ કૅશબૅક પણ મળે છે, જેના કારણે પહેલાંથી જ મહાન ડીલ્સ વધુ સારી ડીલ્સમાં પરિવર્તિત થઈ જાય છે. પહેલી વખતના પ્રાઇમ કાર્ડ ધારકો ₹3,000 સુધીના વેલકમ રિવોર્ડ્સ મેળવી શકે છે, જેમાં ₹200 કૅશબૅક અને ₹2,800ના કાર્ડ સંબંધિત લાભો સામેલ હોય છે – જે સામાન્ય ઓફરની સરખામણીએ₹500 વધુ છે. નોન-પ્રાઇમ મેમ્બરોએ પણ, ₹2,000 સુધીના રિવોર્ડ્સ અને તેમની પ્રાઇમ મેમ્બરશીપ પર ₹500ની છૂટ ચૂકવી જોઈએ નહીં. ICICI બેંક અથવા SBI ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો, પાત્ર ખરીદીઓ અને EMI ટ્રાન્ઝેક્સન પર વધારાના 10%પાછા મેળવી શકતા હોવાથી તેમની બચતમાં ઉમેરો થાય છે.

સરળ રાખો અને વારંવાર ખરીદી પર રિવોર્ડ મેળવો: પ્રાઇમ ડે દરમિયાન નાની અથવા વારંવાર ખરીદી કરનારા પ્રાઇમ મેમ્બરો હવે વધુ કમાણી કરી શકે છે. Amazon Pay UPIનો ઉપયોગ કરીને ચુકવણી કરો અને ₹1,000 કે તેથી વધુ કિંમતની તમારી બીજી પ્રાઇમ ડે ખરીદી પર ચોખ્ખા ₹100 કૅશબૅક મેળવો. શું તમે સેલ માટે તમારા Amazon Pay બેલેન્સને ટોપ અપ કરવા માંગો છો? ₹1,000 કે તેથી વધુ ઉમેરો અને તાત્કાલિક ₹100 સુધીની રકમપરત મેળવો, જેનાથી તમે નિર્બાધ ચેકઆઉટ કરવાની સાથે-સાથે તમારું બેલેન્સ વધુ આગળ લઈ જઈ શકો છો.

સ્માર્ટ રીતે ગિફ્ટ આપો, વધુ બચત કરો: શું તમે તહેવારો પહેલાં ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો કે પછી ભવિષ્યની ખરીદી માટે થોડી બૅકઅપ વેલ્યૂ રાખવા માંગો છો? પ્રાઇમ ડે દરમિયાન ડિજિટલ ગિફ્ટ કાર્ડ ખરીદવાથી તમેપસંદગીના બ્રાન્ડ કાર્ડ્સ પર 10% સુધીની છૂટ મેળવીને ખર્ચ કરવાની સાથે-સાથે બચત પણ કરી શકો છો.ખાસ કરીને જો તમે નિયમિત ખરીદદાર હોવ અથવા તહેવારોમાં ગિફ્ટ આપવાનું આયોજન કરી રહ્યા હોવ, તો વધારાના મૂલ્યને લૉક કરવાની આ એક સ્માર્ટ રીત છે.

તમારા ટ્રાવેલ પ્લાનમાં હમણાં જ પ્રાઇમ ડે અપગ્રેડ આવ્યું છે: જો તમે પ્રવાસે જવાનું વિચારી રહ્યા હોવ, તો પ્રાઇમ ડે એમેઝોન પે દ્વારા મુસાફરી પર મોટી બચત લાવ્યું છે. તમે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર 25% સુધી, આંતરરાષ્ટ્રીય બુકિંગ પર ₹8,000 સુધીની છૂટ મેળવી શકો છો અને ટોચના સ્થળોએ હોટેલમાં રોકાઓ તો 60% સુધીની છૂટનો આનંદ માણી શકો છો. પસંદગીની મૂવિ ટિકિટના બુકિંગ પર ₹100 કૅશબૅક દ્વારા તમારી મૂવિનાઇટ્સ પણ આવરી લેવામાં આવે છે. અને હા, આ બધાની સાથે કાર્ડ રિવોર્ડ્સ અને પે લેટર લાભો પણ મળે છે.

સુગમતા જોઈએ છે? હમણાં ખરીદી કરો, પછી ચૂકવણી કરો: એમેઝોન પે લેટર નિરંતર તમને ખરીદી કરવાની અને તમારી ચુકવણીઓને વહેંચવાની સરળ રીત આપે છે. પાત્રતા ધરાવતા ગ્રાહકો શોપિંગ, રિચાર્જ, બિલ ચુકવણી અથવા મુસાફરી માટે ₹60,000 સુધીની તાત્કાલિક ક્રેડિટ મેળવી શકે છે. તમે આગલા મહિને ચુકવણી કરવાનું પસંદ કરી શકો છો અથવા ફક્ત એક ક્લિકથી શોપિંગને 3થી 12મહિનાના EMIમાં ફેરવી શકો છો. નવા વપરાશકર્તાઓ ₹600ના મૂલ્યના રિવોર્ડ્સ પણ અનલૉક કરે છે, જ્યારે હાલના પે લેટર વપરાશકર્તાઓને વિશિષ્ટ પ્રાઇમ ડે બોનસનો લાભ મળે છે.

શું હજુ સુધી પ્રાઇમ મેમ્બર નથી બન્યા? હવે સમય આવી ગયો છે: ત્રણ સ્તરોમાં પ્રાઇમ ઉપલબ્ધ છે જેમાં વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ₹1,499માં, લાઇટ સબ્સ્ક્રિપ્શન₹799માં અને શોપિંગ એડિશન ₹399માં ઉપલબ્ધ છે. ગ્રાહકો તેમની જરૂરિયાતોને અનુરૂપ મેમ્બરશીપ પસંદ કરી શકે છે. પ્રાઇમ ડે ડીલ્સનો ઍક્સેસ મેળવવાનીસાથે-સાથે, તમે ઝડપથી અને મફત ડિલિવરી, પ્રાઇમ વીડિયો, એમેઝોન મ્યૂઝિક, પ્રાઇમ રીડિંગ, પ્રાઇમ ગેમિંગ અને બીજું ઘણું બધું અનલૉક કરી શકો છો.

Related posts

મગજની શક્તિ અને યાદશક્તિમાં વધારો કરતી સરળ આદતો

truthofbharat

SNAP 2025ની નોંધણી 20 નવેમ્બરના રોજ બંધ થશે: સિમ્બાયોસિસ MBA પ્રોગ્રામ્સ માટે અરજી કરવાની તમારી છેલ્લી તક

truthofbharat

‘KidsDay@Samsung – 2025’ના રોજ વર્કપ્લેસ નવીનતાના પ્લેગ્રાઉન્ડમાં પરિવર્તિત થયું

truthofbharat