Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહા દ્વારા યામાહા શોખીનો માટે ખાસ ફેસ્ટિવ ઓફર્સની ઘોષણા

યામાહાની મોટરસાઈકલો અને 125cc Fi  હાઈબ્રિડ સ્કૂટર રેન્જ પર વીમા લાભ યોજનાઓ અને આકર્ષક લો ડાઉન પેમેન્ટ યોજનાઓ


ચેન્નાઈ, તમિલનાડુ | ૯ ઓક્ટોબર ૨૦૨૬ | તહેવારની ખુશીમાં ઉમેરો કરતાં ઈન્ડિયા યામાહા મોટર દ્વારા ગ્રાહકો માટે વિશેષ ઓફરો રજૂ કરી છે. હાઈબ્રિડ સ્કૂટરો અને મોટરસાઈકલોની યામાહાની રેન્જમાં આકર્ષક વીમા લાભો, સાનુકૂળ ફાઈનાન્સ યોજનાઓ અને ખાસ માલિકી લાભો સાથે આ કેમ્પેઈનનું લક્ષ્ય યામાહાની માલિકી વધુ પહોંચક્ષમ અને પુરસ્કૃત બનાવવાનું છે. આ ફેસ્ટિવ લાભો થકી યામાહા સહજ અને આકર્ષક માલિકી અનુભવ સાથે ઉજવણીની ખુશી બહેતર બનાવવા સાથે ગ્રાહકોના ખરીદીના પ્રવાસમાં વધુ મૂલ્ય ઉમેરવાનો છે. 

પ્રકાર

પ્રોડક્ટ/ વેરિયન્ટ્સ વીમા લાભો*

લો ડાઉન પેમેન્ટ*

યામાહા હાઈબ્રિડ સ્કૂટર રેન્જ

·     ફાસિનો 125

·     RayZR 125

₹3,399/- ₹2,499/-
યામાહા FZ સિરીઝ ·     FZ-S (FZ-S Fi Hybrid, FZ-S Fi,
FZ-S Fi V4 DLX and FZ-S Fi V4)

·     FZ (FZ Rave, FZ-Fi, and FZ Blue Flex)

₹5,999/-

₹3,900/-

યામાહા 155cc મોટરસાઈકલ્સ

·     XSR155 ₹5,555/- ₹4,999/-
·     R15

·     MT15

–

₹4,999/-

 

આ મર્યાદિત સમયગાળા માટેની ફેસ્ટિવલ ઓફરો ભારતવ્યાપી (તામિલનાડુ અને કેરળ રાજ્યો સિવાય) અધિકૃત યામાહા ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે, જેથી ગ્રાહકોને સ્ટાઈલિશ, સ્પોર્ટી અને આકર્ષક યામાહા પ્રોડક્ટો ઘરે લાવીને તહેવારની મોસમની ઉજવણી કરવાની અને તહેવારોને વધુ અવિસ્મરણીય બનાવવાની ઉત્તમ તક આપે છે.

== સમાપ્ત ==

Related posts

‘શક્તિ સંધ્યા સીઝન3’માં ખેલૈયાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ : દિવ્યા ચૌધરીના તાલે ૧૦,૦૦૦થી વધુની જનમેદની ગરબે ઘૂમી!

truthofbharat

“ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા 2026” ગાંધીનગરમાં નીતિગત સમર્થન અને વૈશ્વિક સહભાગિતા સાથે શરૂ – એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું

truthofbharat

ડેટોલ #DadsCanToo ઝુંબેશ સાથે ઉજવે છે ફાધર્સ ડે, શેર્ડ પેરેન્ટિંગને પ્રોત્સાહન આપે છે

truthofbharat

Leave a Comment