Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહા ગુજરાત માટે જાહેર કરે છે સ્પેશિયલ નવરાત્રિ ફેસ્ટિવ ઓફર

સંપૂર્ણ ટુ-વ્હીલર રેન્જ પર ખાસ વીમાના લાભો અને RayZR 125 Fi હાઈબ્રિડ સ્કૂટર પર કેશબેક ઓફર


ચેન્નઈ, તમિલનાડુ | ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: ગુજરાત નવરાત્રિના તહેવારના જોશની ઉજવણી કરવા માટે સુસજ્જ છે ત્યારે ઈન્ડિયા યામાહા મોટર પ્રદેશમાં ગ્રાહકો માટે વિશેષ ઓફરો લાવી છે. આ પાવન અવસરે યામાહા તેની લોકપ્રિય મોટરસાઈકલો અને સ્કૂટરોમાં જીએસટી લાભો, વીમા ઓફરો અને કેશબેક સાથે ખાસ ડીલ્સ પ્રસ્તુત કરી રહી છે, જે તમારી યામાહા ઘરે રાઈડ કરી જવા માટે તેને ઉત્તમ સમય બનાવે છે.

યામાહાની નવરાત્રિ સ્પેશિયલ ઓફર્સઃ

  • R15 V4: Rs. 15,734 સુધી જીએસટી લાભ અને Rs. 6,560 મૂલ્યના વીમાના લાભ.
  • MT-15: Rs. 14,964 સુધી જીએસટી લાભ અને Rs. 6,560 મૂલ્યના વીમાના લાભ.
  • FZ-S Fi હાઈબ્રિડ: Rs. 12,031 સુધી જીએસટી લાભ અને Rs. 6,501 મૂલ્યના વીમાના લાભ.
  • ફાસિનો 125 હાઈબ્રિડ: Rs. 8,509 સુધી જીએસટી લાભ અને Rs. 5,401 મૂલ્યના વીમાના લાભ.
  • RayZR 125 Fi: Rs. 7,759 સુધી જીએસટી લાભ અને Rs. 3,799 મૂલ્યના વીમાના લાભ.

તો દરેક રાઈડમાં રોમાંચ અને પરફોર્મન્સ ઉમેરવા માટે તૈયાર કરાયેલી મોટરસાઈકલો અને સ્કૂટરોની યામાહાની પ્રીમિયમ રેન્જ સાથે નવરાત્રિની ઉજવણી કરો. તમારી નજીકની યામાહા ડીલરશિપની વિઝિટ કરો અને આ ફેસ્ટિવ ઓફર્સ મેળવો.

Yamaha’s diverse product portfolio includes premium motorcycles such as YZF-R3 (321cc), MT-03 (321cc), YZF-R15M (155cc), YZF-R15 V4 (155cc), YZF-R15S V3 (155cc), MT-15 V2 (155cc), and FZ series bikes like FZ-S Fi Hybrid (149cc), FZ-S Fi (149cc), and FZ-X (149cc). Additionally, Yamaha offers a range of scooters including Aerox 155 version S (155cc), Aerox 155 (155cc), Fascino S 125 Fi Hybrid (125cc), Fascino 125 Fi Hybrid (125cc), RayZR 125 Fi Hybrid (125cc), and RayZR Street Rally 125 Fi Hybrid (125cc).

Related posts

ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા

truthofbharat

પરમ તત્વ સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે.

truthofbharat

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) પ્રવેશ પરીક્ષા દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ આમંત્રિત કરે છે: સેટ 2025 અને એસઆઇટીઇઇઇ 2025

truthofbharat