Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

1થી 5 એપ્રિલ, 2025 દરમિયાન Amazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને આ વર્ષે ઉનાળામાં તમારા ઘરને નવેસરથી સજાવો

  • ગ્રાહકો રૂ. 1,000 સુધીના ખાતરીપૂર્વકના કૅશબૅક, વિવિધ ઉત્પાદનો પર ઓછામાં ઓછા 40%ની છુટ સહિતનીઆકર્ષક ઑફરોનો લાભ લઈ શકશે
  • હૉમ, કિચન અને આઉટડોરના ઉત્પાદનો પર કેટલીક પસંદગીની બેંકોના કાર્ડ*નો ઉપયોગ કરીને વધારાના 10%સુધીની છુટ મેળવો
  • કૂલર્સઅને તેના જેવા બીજા ઘણાં ઉત્પાદનો પરની ઑફરોનો લાભ ઉઠાવી ગરમીમાં રાહત મેળવો
  • સોફા સેટ, ડાઇનિંગ સેટ, શૉપીસ અને બીજી ઘણી બધી વસ્તુઓના વ્યાપક વિકલ્પોની મદદથી તમારા ઘરને નવેસરથી શણગારો
  • બે કે તેનાથી વધુ ચીજો ખરીદવા પર વધારાના 3%ની છુટની સાથે વધુ ખરીદો, વધુ બચત કરો 

બેંગ્લુરુ ૨૭ માર્ચ ૨૦૨૫: Amazon.in હૉમ શોપિંગ સ્પ્રીની તેની ઉનાળાની આવૃત્તિની સાથે ફરી એકવાર હાજર થઈ ગયું છે, જેમાં ગ્રાહકોને એર કૂલર્સ, રીક્લાઇનર્સ, વેક્યુમ ક્લીનર્સ, વૉટર બોટલ, પડદાં અને તેના જેવી બીજી ઘણી વસ્તુઓ સહિત હૉમ, કિચન અને આઉટડોર ઉત્પાદનોના વ્યાપક વિકલ્પો પર આકર્ષક ડીલ્સ પ્રાપ્ત થશે. ગ્રાહકો 1થી 5 એપ્રિલ, 2025 દરમિયાન લ્યુમિનસ, નરવાલ, બજાજ, ધી બેટર હૉમ વગેરે જેવા ટોચના અને વિશલિસ્ટમાં સૌથી વધારે હોય તેવા ઉત્પાદનોપર આકર્ષક ડીલ્સનો ફાયદો ઉઠાવી શકશે.તો, વર્ષની સૌથી ઓછી કિંમતોની સાથે તમારા ઘરને ઉનાળા માટે તૈયાર કરવાનો આ મોકો ચૂકી જશો નહીં.

  • બજાજ પીએક્સ97 ટોર્ક ન્યૂ 36એલ પર્સનલ એર કૂલર ફોર હૉમ: ટર્બો ફેન ટેકનોલોજી ધરાવતું બજાજ પીએક્સ97 ટોર્ક ન્યૂ 36એલ એર કૂલર એ દમદાર એરફ્લો અને સ્માર્ટ કૂલિંગનું પર્ફેક્ટ સંયોજન છે. આ ઉપરાંત, તે એન્ટિ-બેક્ટેરિયલ હેક્ઝાકૂલ માસ્ટર, એડજેસ્ટ કરી શકાય તેવા એર ફ્લો વગેરે જેવી વિશેષતાઓ પણ ધરાવે છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 5,799માં મેળવો.
  • ધી બેટર હૉમ કૉપર વૉટર બોટલ: બેટર હૉમ કૉપર વૉટર બોટલ ખરીદીને ‘તમારા હાઇડ્રેશન, સસ્ટેનેબિલિટીં’ને વધારો. સ્ટેઇનલેસ સ્ટીલમાંથી બનાવેલું આ ઉત્પાદન ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે અને તેની સફાઈ પણ ખૂબ જ સરળ છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 849માં મેળવો.
  • UGAOO ફ્લેક્સી વૉટર હૉસ પીવીસી પાઇપ વિથ લીક-પ્રૂફ ટેપ એડેપ્ટર (15 મી.):ખૂબ જ સરળતાથી ઉપયોગમાં લઈ શકાતા ઉત્પાદનને ઊંચી ગુણવત્તાના પીવીસીમાંથી બનાવવામાં આવ્યું છે, જે લાંબા સમય સુધી ટકી રહે છે. તે બાગકામ, પાલતું પ્રાણીઓને નવડાવવા, કાર ધોવા વગેરે જેવી કામગીરી માટે આદર્શ છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 759માં મેળવો.
  • નિલકમલ સિયેરા વેલ્વેટ ફેબ્રિક મેન્યુઅલ રીક્લાઇનર: નિલકમલ સિયેરા વેલ્વેટ ફેબ્રિક મેન્યુઅલ રીક્લાઇનર લાવીને તમારા બેઠકરૂમને વૈભવી લૂક આપો. ટકાઉપણા માટે દેવદારના નક્કર લાકડાં અને એન્જિનીયર વૂડથી બનેલી આ રીક્લાઇનર વધારાના પેડિંગ જેવી વિશેષતા ધરાવે છે અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે.તેને Amazon.in પર ફક્ત રૂ. 14,990માં મેળવો.
  • બીએસબી હૉમ થ્રીડી પ્રિન્ટેડ 144 ટીસી માઇક્રોફાઇબર ડબલ બેડશીટ 2 કિંગ સાઇઝના પિલો કવર્સની સાથે: આ વર્ષે ઉનાળામાં આ બેડશીટ વડે તમારા ઘરનું સુશોભન કરો. તે અત્યંત નરમ, ટકાઉ અને ચામડીને અનુકૂળ આવે તેવા મટીરિયલમાંથી બનેલું છે, જે એબસ્ટ્રેક્ટ ફ્લોર પ્રિન્ટ ધરાવે છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 186માં મેળવો.
  • હિપ્પો આઉટડોર સન બ્લોકિંગ બાલ્કની લૂપ કર્ટેન્સ: આકરા તડકા અને યુવીથી રક્ષણ પૂરું પાડવા માટે બનાવવામાં આવેલ આ ઉત્પાદન ગ્રાહકોની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ છે. તે નિયંત્રિત વેન્ટિલેશન પણ પૂરું પાડે છે, જેનાથી તડકા સામે રક્ષણ અને હવાનો પ્રવાહ પણ નિરંતર મળતો રહે છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 1,125માં મેળવો.
  • બિસેલ પોર્ટેબલ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનર: બિસેલ પોર્ટેબલ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનરની મદદથી તમારા ઘરને ચકચકિત રાખો. આકરા ડાઘા અને ધબ્બાઓને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવેલા વિશિષ્ટ ટૂલ્સની મદદથી તે હીટવેવ ટેકનોલોજી પૂરી પાડે છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 16,990માં મેળવો.
  • બિસેલ પોર્ટેબલ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનર:હાઇડ્રોસ્ટીમ ટેકનોલોજી ધરાવતા આ ઉત્પાદનની રચના ઊંડેથી સફાઈ કરવા અને સપાટીઓ પરથી ગંદકીને દૂર કરવા માટે થઈ છે. તે 3 મોડેલ ડાયલ, સ્ટીમ વૉશ મૉડ, ટ્રિપલ એક્શન ક્લીનિંગ અને હાઇડ્રોસ્ટીમ ટેકનોલોજી જેવી વિશેષતાઓની સાથે આવે છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 28,990માં મેળવો.
  • લ્યુમિનસ પાવર સાઇન 800 પ્યોર સાઇન વેવ 700વીએ/12વી ઇન્વર્ટર:ઓછા વીજ વપરાશની સાથે જબરદસ્ત કાર્યદેખાવ આપવા માટે તૈયાર કરવામાં આવેલું આ ઉત્પાદન થ્રી સ્ટેજ ચાર્જિંગ, ઇકો અને યુપીએસ મૉડ જેવી ખાસિયતો ધરાવે છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 4,049માં મેળવો.
  • લ્યુમિનસ આઇકોન 1100 પ્યોર સાઇન વેવ ઇન્વર્ટર: લ્યુમિનસ આઇકોન 1100 પ્યોર સાઇન વેવ ઇન્વર્ટરની મદદથી અજોડ પર્ફોમન્સના સાક્ષી બનો. તે એલઇડી ઇન્ડિકેટર્સની સાથે પણ આવે છે, જે લૉડના લેવલ, બેટરી વગેરે પરની રીયલ-ટાઇમ અપડેટ્સ પણ પૂરી પાડે છે. તેને Amazon.in પર ફક્ત રૂ. 10,099માં મેળવો.

વધુ ઑફરો અને ઉત્પાદનો વિશે જાણકારી મેળવવા માટે અહીંક્લિક કરો. 

અગ્રણી પાર્ટનર બેંકો તરફથી આકર્ષક ઑફરો

હૉમ, કિચન અને આઉટડોરના ઉત્પાદનો પર કેટલીક પસંદગીની બેંકોના કાર્ડ પર વધારાના 10%સુધીની છુટ મેળવો 

Bumper rewards with Amazon Pay

Customers shopping with the Amazon Pay ICICI Bank Credit Card get unlimited 5% (Prime customers) and 3% (non-prime members) cashback along with exciting rewards. Moreover, eligible customers can also avail up to INR 60,000 with Amazon Pay Later. VisitAmazon Payto find out more 

Save MORE with Amazon Prime membership!

Prime takes the very best of what Amazon offers and gives members fast, free delivery, savings, convenience, and entertainment, all in one affordable membership. In India, members get free Same-Day Delivery on over 10 lakh and Next-Day Delivery on over 40 lakh products, unlimited 5% cashback on all purchases using Amazon Pay ICICI credit card, exclusive access to Prime Day and early access to other Amazon sale events & deals. Amazon Prime also provides unlimited access to award-winning movies & TV shows with Prime Video, unlimited access to millions songs, ad-free and millions of podcasts with Amazon Music, a free rotating selection of e-books, magazines and comics and access to the monthly free-in game content and benefits with Prime Gaming.  Anyone can join Prime in India, for an annual Prime membership at ₹1,499 – with full shopping & entertainment Prime benefits; Prime Lite at ₹799 – with full shopping benefits & limited Prime video benefits, or Prime Shopping Edition at ₹299 – which is tailored for customers only looking for shipping and shopping benefits and does not include any digital or entertainment benefits such as Prime Video or Amazon Music. Visitamazon.in/prime to join Prime now.

Get GST benefits with Amazon Business

Great Savings for Business Buyers on Amazon Business: Amazon Business customers can save up to 28% extra with a GST invoice with bulk discounts on their purchases across categories. Register forAmazon Business free to avail the offers*

 

Related posts

ડબ્લ્યુડબ્લ્યુઇ® સુપરસ્ટાર્સે રેસલમેનિયા®41 પહેલા ક્લેશ ઓફ ક્લેન્સને ટેકઓવર કરી

truthofbharat

AI CERTs દ્વારા AI પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શિક્ષણ – અમદાવાદના સફળ માસ્ટરક્લાસમાં લેવલ 1 સર્ટિફિકેશન અને ઉપયોગી માહિતી રજૂ કરવામાં આવી.

truthofbharat

હિંદવેર સ્માર્ટ એપ્લાયન્સિસની ઇમેલ્ડા BLDC ચીમની સાથે, તમે ધુમાડા-રહિત રસોડા માટે 2000 m³/કલાકની હાઈ સક્શન પાવર સાથે કુકીંગના ભવિષ્યમાં પ્રવેશ કરો!

truthofbharat

Leave a Comment