Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સએ નાના કોમર્શિયલ વાહનો અને પિકઅપ્સ પર સૌથી મોટા બોનાન્ઝાની ઘોષણા કરી

જીએસટી ઘટાડા ઉપરાંત ઇસ ત્યોહાર પે ઉપહારબ્લોકબસ્ટરનું અનાવરણ કર્યુ

Ace Proની કિંમત હવે શરૂ થાય છે ફક્ત રૂ. 3.67 લાખથી!

મુંબઈ | ૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની નંબર 1 કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સ તેના નાના કોમર્શિયલ વાહન અને પિક-અપ (SCVPU) ગ્રાહકો માટે તહેવારોની ખુશીઓ લઈને આવી રહી છે. સંપૂર્ણ GST લાભ પસાર કરવાની જાહેરાત બાદ, કંપની હવે તેના તમામ લોકપ્રિય બ્રાન્ડ્સ – Ace, Ace Pro, Intra અને Yodhaના ડીઝલ, પેટ્રોલ અને બાય-ફ્યુઅલ વેરિયન્ટ્સ પર 32-ઇંચ LED ટીવી અને ₹65,000 સુધીના વધારાના ગ્રાહક લાભોની ખાતરીપૂર્વક ભેટ સાથે આ સોદાને વધુ મધુર બનાવી રહી છે. આ મર્યાદિત સમયગાળાની ઓફર 22 સપ્ટેમ્બર 2025 સુધી કરવામાં આવેલા બુકિંગ પર માન્ય છે, અને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં વાહનની ડિલિવરી પૂર્ણ થશે. વધુમાં, નવી લોન્ચ થયેલી Ace Pro હવે ફક્ત રૂ. 3.67 લાખની માની ન શકાય તેવી શરૂઆતની કિંમતે ઓફર કરવામાં આવી રહી છે, જે ઉદ્યોગસાહસિકો માટે વિશ્વસનીય ટાટા વાહન સાથે તેમનો વ્યવસાય શરૂ કરવાનું અથવા વિસ્તૃત કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનાવે છે. 

Product New Prices* (Rs.) from 22nd Sep 2025
Ace Pro 3,67,000 onward
Ace 4,42,000 onward
Intra 7,41,000 onward
Yodha 9,16,000 onward

*ગ્રાહકોને અધિકૃત્ત ટાટા મોટર્સના શોરૂમ પરથી તેમની પસંદગીના વાહનોની ચોક્કસ કિંમતની પુષ્ટિ કરવા અને ઓફર ગાળા દરમિયાન ડિલીવરી માટે વહેલાસર બુક કરાવવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે.

Related posts

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વેરેબલ્સની રેન્જ પર આકર્ષક ફેસ્ટિવ ડીલ્સની ઘોષણા કરાઈ

truthofbharat

સેમસંગ ડેઝ સેલનો શુભારંભઃ વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ઓફરો સાથે AI- પાવર્ડ લિવિંગ ઉજાગર કરે છે

truthofbharat